________________
સીવેદને અંધ અને વિષય,
ગુણી વધતી છે ૯. તેથી થળચર તિર્યંચણી સંખ્યાત ગુણી વધતી છે ૧૦. તેથી જળચર તિર્યંચણી સંખ્યાતગુણી વધતી છે. ૧૧. તેથી વ્ય તરીકેની દેવાંના સંખ્યાતગુણી વધતી છે ૧૨. તેથી જ્યેાતિષીની દેવાંત્તા સખ્યાતગુણી વધતી છે ૧૩. પા. એ પાંચ અલ્પ બહુત્વ સ્ત્રી વેદના કલ્યા.
૨૯ શ્રી વેદના અધ અને તેને વિષય કહે છે. પ્રશ્ન-હે ભગવત, સ્ત્રી વેદ જે કર્મ તેની કેટલા કાળની અધની સ્થિતિ છે?
ઉત્તર---હું ગાતમ, જઘન્યથી એક સાગરે પમના સાત ભાગ કરીયે તે માંહેલા દોઢ ભાગ તે પણ પક્ષેાપમને અસખ્યાતમે ભાગે ઉણિ ને ઉત્કૃષ્ટપણે પદર ક્રેાડાક્રોડ સાગરોપમની છે. તેહુના પદરસે વરસ પર્યંત તે કર્મની અખાધા છે એટલે એટલા વરસ પછી તે કર્મ ઉદય પ્રાપ્ત થાય. તે અબાધા કાળે કર્મની સ્થિતિ ઉણી કહી છે.
પ્રશ્ન-હે ભગવત, તે સ્ત્રી વેદના વિષય વિકાર શા પ્રકારે કથા છે? ઉત્તર—હૈ ગૈાતમ, પૃમ તે કાષ્ટની અત્તી તે સરખા સ્ત્રીને વિષય છે. એ સ્ત્રી વૈદને અધિકાર પુરા થયા.
૩૦ પુરૂષવેદ (તિર્યંચ, મનુષ્ય ને દેવતા)ના અધિકાર,
૫]
પ્રશ્ન——હે ભગવત, પુરૂષના કેટલા ભેદ છે?
ઉત્તર—હું ગાતમ, તેના ત્રણ ભેદ છે, તિર્યંચન્નેનીયા પુરૂષ, મનુષ્યજોનીયા પુરૂષ, તે દેવપુરૂષ ૭.
પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચોનીયા પુરૂષના કેટલા ભેદ છે?
ઉ-તર્~હે ગાતમ, તેના ત્રણ ભેદ છે. જળચર ૧, થળચર ૨, ને ખેચર ૭. એ તિર્યંચના ભેદ જેમ તેની સ્ત્રીના કહ્યા છે તેમજ, વત્ ખેચરપર્યંત જાણવા. એ તિર્યંચોનીયા પુરૂષ શા.
પ્રશ્ન-હે ભગવંત, મનુષ્ય પુરૂષના કેટલા ભેદ છે?
તે
ઉ-તર-હે ગાતમ, તેના ત્રણ ભેદ છે પદર કમઁભૂમિના ૧, ત્રીશ અકર્મભૂમિના ૨, છપન અંતરદ્વીપના મનુષ્ય ૩. તેને વિસ્તાર પુર્વલી રીતે જેમ તેની સ્ત્રીના કહ્યા છે તેમ જાણવેા. એ મનુષ્ય પુરૂષ કા
પ્રશ્ન— હે ભગવત, દેવપુરૂષના કેટલા ભેદ છે?
ઉ-તર—હે ગાતમ, તેના ચાર ભેદ છે. તે જેમ દેવાંનાના ભેદ પુર્વે કહ્યા છે તેમ જાણવા. જાવત્ સર્વાર્થસિદ્ધ દેવપુરૂષ એ દેવપુરૂષ કહ્યા.
૩૧ પુરૂષવેદ (તિર્યંચ, મનુષ્ય ને દેવતા) ની ભવસ્થિતિ; કાયસ્થિતિ, વિરહુકાલ, ને અલ્પ મહત્વનો અધિકાર
પ્રશ્ન-હે ભગવંત, પુરૂષવેદની એકભવે કેટલા કાળની સ્થિતિ છે?
-તર્—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત (તંદુલ મ॰ પ્રમુખ મધ્યે.) તે ઉત્કૃષ્ટપણે તેત્રીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org