________________
દેવતાના અધિકાર,
પ્રશ્ન—હે ભગવંત, દેવ પુરૂષની કેટલા કાળની સ્થિતિ છે?
ઉ-તર્——હે ગાતમ, જાવત્ સર્વાર્થસિદ્ધ પર્યંત જેમ શ્રી પનવણાજી સત્રને વિષે સ્થિતિ કહી છે તેમ નિરવિશેષ જાણવી, તે એમકે સમસે દેવપુરૂષની જઘન્ય દરા હજાર વરસની તે ઉત્કૃષ્ટપણે ૩૭ સાપરાપમની ૧-અસૂર કુમાર દેવ પુરૂષની જધન્ય દસ હજાર વરસની તે ઉત્કૃષ્ટપણે એક સાગરોપમ ઝાઝેરાની ૧-નાગકુમાર ૧, સૂવર્ણકુમાર ૨, વિધ્યુતકુમાર ૭, અનીકુમાર ૪, દ્વીપકુમાર ૫, ઉદધિકુમાર ૬, દિશાકુમાર છ, પવનકુમાર ૮, તે નિત કુમાર ૯, એ નવનિકાયના દેવપુરૂષની જન્ય દશ હજાર વરસની તે ઉત્કૃષ્ટપણે દેશે ઉણા એ પયેાપમની ર-વાણવ્યંતર દેવ પુરૂષની જધન્ય દસ હજાર વરસની ને ઉત્કૃષ્ટપણે એક પલ્યોપમની ૩-જ્યેતિષિ દેવપુરૂષની જધન્ય પક્ષેાપમના આમા ભાગની તે ઉત્કૃષ્ટપણે એક પલ્યેાપમને એક લાખ વરસની ૪—વૈમાનિક દેવમાં પહેલે દેવલાકે દેવપુરૂષની જધન્ય એક પલ્યોપમની ને ઉત્કૃષ્ટપણે એ સાગરાપમની–બીજે દેવલાકે દેવપુરૂષની જધન્ય એક પક્ષેાપમ ઝાઝેરાની ને ઉત્કૃષ્ટપણે એ સાગરોપમ ઝાઝેરાની;-ત્રીજા દેવલાકના દેવપુરૂષની જધન્ય ૨ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૭ સાગરાપમની—ચોથા દેવલેાકના દેવપુરૂષની જધન્ય ૨ સાગરોપમ ઝાઝેરાની ને ઉત્કૃષ્ટપણે છ સાગરાપમ ઝાઝેરાની—પાંચમે દેવલાકે દેવપુરૂષની જધન્ય છ સાગરાપમની તે ઉત્કૃષ્ટપણે ૧૦ સાગરોપમનીઈફે દેવલોકે દેવપુરૂષની જન્ય ૧૦ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૧૪ સારાપમની—સાતમે દેવલાકે દેવપુરૂષની જઘન્ય ૧૪ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૧૭ સાગરોપમની—આમે દેવલાકે દેવપુરૂષની જધન્ય ૧૭ સાગરોપમની તે ઉત્કૃષ્ટપણે ૧૮ સાગરોપમની-નવમે દેવલાકે દેવપુરૂષની જધન્ય ૧૮ સાગરાપમની તે ઉત્કૃષ્ટપણે ૧૯ સાગરોપમની—દસમે દેવલાકે દેવપુરૂષની જધન્ય ૧૯ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૨૦ સાગરાપમની—અગ્યારમે દેવલાકે દેવપુરૂષની જધન્ય ૨૦ સાગરાપમની ને ઉત્કૃષ્ટપણે ૨૧ સાગરોપમની-બારમે દેવો કે દેવપુરૂષની જધન્ય ૨૧ સાગરોપમની તે ઉત્કૃષ્ટપણે ૨૨ સાગરોપમની—નવગ્રીવેયકમાં પહેલી ત્રૈવેયકના દેવપુરૂષની જઘન્ય ૨૨ સાગપમની ને ઉત્કૃષ્ટપણે ૨૩ સાગરાપમની-—બીજી ત્રૈવેયકના દેવપુરૂષની જઘન્ય ૨૩ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૨૪ સાગરીપમની—ત્રીજી ત્રૈવેયકના દેવપુરૂષની જધન્ય ૨૪ સાગરાપમની ને ઉત્કૃષ્ટપણે ૨૫ સાગરાપમની-ચેાથી ત્રૈવેયકના દેવપુરૂષની જધન્ય ૨૫ સાગરાપમની ને ઉત્કૃષ્ટપણે ૨૬ સાગરે પમની—પાંચમી ત્રૈવેયકના દેવપુરૂષની જન્ય ૨૬ સાગરાપમની ને ઉત્કૃષ્ટપણે ર૭ સાગર - પમની—છડી ત્રૈવેયકના દેવપુરૂષની જધન્ય ૨૭ સાગરાપમની તે ઉત્કૃષણે ૨૮ સાગરે!પમની—સાતમી ત્રૈવેયકના દેવપુરૂષની જધન્ય ૨૮ સાગરાપમની ને ઉત્કૃષ્ટપણે ૨૯ સાગરાપમની-આઝમી ત્રૈવેયકના દેવપુરૂષની જધન્ય ૨૯ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૭૦ સાગરાપમની—નવમી ત્રૈવેયકના દેવપુરૂષની જન્ય ૩૦ સાગરાપમની તે ઉત્કૃષ્ટપણે ૭૧ સાગરાપમની—ચાર અનુત્તર વૈમાનિક (વિજય ૧ વિજય ત ર જયંત ૩ ને અપરાજીત ૪) દેવપુરૂષની-જધન્ય ૩૧ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૩૩ સાગરોપમની—સર્વાર્થસિદ્ધ વૈમાનિક દેવપુરૂષની જન્ય તે ઉત્કૃષ્ટી સ્થિતિ ૩૩ સાગરોપમની જાણવી . એ પુરૂષવેદની ભવ સ્થિતિ કહી. હવે પુરૂષવૈદની કાયસ્થિતિ કહે છે,
Jain Education International
૬]
For Private & Personal Use Only
www.jainelibrary.org