________________
મનુષ્યની કાયસ્થિતિ
૫]
પપમ કોડ પુર્વ પ્રથક અધિક (તે એમ જે પુર્વે સાત ભવ મહાવિદેહ પ્રમુખના ક્રેડ પુર્વના કરીને તે ઉપર આઠમે ભવે દેવકુફ પ્રમુખ ક્ષેત્રમાં ત્રણ પલ્યને આવખે ઉપજે તે માટે.) ને ધર્માચરણું આશ્રિ પુછીએ તે જઘન્યથી એક સમય (પ્રણામ આશ્રિ) ને ઉત્કૃષ્ટપણે દેઉણા કોડ પુર્વ (તે એમ જે નવ વરસ ઉપરાંત દિક્ષા હોય માટે તે દેશઉણું કહ્યું.)
એ સમચે કહ્યું. હવે વિસ્તારથી મનુષણીની કાયસ્થિતિ કહે છે.
એમ કર્મભૂમિ ભરત, ઐરાવત ક્ષેત્રના મનુષ્યની સ્ત્રીનું આયુષ્ય જાણવું પણ એટલે વિશેષ જે ક્ષેત્રે સમય આશ્રિને પ્રથમ સુખમાં સુખમ આરે જઘન્યથી અંતર્મુદ્ર ને ઉત્કૃષ્ટ પણે ત્રણ પપમ દેસેઉ| કોડ પુર્વ અધિક (તે એમ જે પુર્વ મહાવિદેહ પ્રમુખનું મનુષ્ય દેવતા સહેર (હરણ કરે) તે ભરતક્ષેત્રે પહેલા આરાના મનુષ્ય મથે મુકે તેવારે તે દેશેઉ કેડ પુર્વ તીહાં છે, પછી તહાં શુભ ધ્યાનના જોગે મરીને ફરી તીહજ સ્ત્રીવેદે જુગળણી ત્રણ પલ્યને આવખે થાય તે માટે કહ્યું, ને ધર્માચરણ આશ્રિને પુછીએ તે જઘન્યથી એક સમય (તે પુર્વ પરે), ને ઉત્કૃષ્ટપણે દેશઉણું ક્રેડ પુર્વ ચારિત્ર પાળે. પ્રશ્ન–હે ભગવંત, પુર્વ માહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહની સ્ત્રીની કાયસ્થિતિ કેટલા કાળની છે? ઊતર–હે ગતમ, ક્ષેત્ર આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે કોડ પુર્વ પ્રથ7. (તે એમ જે આઠ ભવ દેહ પુર્વને ત્યાંના ત્યાંજ ઉત્કૃષ્ટ કરે માટે) ને ધર્માચરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી એક સમય, ને ઉત્કૃષ્ટપણે દેશેઉણું કોડ પુર્વ ચારિત્ર પાળે. પ્રશ્ન–ભગવંત, અકર્મભૂમિ મનુષ્યની સ્ત્રીની કાયસ્થિતિ કેટલા કાળની છે? ઉત્તર–હે ગેમ, જનમ આશ્રિને જઘન્યથી દેશઉણા પલ્યોપમ, તે પણ પાપમને અસંખ્યાતમે ભાગે ઉણુ (હેમવંત પ્રમુખે) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ. (દેવકુર પ્રમુખ) ને સંહરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ દેશેઉણું કડ પુર્વ અધિક (તે એમ જે માહાવિદેહ પ્રમુખને મનુષ્ય ને દેવતા સંહરી દેવકર પ્રમુખ ક્ષેત્રમાં મુકે તહાં જઘન્યપણે અંતર્મુહુર્ત મરે, ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણું કોડ પુર્વે મરે. ત્યાં શુભધ્યાને મરી ફરી ત્યાંજ વળી સ્ત્રીવેદે ત્રણ પલ્યોપમને આવખે ઉપજે એ ભાવાર્થ જાણવો)
એ અકર્મ ભૂમિની સમએ કાયસ્થિતિ કહી. હવે વિવરીને કહે છે. પ્રશન– હે ભગવંત, પાંચ હેમવય, પાંચ ઔરણવય, અકર્મભૂમિની સ્ત્રી સ્ત્રીવેદે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જનમ આશ્રિને પુછીએ તે જઘન્યથી દેશે ઉણા પલ્યોપમ. તે પણ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઉણું જાણવું, ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમ પુરું, ને સંહરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત (તે પુર્વની રીતે) ને ઉત્કૃષ્ટપણે એક પલ્યોપમ, દેશે ઉણા કોડ પુર્વે અધિક. (તે પણ પુર્વની રીતે). પ્રશન–હે ભગવંત, પાંચ હરીવ, પાંચ રકવાસ, અર્મભૂમિના મનુષ્યની સ્ત્રીની કાય સ્થિતિ કેટલી છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org