________________
૫૪
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
વળી એક પ્રકારે જઘન્યથી એક સમય. (તે પૂર્વલી રીતે) ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમ પ્રથકત્વને કેડપૂર્વ પ્રથક અધીક જાણવું. (તે એમજે સાત ભવ તિર્યંચની સ્ત્રીપણે પૂર્વ કેડના આવાખાના કરે ને આઠમા ભવને વિષે દેવકુર, ઉત્તરકુર, ક્ષેત્રે ત્રણ પલ્યોપમના આવખે જુગળણ પણે ઉપજે ત્યાંથી કાળ કરીને સૈધર્મ દેવલોકે જઘન્ય સ્થિતિએ ઉપજે એ પ્રકારે પ્રથકત્વ પલ્યોપમ ને પ્રથકાવ પૂર્વડ અધીક થાય. તથા વળી એમ જે આઠ ભવ મનુષ્ય તિર્યંચના, કેડપૂર્વને આવખે ઉપજીને અસુરકુમાર ભવનપતિની દેવીપણે સાડાચાર પલ્યને આવને ઉપજે, ત્યાંથી ચવી પુનરપી (વળી) સ્ત્રીવેદે મનુષ્ય તિર્યંચ મળે ઉપજી પૂર્વૉડીનું આયુષ પાળીને ફરી અસુરકુમાર મણે સાડાચાર પલ્યને આયુષે સ્ત્રીપણે ઉપજે એ ભાવાર્થે જાણવું). એ પાંચ પ્રકાર, એ સમયે સ્ત્રીની કાયસ્થિતિ કહી. હવે વીવરીને વિસ્તારીને જુદી જુદી) કહે છે. પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચની તિર્યંચનીમાં સ્ત્રીવેદે કેટલે કાળ રહે? ઊત્તર– હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત (મછ પ્રમુખ છે) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પોપમ કોડ પૂર્વ પ્રથક અધીક. (તે એમ જે પુર્વે સાત ભવ કોડ પૂર્વના તિર્યંચણીમાં કરીને એક ભવ જુગળ તિર્યંચણીને કરે તે માટે.) એ સમચે તિર્યંચણીનું કહ્યું. હવે વિસ્તારીને
પ્રશન–હે ભગવંત, જળચરનો જળચર મળે છવ સ્ત્રીવેદે કેટલે કાળ રહે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત. (લઘુભવ આશ્રિ) ને ઉત્કૃષ્ટપણે કોડ પૂર્વ પ્રથક. (આઠ ભવ જળચરના જળચર મધ્યે કેડપુર્વને કરે તે માટે). પ્રશ્ન–હે ભગવંત, ચતુષ્પદ થળચળને થળચર માગે છવ સ્ત્રીવેદે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જેમ તિર્યચણીની સમુદાયપણે સ્થિતિ કહી તેમ ત્રણ પોપમ પ્રથકત્વ પૂર્વ કેડ અધિક જાણવી. પ્રશ્ન–હે ભગવંત, ઉરપર સર્પણિ, ભૂપર સર્પણિમાં સ્ત્રીવેદે કેટલે કાળ રહે? ઊતરહ મૈતમ, જેમ જળચરનું કહ્યું તેમ પ્રથકત્વ પુર્વ કોડનું જાણવું. પ્રશ્ન–હે ભગવંત, બેચરમાં સ્ત્રીવેદે જીવ કેટલે કાળ રહે? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી અતર્મુહુર્ત. (એક લઘુ ભવ આશ્રી)ને ઉકટપણે પલ્યો૫મને અસંખ્યાતમો ભાગ પુર્વ કેડ પ્રથક અધિક. તે એમ જે પુર્વ પુર્વ કેડીને આવખે ખેચરીના સાત ભવ કરીને તે ઉપર આઠમો ભવ પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જુગળણ પણે ઉપજે ત્યારે એ માન થાય.)
એ તિર્યંચણીની કાયસ્થિતિ કહી. હવે મનુષ્યણીની કાયસ્થિતિ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્યની સ્ત્રી સ્ત્રીવેદે કેટલા કાળ સુધી રહે? ઉતર–હે ગૌતમ, ક્ષેત્ર ભરતાદિક આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org