________________
દશ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે.
૩૬૯]
પ્રશ્ન-હે ભગવત, પ્રથમ સમયના નારકી પ્રથમ સમયના નારકી પણે કેટલા કાળ રહે? ઊ-તર—હે ગૈતમ, એક સમય લગીજ રહે.
પ્રરન—હે ભગવત, અપ્રથમ સમયના નારકી અપ્રથમ સમયના નારકીપણે કેટલા કાળ રહે? ઉત્તર્—હે ગાતા, જધન્યથી દશ હજાર વરસ એક સમયે ઊંણા રહે. અને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ એક સમયે ઊંણા રહે.
પ્રશ્ન-હે ભગવત, પ્રથમ સમયના તિર્યંચ પ્રથમ સમયના તિર્યંચ પણે કેટલા કાળ રહે? ઉ-તર-હે ગાતમ, એક સમય લગી રહે.
પ્રશ્ન—હું ભગવત, અપ્રથમ સમયના તિર્યંચ અપ્રથમ સમયના તિર્યંચપણે કેટલા કાળ રહે? ઊ-તર્—હૈ ગૈતમ, જધન્યથી એક ક્ષુલ્લક ભવ તે પણ એક સમયે ઊંણા રહે અને ઉત્કૃષ્ટપણે અનંતે વનસ્પતિના જેટલેા કાળ રહે.
પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ સમયના મનુષ્ય પ્રથમ સમયના મનુષ્યપણે કેટલા કાળ રહે? ઉત્તર—હૈ ગૈાતમ, એકજ સમય રહે.
પ્રશ્ન-હે ભગવત, અપ્રથમ સમયના મનુષ્ય અપ્રથમ સમયના મનુષ્યપણે કેટલા કાળ રહે ઉ-તર-હૈ ગૈાતમ, જધન્યથી ક્ષુલ્લક ભવ તે પણ સમયે ઊંણા રહે. અને ઉત્કૃષ્ટપણે ત્રણ પક્ષેાપમ પૂર્વ ક્રેડી થકત્વે અધિક રહે. (સાત આઠ ભવ કરવાથી. )
પ્રશ્ન—હે ભગવંત, પ્રથમ સમયના દેવતા પ્રથમ સમયના દેવતા પણે કેટલા કાળ રહે ? ઉ-તર-હે ગાતમ, પ્રથમ સમયના દેવતા અને અપ્રથમ સમયના દેવતા જેમ નારકી કહ્યા તેમ કહેવા.
પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ સમયના સિદ્ધ પ્રથમ સમયના સિદ્ધપણે કેટલા કાળ રહે ? -તર-હે ગાતમ, એકજ સમય રહે.
પ્રશ્ન-હે ભગવંત, અપ્રથમ સમયના સિદ્ધ અપ્રથમ સમયના સિદ્ધપણે કેટલેા કાળ રહે? -તર્——હૈ ગૈાતમ, તે તે સાર્દિ પર્યં વસીત છે. (તેની આદિ છે પણ અંત નથી. ) પ્રશ્ન-હે ભગવત, પ્રથમ સમયના નારકીને કેટલા કાળનું અંતર પડે ?
-તર—હૈ ગૈતમ. જધન્યથી દસ હજાર વરસ અંતર્મુહુર્ત્ત અધિક અંતર પડે. ( તે એમજે દશ હજાર વરસનેા નારકના ભવ ભોગવી અંતર્મુહુર્ત્તના તિર્યંચના ભવ કરી નારકી થાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે અનંત વનસ્પતિના કાળ અંતર પડે.
પ્રશ્ન-હે ભગવંત, અપ્રથમ સમયના નારકીને કેટલા કાળને અંતર પડે?
-તર-હે ગાતમ, જન્મથી અંતર્મુહુર્તાના અંતર પડે (તે એમજે એક તિર્યંચના ભવ કરી ક્રૂરી નારકી થાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે અનંત વનસ્પતિના કાળ અંતર પડે. મન—હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળના અંતર પડે ?
47
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org