________________
દેશ પ્રકારના સર્વ જીવની પ્રતિકૃતિ,
ઉ-તર-હે ગૈાતમ, જધન્યથી એ ક્ષુલ્લક ભવ સમયે ઊંણા અંતર પડે. ( તે એમજે એકતા પોતાના ક્ષુલ્લક લઘુ ભવ ભોગવી ખીજે મનુષ્યને ક્ષુલ્લક લધુ ભવ ભેગવી કરી ફ્રી તિર્યંચ થાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે અના વનસ્પતિને કાળ અંતર પડે. (અન્યગતી માંહેથી તિર્યંચમાં ઉપજતા પ્રથમ સમયી કહેવાય પણ તિર્યંચ માંહેથી ઉપજત કહેવાય નહીં. માટે. )
[૭૦
પ્રશ્ન-હે ભગવત, અપ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળના અંતર પડે? ઉત્તર-હે ગૈતમ, જધન્યથી એક ક્ષુલ્લક ભવ સમયે અધિક અંતર પડે. ( તે એમજે એક મનુષ્યને લઘુ ભવ કરી ફ્રી તિર્યંચ થાય ત્યારે એ અંતર) અને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથકત્વ ઝાઝેરાનું અંતર પડે. (અન્ય ત્રણ ગતિ માંડે એટલેાજ કાળ રહેવાય તે માટે.) પ્રરન-હે ભગવત, પ્રથમ સમયના મનુષ્યને કેટલા કાળનું અંતર હેાય ? ઉતર——હે ગાતમ, જધન્યથી એ ક્ષુલ્લક ભવ સમયે ઊંણાનું (તે એમજે એકતો પોતાને લઘુ ભવ ભોગવી ખીજો તિર્યંચને લઘુ ભવ કરી કરી પાછે। મનુષ્ય થાય ત્યારે એ અંતર પડે.) અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલે અનંતે કાળ અંતર પડે.
પ્રશ્ન-હે ભગવંત, અપ્રથમ સમયના મનુષ્યને કેટલા કાળના અંતર પડે?
ઉત્તર- ગાતમ, જધન્યથી એક ક્ષુલ્લક ભવ સમયે અધિક અંતર પડે. (તે એમજે વચ્ચે એક તિર્યંચને લઘુ ભવ કરી ફરી પા મનુષ્ય થાય ત્યારે ) અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલે અન ંતા કાળ અંતર પડે.
પ્રશ્ન—હૈ ભગવંત, પ્રથમ સમયના દેવતાને કેટલા કાળના અંતર પડે?
ઉ-તર---હે ગતમ, પ્રથમ સમયના દેવતાને અને અપ્રથમ સમયના દેવતાને જેમ નારકીને અંતર કહ્યું તેમજ કહેવું,
પ્રશ્ન હૈ ભગવત, પ્રથમ સમયના સિદ્ધને કેટલા કાળનું અંતર પડે?
ઉ-તર્—૪ ગાતમ, તેને અંતર નથી. (કેમકે અપ્રથમ સમયી થને પાછા ક્યારેય પણ પ્રથમ સમયી ન થાય તે માટે.)
પ્રશ્ન—હે ભગવંત, અપ્રથમ સમયના સિદ્ધને કેટલા કાળને અંતર પડે?
ઉત્તર—હૈ ગાતમ, સાદિ અપર્યે વાંસતને અંતર ન હેાય.
પ્રશ્ન—હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, પ્રથમ સમયના તિર્યંચ ૨, પ્રથમ સમયના મનુષ્ય ૩, પ્રથમ સમયના દેવતા ૪, તે પ્રથમ સમયના સિદ્ધ ૫, એ પાંચ માંહે કયા કયા થકી થેાડા, ઘણાં હાય?
-તર્——હે ગાતમ, સર્વ થકી ઘેાડા પ્રથમ ઇજ પામીએ તે માટે) તે થકી અપ્રથમ
સમયના સિદ્ધ છે ૧, (ઉત્કૃષ્ટપણે પણ એકસા સમયના મનુષ્ય અસ ંખ્યાત ગુણા છે ૨. (સમુર્ત્તિમ મનુષ્ય એક સમયે અસંખ્યાતા ઉપજે તે માટે.) તે થકી પ્રથમ સમયના નારુકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org