________________
[૩૪૪
નવ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ,
પ્રશન–હે ભગવંત, દેવતા દેવતાપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે મૈતમ, દેવતાને જઘન્ય દશ હજાર વરસ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર કહેવું. પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધ સિદ્ધપણે કેટલે કાળ રહે? ઉતર-હે મૈતમ, સાદિ અપર્ચ વસી છે. તેની આદિ છે પણ અંત નથી.) પ્રશન–હે ભગવંત, એકેદ્રીને અંતર કેટલા કાળનું પડે? ઉત્તર–હે ગેમ, જઘન્યપણે અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરોપમ સંખ્યા વરસે અધિક અંતર પડે. (એકકી ટાળી શેષ એટલેજ કાળ છે તે માટે.) પ્રશન–હે ભગવંત, બેઇદ્રીયને અંતર કેટલા કાળનું પડે? ઉતર– ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે (અનતો) વનસ્પતિને કાળ અંતર પડે. (એકેંદ્રી માંહે જાય ત્યારે.)
એમ ઇદ્રી ૧, ચૈરેંદ્રી ૨, નારકી ૩, ચંદ્રી તિર્યંચ , મનુષ્ય ૫, અને દેવતા , એ સર્વને બેઇદ્રીની પરે જઘન્ય અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે અનંત) વનસ્પતિને કાળ અંતર પડે. (એકેદ્રી માંહે જાય ત્યારે.) પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધને અંતર કેટલા કાળનું પડે? ઉતર–હે ગૌતમ, તે તે સાદિ અપર્ય વસતિ છે તેને અંતર ન હોય. પ્રશ્ન–હે ભગવંત, એકંદ્રી ૧, બેઇકી ૨, તેઈકી ૩, ચઉદી ૪, નારકી ૫, પટ્ટી તિર્યંચ ૬, મનુષ્ય ૭, દેવતા ૮, અને સિદ્ધ ૯, એ નવ માંહે કયા ક્યાથકી ડા, ઘણું હોય? ઉતર–હે ગૌતમ, સર્વ થકી થોડા મનુષ્ય છે ૧, તે થકી નારકી અસંખ્યાત ગુણ છે ૨, તે થકી દેવતા અસંખ્યાત ગુણ છે ૩, તે થકી પચેંદ્રી તિર્યંચ અસંખ્યાત ગુણ છે , તે થકી ચઉફેંકી વિશેષાધિક છે ૫, તે થકી તેઇકી વિશેષાધિક છે ૬. તે થકી બેઈકી વિશેષાધિક છે ૭, તેથકી સિદ્ધ અનંતગુણું છે ૮. અને તે થકી એકેંદ્રી અનંતગણું છે ૯. It
અથવા વળી નવ ભેદે સર્વ જીવ કહ્યા છે. પ્રથમ સમયના નારકી ૧, અપ્રથમ સમયના નારકી ૨, પ્રથમ સમયના તિર્યંચ ૩, (પૂછા કાળે ઉપજવાને પહલે સમયે વર્તતા તે પ્રથમ સમયી કહીએ અને શેષ સર્વ તે અપ્રથમ સમય કહીએ), અપ્રથમ સમયના તિર્યંચ જ, પ્રથમ સમયના મનુષ્ય ૫, અપ્રથમ સમયના મનુષ્ય ૬, પ્રથમ સમયના દેવતા છે, અને પ્રથમ સમયના દેવતા ૮, અને સિદ્ધ ૯. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી પ્રથમ સમયના નારકીપણે કેટલો કાળ રહે? ઉતર–હે ગૌતમ, એક સમયજ રહે. (૫છે અપ્રથમ સમયી થાય તે માટે.). પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમય નારકી અપ્રથમ સમય નારકીપણે કેટલે કાળ રહે? ઉત્તર– ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ એક સમયે ઊંણ રહે ને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરેપમ એક સમયે ઉભું રહે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org