________________
નવ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે.
૩૬૩]
પ્રશન–હે ભગવંત, વિભંગ જ્ઞાનીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે અને તે કાળ અંતર પડે. (વનસ્પત્તિ માંહે જાય ત્યારે તહાં ભંગ નથી તે માટે.) પ્રશન–હે ભગવંત, મતિજ્ઞાની ૧, શ્રુતજ્ઞાની ૨, અવધિજ્ઞાની ૩, મનપર્યવજ્ઞાની ૪, કેવળજ્ઞાની ૫, મતિજ્ઞાની ૬, શ્રુત્તઅજ્ઞાની છે, અને વિર્ભાગજ્ઞાની ૮, એ આઠ માંહે કયા ક્યાથકી ઘેડા, ઘણું હોય? ઊત્તર—હે ગૌતમ, સર્વથકી ઘેડા જીવ મનપર્યવ જ્ઞાની છે ૧, (તે એમ કે મનપર્યવ જ્ઞાન તે સુદ્ધ સાધુનેજ હોય તે માટે સંખ્યાતાજ પામીએ) તે થકી અવધિજ્ઞાની અસંખ્યાત ગુણું છે ૨. તે થકી મતિજ્ઞાની અને શ્રુત્તજ્ઞાની એ બે પરસ્પરે તુલ્ય છે. (મતિ, ધૃત્ત જ્ઞાન સલીઝ હોય તે માટે) અને અવધિ જ્ઞાનીથી વિશેષાધિક છે. ૪, (વિર્યચ, મનુષ્ય માંહે ઘણાં તે માટે) તે થકી વિભંગ જ્ઞાની અસંખ્યાત ગુણ છે. (મિથ્યાત્વ દ્રષ્ટિ ઘણું છે માટે) ૫, તે થકી કેવળજ્ઞાની અનંત ગુણ છે ૬, (સિદ્ધ અનંતા માટે) ને તે થકી મતિ અજ્ઞાની, અને શ્રુત્ત અજ્ઞાની એ બે પરસ્પરે તુલ્ય (સરખાં) છે સલીંક્સ માટે પણ કેવળજ્ઞાની થકી અનંત ગુણ છે ૮, (સીદ્ધ થકી એકદ્રી અનંત ગુણું છે તે માટે) મારા એ શ્રી જીવાભીગમ સૂત્રે અષ્ટવિધ પ્રતિપતિ સંપૂર્ણ થઈ. ૧૪૬, નવ પ્રકારે સર્વ જીવના આળાવા બે, તેમાં તેની કાયસ્થિતિ,
અંતર ને અલ્પ, બહુ વન અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહે છે જે નવ ભેદે સર્વ જીવ કહ્યા છે તે કહે છે એકદ્રી ૧, બેદકી ૨, તે ઇદ્રી ૩, ચૈરેંદ્ર ૪, નારકી ૫, પટ્ટી તિર્યંચ ૬, મનુષ્ય ૭, દેવતા ૮, ને સિદ્ધ ૯. પ્રશ્ન–હે ભગવંત, એકદ્રિ જીવ એકંદિપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે અતિ વનસ્પતિને કાળ રહે. પ્રશ્ન–હે ભગવંત, બેઇંદ્રી બેઇટીંપણે કેટલે કાળ રહે? ઊતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે સંખ્યા કાળ રહે?
એમ તેઈકી અને ચરિદ્રીપણે પણ સંખ્યા કાળ કહેવો. પ્રશ્ન-હે ભગવંત, નારકી નારકીપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ રહે અને ઉત્કૃષ્ટ પણે તેત્રીસ સાગરેપમલગી રહે. પ્રશન–હે ભગવંત, પચેંદ્રી તિર્યંચ પચેંદ્રી તિર્યચપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પૂર્વ કોડી પ્રથક અધિક રહે. (આઠ ભવ કરવા થકી) એમ મનુષ્યને પણ કહેવું
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org