________________
[૩૫૮
સાત પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ,
પ્રશ્ન-હે ભગવત, ઉદારીક શરીરી ૧. જાવત્ અશરીરી ૬. એ છ માંહે કયા કયાથકી ઘેાડા, ઘણાં હૈાય?
ઉત્તર્—હૈ ગૈાતમ, સર્વ થકી ઘેાડા આહારક શરીરી છે ૧. ( ઉત્કૃષ્ટા નવ હજાર હાય તે માટે ) તેથકી વૈક્રીય શરીરી અસ ંખ્યાત ગુણા છે ૨. (દેવતા, નારકી અને કેટલા એક મનુષ્ય, તિર્યંચને હાય તે માટે.) તેથકી ઉદારીક શરીરી અસંખ્યાત ગુણા છે ૩. ( જો કે ઉદારીક શરીરી જીવ અનતા છે તે પણ ઉદારીક શરીર અસંખ્યાત ગુણા છે કારણ કે એક શરીરે અનંતા જીવ છે તે માટે જીવ અનતા છે પણુ શરીર તા અસંખ્યાતાજ છે માટે અસંખ્યાત ગુણા કહ્યા છે એ ભાવ.) તેથકી અશરીરી ( સિદ્ધ) અનંત ગુણા છે ૪. તેથકી તેજસ, કાર્યણ શરીરી એ એ પરસ્પરે તુલ્ય છે પણ પૂર્વલા થકી અનત ગુણા છે ૬. (સર્વ જીવને પ્રત્યેક પ્રત્યેકે તેજસ, કાર્પણ એ એ શરીર તા જુદા જુદા છે તે માટે) ર એ શ્રીજીવાભિગમ સૂત્રે છ ભેદે સર્વ જીવની પ્રતિપતિ સંપૂર્ણ થઇ. ૧૪૪. સાત પ્રકારે સર્વ જીવના આળાવા છે. તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુત્વના અધિકાર,
ત્યાં જે આચાર્ય એમ કહે છે જે સાત ભેદે સર્વ જીવ કહ્યા છે તે કહે છે. પૃથ્વિ કાયા ૧. અપકાયા ૨. તેઉકાયા ૩. વાયુકાયા ૪. વનસ્પતિકાયા ૫. ત્રસકાયા ૬. અને અકાયા છ. (તે સિદ્ધ. )
એહની કાયસ્થિતિ અને અંતર તે પૂર્વે કહ્યાં છે તેમ કહેવાં.
પ્રશ્ન-હે ભગવત, પૃથ્વિકાયા ૧. નવત્ અકાયા છ. એ સાત માંહે કયા કયા થકી થાડા, ધણા હાય?
ઉ-તર્—હૈ ગૈતમ, સર્વ થકી ઘેાડા ત્રસકાયા છે. ૧. તૈથકી તેઊકાયા અસંખ્યાત ગુણા છે ર. તેથકી પૃથ્વિકાયા વિશેષાધિક છે ૩. તેથકી અપકાયા વિશેષાધિક છે જ. તેથકી વાયુકાયા વિશેષાધિક છે ૫, તે થકી અકાયા અનત ગુણા છે, અને તે થકી વનસ્પતિકાયા અનત ગુણા છે છ. ॥૧॥
અથવા વળી સાત ભેદે સર્વ જીવ કહ્યા છે, કૃષ્ણ લેશ્યાવત ૧, નીલ લેશ્યાવત ૨, કાપાત લેમ્પાવત ૩, તેજે લેસ્યાવત ૪, પદ્મ લેસ્યાવત પ, સુક્લ લેશ્યાવત ૬, અને અલેશ્યાવત ૭, ( તે સિદ્ધ. )
પ્રશ્ન—હે ભગવંત, કૃષ્ણ લેફ્સાવંત કૃષ્ણે લેશ્યાવતપણે કેટલા કાળ રહે?
ઉત્તર—હે ગાતમ, જધન્યથી અ ંતર્મુહુર્ત્ત રહે (તે મનુષ્ય, તિર્યંચ આશ્રી જાણવું.) અને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ અંતર્મુહુર્ત્ત અધિક રહે (તે એમ જે સાતમી નરકે તેત્રીશ સાગરોપમ અને અંતર્મુહુર્તો અધિક તે આગલા ભવનું જાણવું. )
પ્રશ્ન—હે ભગવંત, નિલ લેફ્સાવંત નિલ લેસ્યાવતપણે કેટલા કાળ રહે ? ઉત્તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે. અને ઉત્કૃષ્ટપણે દશ સાગરોપમ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org