________________
સાત પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે,
૩]
પલ્યે પમને અસખ્યાતમે ભાગે અધિક રહે. (તે એમજે ધુમ પ્રભાએ એટલા આવખાવંત લગી નિલ લેસ્યા છે તે માટે.)
પ્રશ્ન—હે ભગવંત, કાપાત લેસ્યાવત કાપાત લેસ્યાવતપણે કેટલેા કાળ રહે !
ઉત્તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તો રહે. અને ઉત્કૃષ્ટપણે ત્રણ સાગરાપમ અને પડ્યેાપમને અસખ્યાતમે ભાગે અધિક રહે. (તે એમજે ત્રીજી નરકે એટલા આવખાવ ત લગી કાપાત લેસ્યા છે તે માટે.)
પ્રશ્ન—હે ભગવંત, તેજો લેશ્યાવત તેજો લેસ્યાવતપણે કેટલા કાળ રહે?
ઉ-તર——હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તો રહે ને ઉત્કૃષ્ટપણે એ સાગરોપમ અને પક્ષે પમને અ'સખ્યાતમે ભાગે અધિક રહે. (ઇશાન દેવલેાકે એટલું આવપુ છે તે માટે) પ્રશ્ન હે ભગવત, પદ્મ લેશ્યાવત પદ્મ લેફ્સાવતપણે કેટલા કાળ રહે?
ઉ-તર્—હે ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે અને ઉત્કૃષ્ટપણે દશ સાગરે।પમ અને અંતર્મુહુર્તે અધિક રહે. (દશ સાગરાપમ પાંચમા દેવલાક આશ્રી અને અંતર્મુહુર્તો પૂર્વલા ભવનું જાણવું.)
પ્રશ્ન-હે ભગવંત, શુલ લેસ્સાવંત શુક્લ લેસ્યાવતપણે કેટલેા કાળ રહે?
ઊ-તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે અને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમ અને અંતર્મુહુTM અધિક રહે. (સર્વાર્થ સિદ્ધ લગી સુકલ લેસ્યા છે તે માટે ને અંતર્મુહુર્ત્ત તે પૂર્વ ભવનું જાણવું.)
પ્રશ્ન—હે ભગવંત, અલેસ્યાવત અલેશ્યાવતપણે કેટલેા કાળ રહે?
ઉત્તર્~~હે ગાતમ, અલેસી (સિદ્ધ) તે સાદિક અપ વસાત છે. (તેની આદિ છે પણ અંત નથી.)
પ્રશ્ન—હે ભગવંત, કૃષ્ણે લેશ્યાવતને કેટલા કાળનું અંતર પડે?
ઉતર—હે ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમ અને અંતર્મુહુર્તે અધિક એટલું અતર પડે. (સુક્લ લેશ્યાની એટલી સ્થિતિ છે માટે.) એમ નિલ લેસ્યાવતને અને કાપાત લેસ્યાવતને પણ અંતર કહેવા.
પ્રશ્ન-હે ભગવંત, તેજો લેસ્યાવતને કેટલા કાળનેા અંતર પડે?
ઉત્તર—હે ગૌતમ, જધન્યથી અતર્મુહુર્રાના અને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ ( નિાદ માંહે રહે ત્યાં) અંતર પડે. એમ પદ્મ લેસ્યાવતને પણ અંતર કહેવા અને સુક્લ લેશ્યાવતને પણ એમજ અંતર કહેવા.
પ્રશ્ન-હે ભગવત, અલેસ્યાવત (સિદ્ધ) તેહને કેટલા કાળના અતર પડે?
ઉ-તર્—હૈ ગીતમ, તેતેા સાદિ અપર્યવસીત છે તેને આંતર નથી.
પ્રશ્ન—-હે ભગવત, કૃષ્ણ લેસ્યાવત ૧, નિલ લેસ્યાવત ૨, કાપાત લેશ્યાવત ૩,
તેજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org