________________
ત્રસ જીવને અધિકાર,
૨૧]
ઉત્તર્ હે ગાતમ, ત્રણ શરીર છે, ઉદારીક ૧, તેજસ ૨, અને કાર્પણ ૩. શેષ અધિકાર પુર્વની પેરે, જેમ બાદર પૃથ્વીકાયના કહ્યા તેમ જાણવા. પણ જે વિશેષ છે તે કહેછે. પ્રશ્ન-હે ભગવંત તે જીવતી અવધેણા કેવડી છે?
ઉત્તર્—હે ગાતમ, જધન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટપણે એક હજાર ન્હેજન કાંઇક ઝાઝેરૂં કાયાનું માન છે.
પ્રશ્ન—હે ભગવત તે જીવના શરીરના સસ્થાન કેવે આકારે છે?
ઉત્તર-હે ગાતમ, વનસ્પતિકાયા જીવના નવા નવા સંસ્થાન છે.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવનું આવપ્પુ કેટલા કાળનું છે?
ઉત્તર-હે ગાતમ જન્યથી અંતર્મુહુર્તનું છે. અને ઉત્કૃષ્ટપણે દશ હજાર વરસનું છે. પ્રશ્ન—હે ભગવંત, તે જીવ કેટલી ગતમાં મરીને જાય, અને કેટલી ગતિમાંથી આવે ? ઉ-તર——હે ગાતમ, એ ગતિમાં જાય (મનુષ્ય તિર્યંચ.) અને ત્રણ ગતના આવે (મનુષ્ય તિર્યંચ, ને દેવતા), એ જીવ પ્રત્યેક શરીરના ધણી પણ છે, અને સાધારણ શરીરના ધણી પણ છે. વનસ્પતિ મધ્યે અનતા જીવ કહ્યા છે, એટલે માદર વનસ્પતિકાયને અધિકાર થયા એટલે સર્વ વનસ્પતિકાયના અધિકાર થયા, એટલે સ્થાવર જીવા અધિકાર પુરા થયા. હવે ત્રસ જીવને અધિકાર કહેછે.
૧૧ વશ જીવતા અધિકાર,
પ્રશ્ન-હે ભગવત,ત્રસ જીવના કેટલા ભેદ છે ?
ઉ-તર—હે ગાતમ, તેના ત્રણ ભેદ છે. અગ્નીકાય, (ગતીવ્રસ) વાઉકાય, (ગતીત્રસ) અને મેદ્રીયાદિક, (ઉદાર મેટા ત્રસ) એ ત્રણભેદ ત્રસ જીવના છે, તેમાં પ્રથમ અનીકાય (ગતીત્રસ)નો અધિકાર કહેછે.
૧૨ સુક્ષમ, બાદર. અજ્ઞીકાયને અધિકાર,
પ્રશ્ન-હે ભગવંત, અજ્ઞીકાયના કેટલા ભેદ છે?
ઉત્તર—હે ગાતમ,તેના બે ભેદ છે, એક સુક્ષ્મ અનીકાય, અને બીજો ભેદ ખાદર અનીકાય. તેમાં પ્રથમ સુક્ષ્મ અનીકાયના અધિકાર કહેછે.
Jain Education International
સુક્ષ્મ અનીકાયને અધિકાર જેમ પુર્વે સુક્ષ્મ પૃથ્વીકાયને કહ્યા છે તેમ જાણવા, પણ તેમાં જે વિશેષ, છે તે કહે છે. સુક્ષ્મ અનીકાયના જીવના સંસ્થાન સુષ્ઠની અણી સરખાં છે. જાવત્ એક ગતી (તિર્યંચ) મધ્યે જાય, અને એ ગતી (મનુષ્ય તિર્યંચ) મધ્યેથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે, તે લેાક મધ્યે અસંખ્યાતા જીવ છે.
શેષ અધિકાર સર્વ પુર્વલીજ પરે જાણવા, અટલે સુક્ષ્મ અજ્ઞીકાયના અધિકાર થયા. હવે આદર અનીકાયના અધિકાર કહે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org