________________
ચાર પ્રકારે સર્વ છે તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. [૩]
-
.
.
પ્રશન-હે ભગવંત, મનગીને અંતર કેટલા કાળનું પડે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મહુર્તનું અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલો (અનંત) કાળ અંતર પડે. એમ વચન જગીને પણ અંતર કહેવું. પ્રશ્ન–હે ભગવંત, કાયજગીને અંતર કેટલા કાળનું પડે? ઉતર–હે ગૌતમ, જઘન્યપણે એક સમયનું ને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્તનું અંતર પડે. (મનોગ, વચન જેગ વર્તતા હોય.) પ્રશ્ન–હે ભગવંત, અજોગીને અંતર કેટલા કાળનું પડે? ઉત્તર–હે ગેમ, તેને અંતર નથી. (અગી પાછો સગી ન થાય તે માટે.) . પ્રશન–હે ભગવંત, મનજોગી ૧, વચન જોગી ૨, કાયમી ૩, ને અજોગી ૪. એ ચાર માંહે ક્યા ક્યા થકી ભેડા ઘણાં હોય? ઊતર હે ગીતમ, સર્વ થકી થોડા મનજોગી છે ૧, તે થકી વચનગી અસંખ્યાતરુણા છે ૨, તે થકી અજોગી અનંત ગુણ છે ૩, ને તે થકી કાયમી અનંતગુણ છે ૪. II
અથવા વળી ચાર પ્રકારે સર્વ જીવ કહ્યા છે તે. સ્ત્રવેદી ૧, પુરૂવેદી ૨, નપુંસક વેદી ૩, ને અવેદી ૪, (તે નવમાં ગુણઠાણું ઉપરના ને સિદ્ધ) પ્રશ્ન-હે ભગવંત, સ્ત્રીદિ સ્ત્રીવેદપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, એકસો દશ પલ્યોપમ તથા સો પોપમ. તથા અઢાર પલ્યોપમ તથા ચાદ પલ્યોપમ તથા પત્ય પ્રથકત્વ એ સર્વ પૂર્વ કેડી પ્રથક અધિકાને જઘન્ય એક સમય રહે. (એ સર્વેની ભાવના પૂર્વે જેમ ત્રીવિધિ પ્રતિપતિ માંહે કહી છે તેમ જાણવી.) પ્રશ્ન-હે ભગવંત, પુરૂષવેદી પુરૂવેદપણે કેટલે કાળ રહે? ઊતર-હે મૈતમ, જન્વયથી અંતર્મુહુર્ત રહે. ને ઉત્કૃષ્ટપણે પ્રથકત્વ સે સાગરેપમ ઝાઝેરા રહે. પ્રશન–હે ભગવંત, નપુંસકદી નપુંસદપણે કેટલે કાળ રહે? ઉત્તર– ગેમ, જઘન્યથી એક સમય રહે. (ઉપસમ શ્રેણી અવેદી થઈને પડતાં પાછો એક સમય નપુંસક વેદી થઈને મરી અનુત્તર વૈમાને જાય ત્યાં પુરૂવેદી થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ રહે. (એકંદિયાદિક મહે) પ્રશ્ન–હે ભગવંત, અવેદી અવેદીપણે કેટલે કાળ રહે? ઊત્તર–હે ગૌતમ, અવેદી બે ભેદે છે. તે સાદિ અપર્યવસાત ૧, (તે ક્ષીણવેદી અને સિદ્ધા) અને સાદિ શપર્ય વસીત ૨, (તે ઉપશાંત વેદી દશમે, અગ્યારમે ગુણઠાણે.) તેમાં જે સાદિ સપર્ય વસિત (ઉપસાંત વેદી) તે જઘન્યથી એક સમય રહે અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત લગી રહે. (એટલેજ ઉપસાંત મોહન કાળ છે તે માટે.) પ્રશ્ન-હે ભગવંત, સ્ત્રીવેદને અંતર કેટલા કાળને પડે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org