________________
[૩૫ર
ચાર પ્રકારના સર્વ જીવની પ્રતિપતી.
ઉત્તર-હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે (અવેદી તથા પુરૂવેદી થાતાં અંતર પડે તે) અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અંતર પડે. (તે એમ જે વનસ્પતિ માંહે જાય ત્યારે) પ્રશ્ન–હે ભગવંત, પુરૂષદને અંતર કેટલા કાળને પડે? ઉતર–હે ગૌતમ, જાન્યથી એક સમયને. (ઉપરાંત નવમે ગુણઠાણે એક સમયે અવેદી રહી અનુત્તર વૈમાને જાય ત્યાં વળી પુરવેદી થાય તે માટે.) અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલે (અ ) કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, નપુંસકવેદીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત (ઉપસાંત વેદ તથા અન્ય વેદને ભવાંતર) અને ઉત્કૃષ્ટપણે સાગરેપમ પ્રથકત્વ શ ઝાઝેરને અંતર પડે. (એટલું પુરૂષદપણે રહે પછી નપુંસક વેદ થાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, અવેદીને અંતર કેટલા કાળ પડે? ઉતર– ગીતમ, અદી બે ભેદે છે. તે સાદિ અપર્ય વશિત ૧, (તે ક્ષીણવેદી અને સિદ્ધ) તેહને અંતર નથી. અને સાદિ સપર્ય વસીત ૨. તે ઉપસાંત વેદી દશમે, અગ્યારમે ગુણઠાણે) તેહને જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે. ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ જાવત અર્ધ પુગળ પરાવર્ત દેશ ઉણે એટલે અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, સ્ત્રીવેદી ૧, પુરૂષવેદી ૨, નપુંસકવેદી ૩, ને અવેદી ૪. એ ચાર માંહે કયા કયા થકી થડા ઘણું હોય? ઉત્તર–હે ગતમ, સર્વથકી થોડા પુરૂષવેદી છે ૧, તે થકી સ્ત્રીવેદી સંખ્યાત ગુણુ છે , તે થકી અવેદી અનંત ગુણ છે ૩. (સિદ્ધ અનંતા તે માટે) ને તે થકી નપુંસકવેદી અનંતગણું છે ૪. (એકેંદ્રી અનંતા તે માટે.)
અથવા વળી ચાર ભેદે સર્વ જીવ કહ્યા છે. તે ચક્ષુ દર્શણી ૧, (આંખે દેખે તે) અચક્ષુ દર્શણ ૨, (આંખ વિના શેષ ચાર ઇદ્રીએ જાણે તે,) અવધિ દર્શણી ૩, (અવધી દરને દેખે તેને કેવળ દર્શણું ૪, (તે કેવળ દર્શને દેખે તે.) પ્રશન–હે ભગવંત, ચક્ષુ દર્શણિ ચક્ષુ દર્શનીપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગતમ, જધન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે હજાર સાગરેપમ ઝાઝેરાં રહે. પ્રશન–હે ભગવંત, અચક્ષુ દર્શની અચક્ષુ દર્શનપણે કેટલે કાળ રહે ઉત્તર–હે મૈતમ, તેના બે ભેદ છે. અનાદિ અપર્યવસાત ૧, (તે અભવ્ય) ને અનાદી સપર્યવસીત ૨, (તે ભવ્ય) (એ બેન કાળનું ભાન કહેવાય નહીં.) પ્રશ્ન–હે ભગવંત, અવધિ દર્શણ અવધી દર્શણ પણે કેટલે કાળ રહેશે ઉત્તર-હે ગીતમ, જઘન્યથી એક સમય રહે. (અવધિ પામ્યા પછી જ કોઈકને મરણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org