________________
(૩૫૦
ચાર પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ,
પ્રશ્ન-હે ભગવત, સ્થાવર જીવ સ્થાવરપણે કેટલેા કાળ રહે ? ઉ-તર—હૈ ગૈાતમ, વનસ્પતિના જેટલા (અન તે) કાળ રહે. પ્રશ્ન હે ભગવંત, નાત્રસ તાસ્થાવર જીવ (તે સિદ્ધ) કેટલેા કાળ રહે? ઉ-તર—હૈ ગૈતમ, તેતે સાદિ અપર્યવસીત છે. (તેની આદિ છે પણ અંત નથી.) પ્રશ્ન-હે ભગવત, ત્રસ જીવને અંતર કેટલા કાળના પડે? ઉત્તર—à ગાતમ, વનસ્પતિના જેટલે (અનતે) કાળ અંતર પડે. પ્રશ્ન—હે ભગવંત, સ્થાવર જીવને અંતર કેટલા કાળના પડે ? ઉત્તરહે ગાતમ, બે હાર સાગરાપમ કેરાંને આંતર પડે.
પ્રશ્ન-હે ભગવત, નેાત્રસ નેાસ્થાવર તેને અ`તર કેટલા કાળના પડે? ઉત્તર્—હૈ ગૈાતમ, તેને અંતર નથી.
પ્રશ્ન-હે ભગવંત, ત્રસ ૧, સ્થાવર ૨, ને નેત્રસ નેસ્થાવર ૩, એ ત્રણ માં કયા કયા થકી ઘેાડાં ઘણાં હાય?
ઉત્તર—હૈ ગૈાતમ, સર્વ થકી થેાડા ત્રસ જીવ છે ૧, તેથકી નાત્રસ અનંત ગુણા છે ૨, ને તે થકી સ્થાવર જીવ અનત ગુણા છે ૩, ભિગમ સૂત્રે સર્વ જીવની ત્રીવિધિ પ્રતિપતિ સ ંપૂર્ણ થઇ.
૧૪૧, ચાર પ્રકારે સર્વ જીવના આળાવા ચાર. તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુત્વનો અધિકાર,
સ્થાવર તે એ શ્રીછવા
ત્યાં જે આચાર્ય એમ કહેછે જે ચાર ભેદે સર્વ જીવ કહ્યાછે, તે કહે છે. મનોગી ૧, (સ'ની પચેદ્રી તે પણ મન વ્યાપાર સહીત) વચનજોગી ૨, (તે ખેદ્રિયાદિક તે પણ વચન વ્યાપારવંત) કાયોગી ૩, (સર્વ જીવ) ને અોગી ૪. ( તે સિદ્ધ અને ચઉદમા ગુણુઠાણાના.)
પ્રશ્ન—હે ભગવંત, મનોગી મનોગીપણે કેટલેા કાળ રહે?
ઉત્તર—હૈ ગૈાતમ, જધન્યથી એક સમય રહે ( મને વર્ગાના પુદ્ગળ લેવારૂપ ) તે ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત રહે. (મન વ્યાપાર ચીંતનરૂ૫) એમ વચનજોગી પણુ કહેવા.
પ્રશ્ન-હે ભગવંત, કાયોગી કાયજોગીપણે કેટલા કાળ રહે?
ઉ-તર—હે ગૌતમ, જધન્યપણે અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલા (અન તેા) કાળ રહે.
પ્રશ્ન—-હે ભગવંત, અજોગી અજોગીપણે કેટલા કાળ રહે?
ઉ-તર્~હું ગાતમ, તેતેા સાદિ અપર્યવસાત છે (એટલે તેની આદિ છે પણુ અંત નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org