________________
ત્રણ પ્રકારના સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે, ૩૪૫]
પ્રશ્ન— હું ભગવત, મિથ્યાદષ્ટીને કેટલા કાળના અંતર પડે?
ઉત્તર—હે ગૈાતમ, મિથ્યાદીના ત્રણ ભેદ છે. અનાદિ અપર્યવસિત ૧, ( તે અભવ્ય ) અનાદિ સપર્યવસીત ૨, (તે ભવ્ય) ને સાદિ સપર્યવસીત ૩ (તે સભ્યત્વથી પડીને મિથ્યાત્વી થયા છે તે) તેમાં પ્રથમ અનાદિ અપર્યવસીતને અંતર નથી. તેમ અનાદિ સપર્યવસીત તેને પણ અંતર નથી. અને જે સાદે સવસીત છે તેને અંતર જધન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે છાસડ સાગરોપમ ઝાઝેરાનું અંતર પડે. (એટલું સમ્યકત્વમાં રહીને પા મિથ્યાત્વ પામે તે માટે.)
પ્રશ્ન-હે ભગવંત, મિશ્રદ્રષ્ટીને અતર કેટલા કાળના પડે ?
ઊ-તર્—હૈ ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તનું અંતર પડે. ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ જાવત્ અર્ધ પુદ્ગળ પરાવર્ત દેશેા અંતર પડે. (એટલે કાળે ફરી સમ્યક્ત્વ પામતાં મિશ્રપણું આવે તે માટે.)
પ્રશ્ન—હે ભગવત, સભ્યદ્રષ્ટી ૧, મિથ્યાદ્રષ્ટી ૨, ને મિશ્રદ્રષ્ટી ૩. એ ત્રણ માંહે કયા કયાથકી ઘેાડા ઘણા હૈાય?
ઉત્તર-હું ગાતમ, સર્વથકી ઘેાડા મિશ્રદ્રષ્ટી છે ૧, તેથકી સમ્યકત્વ દ્રષ્ટો અનંત ગુણા છે ૨. (સિદ્ધ અનંતા માટે) ને તૈથકી મિથ્યાત્વદ્રષ્ટી અનંત ગુણા છે ૩. ( નિાદ ભળ્યા તે માટે.) શ
અથવા વળી ત્રણ ભેદે સર્વ જીવ કથા છે. પરીત્ત ૧, (પ્રત્યેક શરીરી તથા પીત્ત સંસારી) અપરીત્ત ૨, (સાધારણ શરીરી તથા બહુળ સંસારી) ને તે પરીત્ત, તે અપરીત્ત ૩. (તે સિદ્ધ.)
પ્રશ્ન—હે ભગવંત, પરીત્ત જીવ પરીત્તપણે કેટલા કાળ રહે?
ઉત્તર——à ગાતમ, પરીત્ત જીવ એ ભેદે છે. કાયપરીત્ત ૧, (તે પ્રત્યેક શરીરી) ને સંસાર પરીત્ત ૨. (તે અલ્પ સ’સારી).
પ્રશ્ન-હે ભગવંત, કાયપરીત્ત કાયપરીત્તપણે કેટલા કાળ રહે?
ઉત્તર—હૈ ગાતમ, જધન્યથી અંતર્મુર્ત્ત રહે તે ઉત્કૃષ્ટપણે અસખ્યાત કાળ રહે. જાવંત્ અસખ્યાતા લેાકના આકાશ પ્રદેશ જેટલી ઉત્સર્પિણી અવસર્પિણી લગી પ્રત્યેક શરીરપણે રહે. પ્રશ્ન—હે ભગવંત, સંસાર પરીત્ત સ`સાર પરીત્તપણે કેટલા કાળ લગી રહે ? -તર—ડે ગીતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે. (પૂછા સમયે તત્કાળ કેવળ પામી મુક્તિ જાય તે માટે) ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ જાવત્ અર્ધે પુદ્ગળ પરાવર્ત્ત દેશે ઉણા રહે. (એટલા માંહે જેને સોંસાર ભ્રમણ રહ્યું હેાય તે પરીત્ત સંસારી કહીએ.)
પ્રશ્ન-હે ભગવંત, અપરિત્ત અપરિતપણે કેટલા કાળ રહે?
ઉત્તર--હે ગાતમ, અપરીત એ ભેદે છે. તે કાય અપરીત ૧. (તે સાધારણ શરીરી) તે સંસાર અપરીત ૨. (તે બહુળ સંસારી.)
પ્રશ્ન—હૈ ભગવત, કાય અપરીત કાય અપરીતપણે કેટલા કાળ રહે?
44
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org