________________
પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ,
'
सिद्ध सइंदिय काए, जोए वेए कसाय लेसाय ।। नाणुं वयोगा हारा, भास शरीराय चरमोय || १ || (टीकायां ) અર્થ—સિદ્ધ ૧, સઈંદ્રીય ૨, કાય ૩, દ્વેગ ૪, વેદ ૫, કષાય ૬, લેસ્યા છ, જ્ઞાન ૮, ઉપયાગ ૯, આહારી ૧૦, ભાષક ૧૧, સશરીરી ૧૨, તે ચરીમજીવ ૧૩. એ તેર આળાવાની સંગ્રહણી ગાથા કહી. એ શ્રી જીવાભીગમ સૂત્રે સર્વ જીવની વિધિ પ્રતિપતિ સંપૂર્ણ થઇ. ૧૪૦, ત્રણ પ્રકારે સર્વ જીવ, તેના આળાવા સાત, તેમાં તેની કાર્યસ્થિતિ, અ'તર ને અલ્પ, અહુત્વના અધિકાર
ત્યાં જે આચાર્ય એમ કહે છે જે ત્રણ પ્રકારે સર્વ જીવ કહ્યા છે તે એવી રીતે કહે છે કે સમ્યક્દષ્ટી ૧, મિથ્યાદછી ૨, ને સમ્યક, મિથ્યાદછી તે મીશ્ર ૩. પ્રશ્ન—હે ભગવત, સમ્યક્દી સમ્યક્દીપણે કેટલા કાળ રહે?
ઉત્તર—હું ગાતમ, સમ્યકદ્રષ્ટી એ ભેદે છે, તે. સાદિ અપર્યવસિત ૧, (તે અનાદિ મીથ્યાત્વમાંથી સમ્યકત્વ પામ્યા તેની આદી છે પણું અંત નથી કેમકે ક્ષાયક સમ્યકંદ્રષ્ટી પડે નહીં મેક્ષ જાય તે માટે.) ને સાદિ સપ વસાત ર. (તે જે સમ્યકત્વ પામીને વમી પડ વાય થાય છે તે.) તેમાં જે સાદિ સર્વવસીત સમ્યકત્વદ્રષ્ટી છે. તે જધન્યથી અંતર્મુહુર્ત રહે (ઉપસમ સમ્યકત્વ પ્રમુખ) ને ઉત્કૃષ્ટપણે છાસઠ સાગરોપમ ઝાઝેરાં રહે (ક્ષાયેાપસમીક સમ્યક્તવંત.)
[૩૪
પ્રશ્ન—હું ભગવત, મિથ્યાદ્રષ્ટી મિથ્યાદ્રષ્ટીપણે કેટલા કાળ રહે?
ઉ-તર——હે ગાતમ, મિથ્યાદ્રષ્ટી ત્રણ ભેદે છે. તે સાદિ સર્ય વસિત ૧. (તે પડવાય) અનાદિ અપવસીત ૨. (તે મિથ્યાત્વી અભવ્ય) અને અનાદિ સપર્યવસિત ૩. (તે ભવ્યં) તેમાં જે સાદિ સપર્યવસીત મિથ્યાત્વી સમ્યક્તથી પડીને મિથ્યાત્વમાં આવ્યા છે તે જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ જાવત્ અર્ધ પુદ્ગળ પરાવર્ત્ત દેશે ઉણા રહે પછી સમ્યક્ત્વ પામે. (અને શેષ એના કાળનું માન થાય નહીં.)
પ્રશ્ન-હે ભગવત, મીશ્રદ્રષ્ટી મિશ્રદ્રષ્ટપણે કેટલા કાળ રહે?
ઉ-તર્—હૈ ગૈાતમ, મિશ્રદ્રષ્ટી ( ત્રીજે મીશ્ર ગુણહાણે) તે જધન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત્તજ રહે. (પછી સમ્યકત્વ પામે અથવા મિથ્યાત્વમાં જાય.)
પ્રશ્ન-હે ભગવંત, સમ્યકદષ્ટીને કેટલા કાળના અંતર પડે?
ઉ-તર્~~હે ગાતમ, સમ્યકદષ્ટીના બે ભેદ છે. સાદિ અપર્યવસિત ૧, ને સાદિ સપર્યવસિત ૨, તેમાં જે સાદિ અપર્યવસીત (ક્ષાયક સમ્યકત્વી) તેને અંતર નથી (કેમકે તે પાછે મિથ્યાત્વી ન થાય તે માટે) અને જે સાદિ સપર્યવસીત (તે ઉપસમીક્ષાયે।પસમી સભ્યકવી) તેહને જધન્યથી અતર્મુહુર્ત્તનું અંતર પડે અને ઉત્કૃષ્ટપણે અનો કાળ જાવત્ અર્ધ પુદ્ગળ પરાવ-તે દેસે ઉભુંા અંતર પડે (એટલે કાળે વળી પાળે કરીને અવસ્ય સમ્યકત્વ પામે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org