________________
[૩૪
ત્રણ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ,
ઉત્તર——હું ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત રહે. (નિગેદ માંડુ) અને ઉત્કૃષ્ટપણે અના કાળ રહે. (તે કાળથકી અનતી ઉત્સર્પિણી, અવર્પિણી ક્ષેત્રથકી અનતા લેાકાકાશ પ્રમાણે અસંખ્યાત પુદ્ગળ પરાવર્તન કરે તે આવળકાને અસંખ્યાતમે ભાગે જેટલા સમય થાય તેટલા કાળ રહે.)
પ્રશ્ન—હે ભગવંત, સ`સાર અપરીત્ત સંસાર અપરીત્તપણે કેટલા કાળ રહે ?
ઉત્તર-—હૈ ગાતમ, તેના બે ભેદ છે, અનાદિ અપર્યવસિત ૧. ( તે અભવ્ય જીવ) અને અનાદિ સપર્યવસિત ૨. (તે ભવ્ય જીવ છે તે જેને અર્ધ પુગળ ઉપરાંત સંસાર છે તે.) (એના કાળનું માન કહેવાય નહીં. )
પ્રશ્ન-હે ભગવત, નૈાપરી, ને અપરીત્ત (તે સિદ્ધ) કેટલા કાળ રહે ?
ઉત્તર——હે ગતમ, તેની આદિ છે, પણ અંત નથી.
પ્રશ્ન—હે ભગવત, કાય પરીત્તને અંતર કેટલા કાળના પડે?
ઉત્તર્—હું ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તના અંતર પડે. (એકજ નિગેાદને ભવ કરી પા પ્રત્યેક થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે અના કાળ અંતર પડે. (નિગેાદમાં રહીને પ્રત્યેક થાય ત્યારે અને નિગેાદના કાળ અઢી પુદ્ગળ પરાવર્ત્ત છે તે માટે.) પ્રશ્ન-હે ભગવત, સંસાર પરીત્તને અંતર કેટલા કાળને પડે?
ઉત્તર-હે ગાતમ, તેને આંતર નથી. (કેમકે જે અલ્પ સ`સારી છે તે બહુળ સંસારી ન થાય તે માટે.)
પ્રશ્ન—હે ભગવંત, કાય અપરિતને કેટલા કાળનો અંતર પડે?
ઉત્તર—હૈ ગૈાતમ, કાય અપરીત તે સાધારણ શરીરી તેહને અતર જધન્યથી અંતર્મુહુર્તના પડે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતા પૃથ્વીની કાયસ્થિતિના કાળ અંતર પડે.
પ્રશ્ન—હે ભગવત, સંસાર અપરીત (તે અનાદિ અપર્યં વસીત અભવ્ય) તેનને કેટલા કાળના અંતર પડે?
ઉત્તર——હે ગાતમ, તેના બે ભેદ છે. તે અનાદિ અર્ધ્ય વસિત ૧, (તે અભવ્ય) અને અનાદિ સર્યું વસીત ૨. (તે ભવ્ય જીવ પણ બહુળ સંસારી જાણુવા) તેમાં અનાદિ અપર્ય વસાતને પણ અંતર નથી અને અનાદિ સર્ય સીતને પણ અંતર નથી. (કારણ કે અભવ્યને ભવ્ય થાવું નથી માટે અંતર નથી અને જે ભવ્ય છે તે અલ્પ સંસારી પરીત્ત થાશે પણ પાછે બહુળ સંસારી નહીં થાય તે માટે.)
પ્રશ્ન—હે ભગવત, નાપરીત્ત, તે અપરીત્ત (તે સિદ્ધ) તેને અતર કેટલા કાળના પડે? ઉત્તર—હૈ ગાતમ, તેહને આંતર નથી.
પ્રશ્ન-હે ભગવંત, પરીત્ત ૧, અપરીત ૨, અને નેપરીત્ત નેઅપરીત ૩. એ ત્રણ માંહે કયા કયા થકી થોડા ઘણા હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org