________________
સુમ બાદર અને સાધારણ વનસ્પતિકાયને અધિકાર.
૧૯]
પ્રશન- હે ભગવંત, સુક્ષ્મ વનસ્પતિના કેટલા ભેદ છે? ઉતર–હે ગતમ, તેના બે ભેદ કહ્યા છે, પર્યાપ્તા સુમ વનસ્પતિકાય અને અપર્યાપ્ત સુક્ષ્મ વનસ્પતિકાય, તેમાં હવે સુક્ષ્મ વનસ્પતિકાયને અધિકાર કહે છે.
સુક્ષ્મ વનસ્પતિકાયનો અધિકાર છે જેમ સુમ પૃથ્વિકાને કહે તેમજ જાણો પણ એટલે વિશેષ છે. તેના સંરથાન નાના પ્રકારના છે. જાવત્ બે ગતિના આવે ( મનુષ્ય, તિર્યંચ.) અને તેજ બે ગતિમાં જાય.
એ જીવન પ્રત્યેક શરીર નથી, પણ સાધારણ (સહિયારા) શરીર છે. તે એક શરીરે અનંતા જીવ છે. વળી જીમ વનસ્પતિ મધે શારે પણ નીવો નેહંતુ તૈય વયા તિઃ (પ્રત્યેક લક્ષણ લેચને દેખીએ તે બાદર અને ન દેખીએ તે સુક્ષ્મ જાણવા.
શેષ અધિકાર જેમ પૃથ્વીકાયને કહ્યો તેમ જાણવો, એટલે સુક્ષ્મ વનસ્પતિકાયને અધિકાર થયો. હવે બાદર વનસ્પતિકાયનો અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, બાદર વનસ્પતિકાયના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે, પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાય, અને સાધારણ શરીર બાબર વનસ્પતિકાય. (એક શરીરે એક જીવ હોય તે પ્રત્યેક શરીર, અને એક શરીરે અનંતા છવ હોય તે સાધારણું શરીર જાણવાં.
તેમાં વળી પ્રત્યેક શરીર બાદરે વનસ્પતિકાય તેહના બાર ભેદ છે તે કહે છે. માથાં रुखा १, गुछा २, गुम्मा ३, लयाय ४, वलिय ५, पावगा चेव ६, तण ७, वलय ८, हरिय ९, उसहि १०, जलरुन ११, कुहणाय १२, बोधवा, ॥१॥
અથે–વૃક્ષ ૧, ગુણ ૨, ગુમ ૩, લતા ૪, વેલડી ૫, પર્વ ૬, તૃણ ૭, વલયે છોલી ઉતરે તે વિલય ૮, હરીત ૯, ઓષધી ૧૦, કમળ ૧૧, અને કુહણ ૧ર. એ બાર જાતિની પ્રત્યેક વનસ્પતિ છે. પ્રશન–હે ભગવંત, વૃક્ષની જાત તે શું? ઉત્તર–હે ગીતમ, તેના બે ભેદ છે, જે એક ફળમાં એક ઠળીઓ હોય તે, એકચ્છિક (બીજ) કહીએ, અને જે ફળમાં ઝાઝી કળી હોય તે બહુબીજ કહીએ. પ્રશન–હે ભગવંત, તે એકસ્થિક (બીજ)ના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગૌતમ, તેના અનેક ભેદ છે, લીંબડાનું ફળ (લીંબોળી), એકચ્છિક જાણવું. તેમ જાંબુનું ફળ (જાંબુડા) એકસ્થિક, એમ જાત પુનાગક્ષ, સીચનક્ષ, અશોકવૃક્ષ, એમ જે વળી એ સરીખા બીજાં વૃક્ષ હોય તે. પ્રશન–હે ભગવંત, તે વૃક્ષના મુળમાં, સ્કંધમાં, ત્વચા (છાલ)માં, તેમ સાખા, પર્વ, પાન, કુલ પ્રમુખમાં કેટલા જીવ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org