________________
[૩રર
છ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
--
:
અનંત ગુણ છે ૮, તેથકી સર્વ બાદર છવ પર્યાપ્તા વિશેષાધિક છે. ૯. પ્રશન–હે ભગવંત, બાદર છવ પર્યાપ્ત ૧, અપર્યાપ્ત ૨. એ માંહે કયા કયાથકી થોડા, ઘણું હોય? ઉતર– હે ગૌતમ, સર્વથકી છેડા બાદર છવ પર્યાપ્ત છે ૧, તેથકી બાદર છવ અપર્યાપ્ત અસંખ્યાત ગુણ છે ૨.
એમ સઘળાએ બાદર જાવત ત્રસકાયા લગી પર્યાપ્તાથકી અપર્યાપ્તા અસંખ્યાતગુણું કહેવા. પ્રશ્ન- હે ભગવંત, બાદર છવ ૧, બાદર પૃથ્વીકાયા ૨, જાવટ બાદર ત્રસકાયા પર્યાપ્તા ૯. ને અપર્યાપ્તા ૧૮. એ માંહે ક્યા ક્યાથકી છેડા ૧. જાવત વિશેષાધિક હોય? ૪. ઉતર–હે ગતમ, સર્વથકી છેડા બાદર તેઉકાયા પર્યાપ્ત છે ૧, તે થકી બાદર ત્રકાયા પર્યાપ્ત અસંખ્યાતગુણ છે ૨. તે થકી તેહીજ બાદર ત્રસકાયા અપર્યાપ્તા અસંખ્યાતા ગુણુ છે. ૩. તે થકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે. ૪. તે થકી બાદર નિગોદ પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે પ. તે થકી બાદર પૃથ્વીકાયા પર્યાપ્ત અસંખ્યાત ગુણું છે ૬. તે થકી બાદર અપકાયા પર્યાપ્ત અસંખ્યાત ગુણ છે ૭. તે થકી બાર વાયુકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૮. તે થકી બાદર તેઉકાયા અને પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૯. તે થકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણું છે ૧૦. તે થકી બાદર નિગદ અપર્યાપતા અસંખ્યાત ગુણું છે ૧૧, તે થકી બાદર પૃથ્વીકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૧૨. તે થકી બાદર અપકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૧૩. તે થકી બાર વાયુકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૧૪. તે થકી બાદર વનસ્પતિકાયા પર્યાપ્તા અનંત ગુણ છે ૧૫. તે થકી બાદર પર્યાપ્ત વિશેષાધિક છે ૧૬. તે થકી બાદર વનસ્પતિકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણું છે ૧૭. તે થકી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૮. ને તે થકી સર્વ બાદર છવ વિશેષાધિક છે. ૧૯, એ બાદર છવને અધિકાર પુરો થશે.
૧૩ર, સુક્ષ્મ, બાદર, જીવને ભેળે અલ્પ, બહુત્વ, પ્રશ્ન–હે ભગવંત, સુમ છવ 1. સુમ પૃથ્વીકાયા ૨. જાવંત સુકમ નિગોદ ૮, બાદર જીવ ૯, બાદર પૃથ્વીકાયા ૧૦, જાવત્ બાદર ત્રસકાયા ૧૬, એ માંહે કયા ક્યા થકી થોડા ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી છેડા બાદર ત્રસકાયા છે ૧, તે થકી બાદર તેઉકાયા અસંખ્યાત ગુણ છે. ૨. તે થકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા અસંખ્યાત ગુણ છે. ૩. તે થકી બાદર નિગોદ અસંખ્યાત ગુણ છે જ. તે થકી બાદર અસંખ્યાત ગુણું છે ૫. તેથકી બાદર પૃથ્વીકાયા અસંખ્યાત ગુણ છે ૬. તે થકી બાદર અપકાયા અસંખ્યાત ગુણ છે ૭. તે થકી બાદર વાયુકાયા અસંખ્યાત ગુણ છે ૮. તેથકી સુકમ તેઉકાયા અસંખ્યાત ગુણ છે ૯. તે થકી સુક્ષ્મ પૃથ્વીકાયા વિશેષાધિક છે ૧૦. તે થકી
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org