________________
બાદર છવની ભવસ્થિતિ વગેરે.
૩૨૧]
--
હવે પર્યાપ્યા બાદરને ને પર્યાપ્ત બાદર ત્રસકાયાને એ બેની કાયસ્થિતિ સાગરોપમ સત પ્રથકવ ઝાઝેરાની હેય.
પર્યાપ્તા તેઉકાયાપણે સંખ્યાના અહેરાન્ન રહે અને બે પ્રકારના નિગેદપણે અંતર્મુહુર્ત લગે રહે. અને શેષ વૃધ્ધિ ૧, અપ ૨, વાયુ ૩, ને પ્રત્યેક વનસ્પતિ ૪. એટલા પર્યાપ્તાપણે સંખ્યાતા હજાર વરસ લગી રહે. પ્રશ્ન–હે ભગવંત, બાદર છવને કેટલા કાળને અંતર પડે? પાછું બાદરપણું કેટલે કાળે પામે? ઉત્તર–હે મૈતમ, બાદરજીવ ૧. બાદર વનસ્પતિકાયા ૨. પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયા ૩. ને બાદર નિગોદ ૪. એ ચારેને પૃથ્વીનો કાળ જાવ અસંખ્યાતા લોકના આકાશ પ્રદેશ જેટલી ઉત્સર્પિણી, અવસર્પિણ એટલો અંતર પડે. ને શેષ પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ , ને ત્રસ ૫. એ પાંચ બાદરને અનતિ વનસ્પતિને કાળ અંતર પડે. એમ એ નવ પર્યાપ્તાને પણ અંતર કહેવું. ને અપર્યાપ્તાને પણ એમજ અંતર કહેવું. - હવે આપણે બાદર છવ ૧, બાદર વનસ્પતિકાયા ૨, પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા ૩, ને બાદર નિગોદ ૪. એ ચારને અસંખ્યાત (પૃથ્વીને) કાળ અંતર હોય, ને શેષ બાદર પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ , ને ત્રસ ૫. એ પાંચને અને તે વનસ્પતિને કાળ અંતર હોય. પ્રશન–હે ભગવંત, બાદર છવ ૧, બાદર પૃથ્વીકાયા રે, જાવત બાદર ત્રસકાયા ૯. એ માંહે કયા ક્યાથકી થડા ૧. જાવત વિશેષાધિક છે ? ૪. ઉત્તર–હે ગૌતમ, સર્વથકી છેડા બાદર ત્રસકાયા છે ૧, તેથકી બાદર તેઉકાયા અસર
ખ્યાત ગુણ છે. ૨, તેથકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા અસંખ્યાત ગુણ છે ?, તેથકી બાદર નિગદ અસંખ્યાત ગુણ છે જ, તેથકી બાદર પૃથ્વીકાયા અસંખ્યાત ગુણ છે ૫, તેથકી બાદર અપકાયા અસંખ્યાત ગુણું છે ૬, તેથકી બાર વાયુકાયા અસંખ્યાત ગુણ છે છે, તેથકી બાદર વનસ્પતિકાયા અનંત ગુણ છે ૮, ને તેથકી સર્વ બાદર છવ વિશેષાધિક છે ૯.
એમ એજ રીતે અપર્યાપ્તાનું પણ અલ્પ બહુ કહેવું પ્રશ્ન-હે ભગવંત, બાદર છવ પર્યાપ્ત ૧, બાદર પૃથ્વી પર્યાપ્તા ૨, જાત બાદર ત્રસકાયા પર્યાપ્તા ૯. એ માંહે કયા ક્યાથી થોડા ૧. જાવત વિશેષાધિક છે? ૪. ઉતર–હે ગતમ. સર્વથકી છેડા બાદ તેઉકાયા પર્યાપ્ત છે ૧, તેથકી બાદર, ત્રસકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૨, તેથકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા. પર્યાપ્ત અસ
ખ્યાત ગુણું છે ૩, તેથકી બાદર નિગદ અસંખ્યાત ગુણ છે , તેથકી બાદર પૃથ્વી પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૫, તેથકી બાદર અપકાયા પર્યાપ્ત અસંખ્યાત ગુણ છે, તેથકી બાદર વાયુકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે છે, તેથકી બાદર વનસ્પતિકાયા મર્યાપ્તા
41
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org