________________
છ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઉત્તર--હું ગાતમ, જધન્ય અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે દશ હજાર વરસની છે. પ્રશ્ન—હે ભગવંત, પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર---હું ગાતમ, જધન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દશ હજાર વરસની છે. પ્રશ્ન- હે ભગવંત, ખાદર નિગેાદની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર-હે ગાતમ, જધન્ય અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુ-તેની છે. પ્રશ્ન—હે ભગવંત, ખાદર ત્રસકાયાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હે ગાતમ, જધન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરાપમની સ્થિતિ છે. પ્રરત હે ભગવત, સર્વ અપર્યાપ્તાને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હું ગાતમ, જધન્યપણે અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્તની છે. પ્રશ્ન—હે ભગવત, સર્વ પર્યાપ્તાને કૈટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હે ગાતમ, જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે પાતપેાતાની ઉત્કૃષ્ટી સ્થિતિ છે તેથી અંતર્મુહુ-તેં ઉણી કહેવી. (સર્વને અંતર્મુહુર્ત અપર્યાપ્તાપણે જાય તે માટે) પ્રશ્ન-હે ભગવંત, ખાદર જીવ ખાદરપણે કેટલા કાળ લગી રહે?
ઉત્તર્—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુ-તે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતા કાળ રહે. તે કાળ થકી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી. અને ક્ષેત્રથકી આકાસને અસખ્યાતમે ભાગે આકાશ શ્રેણી માંહે જેટલા આકાશ પ્રદેશ હાય તેટલી ઉત્સર્પિણી અવસર્પિણી લગી બાદરપણે રહે.
[૩૨૦
બાદર પૃથ્વીકાયા ૧, બાદર અપકાયા ૨, ખાદર તેઉકાયા ૩, ભાદર વાયુકાયા ૪. પ્રત્યેક શરીરિ ખાદર વનસ્પતિકાયા પ, તે ખાદર નિગેાદ ૬. એટલાને પ્રત્યેકે (એકકાને) જધન્યથી અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે સીતેર ક્રેડાક્રાડ સાગરોપમની કાય સ્થિતિ જાણવી. અને અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી અંગુળના અસખ્યાતમા ભાગ માંહે જેટલા આકાશ પ્રદેશ હાય તેટલા લગી એધપણે ભાદરમાંહે અને બાદર વનસ્પતિપણે રહે.
શેષ થાકતાના અનુબંધ કહું છું—શેષ બાદર પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, પ્રત્યેક શરીરિ ખાદર વનસ્પતિ ૫, તે માદર નિગેાદ ૬. એ છ માંહે પ્રત્યેકે (એકેકાને) સાડી ત્રણુ ઉત્સર્પિણી, અવસર્પિણી લગી રહે એટલે સીતેર ક્રેાડાક્રેડ સાગરોપમ લગી રહે. ને સૂક્ષ્મ, ખાદર એ મળીને સામાન્ય થકી નિગેાદપણે અઢી પુદ્ગળ પરાવર્ત લગી રહે. પ્રશ્ન—હે ભગવંત, ત્રસકાયા ત્રસકાયપણે કેટલેા કાળ રહે?
ઉત્તર-હે ગાતમ. જધન્યથી અંતમુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરોપમ ઝાઝેરાં રહે. પ્રશ્ન હે ભગવંત, સર્વે અપર્યાપ્તાની કાયસ્થિતિ કેટલા કાળની હાય?
ઉ-તર્—હે ગાતમ, જધન્ય તે ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુ-તની હોય. (અપર્યાપ્તાપણે ઘણા ભવ કરે તેા પણ અંતર્મુહુ તેજ રહે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org