________________
સુક્ષ્મ, બાદર છવને ભેળે અલ્પ, બહુવ,
૩૨૩]
સુક્ષ્મ અપકાયા વિશેષાધિક છે ૧૧. તે થકી શુક્ષ્મ વાયુકાયા વિશેષાધિક છે ૧૨. તે થકી સુક્ષ્મ નિગોદ અસંખ્યાત ગુણું છે ૧૩. તે થકી બાદર વનસ્પતિકાયા અનંત ગુણું છે ૧૪. તે થકી બાદર છવે વિશેષાધિક છે ૧૫. તે થકી સુક્ષ્મ વનસ્પતિકાયા અસંખ્યાત ગુણ છે ૧૬. અને તે થકી સર્વ સુક્ષ્મ વિશેષાધિક છે. ૧૭.
એમ એજ પ્રમાણે અપર્યાપ્તાનું પણ અલ્પ બહુત કહેવું. હવે પર્યાપ્તાનું કહે છે. પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ જીવ ૧. સુક્ષ્મ પૃથ્વીકાયા ૨. જાવત સુક્ષ્મ નિગદ પર્યાપ્ત ૮. બાદર છવ ૯. બાદર પૃથ્વીકાયા ૧૦. જાવઃ બાદર ત્રસકાયા પર્યાપ્તા ૧૬. એ માંહે કયા ક્યા થકી થડા ૧, જાવત્ વિશેષાધિક છે?૪. ઉતર– ગૌતમ, સર્વ થકી છેડા બાદર તેઉકાયા પર્યાપ્ત છે ૧. તેથકી બાદર ત્રણકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે. ૨. તેથકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા પર્યાપ્ત અસંખ્યાત ગુણું છે ૩. તેથકી બાદર નિગોદ પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે જ, તેથકી બાદર પર્યાપ્તા અસંખ્યાત ગુણું છે ૫. તેથકી બાદર પૃથ્વીકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૬. તેથકી બાદર અપકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૭. તેથકી બાદર વાયુકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણું છે ૮. તેથકી સુક્ષ્મ તેઉકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણું છે ૯. તેથકી સુક્ષ્મ પૃથ્વીકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૧૦. તેથકી સુક્ષ્મ અપકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૧૧. તેથકી સુક્ષ્મ વાયુકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૧૨. તેથકી સુક્ષ્મ નિગોદ પર્યાપ્ત અસંખ્યાત ગુણ છે ૧૩. ચકી બાર વનસ્પતિકાયા પર્યાપ્તા અનંત ગુણ છે ૧૪. તેથકી બાદર છવ પર્યાપ્તા વિશેષાધિક છે ૧૫. તેથકી સુમે વનસ્પતિકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૧૬. ને તે થકી સર્વ સુકમ પર્યાપ્તા વિશેષાધિક છે ૧૭. પ્રશ્ન- હે ભગવંત, સુક્ષ્મ ૧. બાદર ૨. પર્યાપ્તા ૩. ને અપર્યાપ્તા ૪. એ માંહે કયા કયા થકી ભેડા ઘણા હોય? ઉતર-હે ગૌતમ, સર્વ થકી છેડા બાદર પર્યાપ્ત છે ૧. તેથકી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણ છે ૨. તેથકી સુક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૩. ને તેથકી સુક્ષ્મ પર્યાપ્તા સંખ્યાત ગુણ છે ૪.
એમ સુક્ષ્મ પૃથ્વી, બાદર પૃથ્વીનું અલ્પ, બહુત્વ કહેવું. જાવિત સુક્ષ્મ નિદ, બાદર નિગોદનું પણ અલ્પ બહત્વ એમજ કહેવું. પણ તેમાં એટલો વિશેષ જે પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા પર્યાપ્તા સર્વથકી થડા ને તે થકી અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે. (પ્રત્યેક વનસ્પતિ સુક્ષ્મમાં નથી તે માટે તેને બેજ બોલનું અલ્પ બહુત્વ જાણવું. ને બીજાને પૂર્વલા ચાર બેલનું જાણવું.) વળી બાદર ત્રસકાયાનું પણ એમજ બે બોલનું અલ્પ, બહુત્વ કહેવું. (કેમકે સુક્ષ્મમાં ત્રસ નથી તે માટે) પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ ૧. સુમ પૃથવ્યાદિક સર્વ ૮. બાદર ૯. બાદર પૃથવ્યાદિક સર્વ પર્યાપ્તા ૧૬. ને અપર્યાપ્તા ૩૨. એ માંહે કયા કયા થકી છેડા ૧. જાવત વિશેષાધિક છે? ૪.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org