________________
[૩૧૦
ચારે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રશ્ન–હે ભગવંત, રૈવેયકના દેવતા વિભૂપાયે શૃંગારે કરી કેહવા છે? ઉત્તર–હે ગૌતમ, આભરણ વચ્ચે કરી રહી છે. તે સ્વભાવીક શરીરની શોભાએ કરી સહીત છે. એમ અનુત્તર વૈમાનના દેવતા પણ કહેવા. પ્રશન–હે ભગવંત, સૈધર્મ, ઈશાનના દેવતા કહેવા કામ ભોગ ભોગવતાંઘકાં વિચરે છે? ઉતર–હે ગૌતમ, ઇષ્ટ શબ્દ, ઇષ્ટ રૂપ જાવ ઇટ સ્પર્શ ભોગવે છે એમ જાવંત રૈવેયકના દેવતા લગી કહેવું. અને અનુત્તર વૈમનના દેવતાને ઉત્કૃષ્ટ શબ્દ જાવત ઉત્કૃષ્ટ સ્પર્શ છે. પ્રશ્ન-- હે ભગવંત, વૈમાનીક દેવતા, દેવતાની સ્થિતિ કેટલી છે? ઉતર––હે ગૌતમ, જેમ પનવણના સ્થિતિ પદને અનુસાર સર્વની રિથતિ કહેવી. તે પહેલા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય એક પોપમની ને ઉત્કૃષ્ટી બે સાગરોપમની. તેની પરિગ્રહિત દેવીની જઘન્ય એક પલ્યની ને ઉત્કૃષ્ટી સાત પત્યની. ને અપરિ. ગ્રહિત દેવીની જઘન્ય એક પલ્યની ને ઉત્કૃષ્ટી પચાશ પલ્યની. બીજા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય એક પલ્ય ઝાઝેરી. ને ઉત્કૃષ્ટી બે સાગર છે. ઝેરી. તેની પરિગ્રહિત દેવીની જઘન્ય એક પલ્ય ઝાઝેરી ને ઉત્કૃષ્ટી નવ પલ્યની. ને અપરિગ્રહિત દેવીની જઘન્ય એક પલ્ય ઝાઝેરી ને ઉત્કૃષ્ટી પંચાવન પલ્યની. ત્રીજા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય બે સાગરની ને ઉત્કૃષ્ટી સાત સાગરની. ચોથા દેવલોકના દેવતાની સ્થિતિ જધન્ય બે સાગર ઝાઝેરી ને ઉત્કૃષ્ટી સાત સાગર ઝાઝેરી. પાંચમા દેવલેકના દેવતાની સ્થિતિ જઘન્ય સાત સાગરની ને ઉત્કૃષ્ટી દશ સાગરની. છઠા દેવકના દેવતાની સ્થિતિ જઘન્ય દશ સાગરની ને ઉત્કૃષ્ટી ચઉદ સાગરની. સાતમા દેવલોકના દેવતાની સ્થિતિ જધન્ય ચઉદ સાગરની ને ઉત્કૃષ્ટી સતર સાગરની. આઠમા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય સતર સાગરની ને ઉત્કૃષ્ટી અઢાર સાગરની. નવમા દેવલેના દેવતાની સ્થિતિ જઘન્ય અઢાર સાગરની ને ઉત્કૃષ્ટી ઓગણીશ સાગરની. દશમા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય ઓગણીસ સાગરની ને ઉત્કૃષ્ટી વીશ સાગરની. અગ્યારમા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય વીશ સાગરની ને ઉત્કૃષ્ટી એકવીશ સાગરની. બારમા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય એકવીશ સાગરની. ને ઉત્કૃષ્ટી બાવીશ સાગરની. પહેલી રૈવેયકના દેવતાની સ્થિતિ જઘન્ય બાવીશ સાગરની ને ઉત્કૃષ્ટી વીશ સાગરની. બીજી શૈવેયકને દેવતાની સ્થિતિ જધન્ય વીશ સાગરની ને ઉત્કૃષ્ટી ચાવીશ સાગરની. ત્રીજી યકના દેવતાની સ્થિતિ જઘન્ય વીશ સાગરની ને ઉત્કૃષ્ટી પચવીશ સાગરની. એથી ગ્રેવેયકના દેવતાની સ્થિતિ જધન્ય પચવીશ સાગરની ને ઉત્કૃષ્ટી છવીશ સાગરની. પાંચમી ઐયકના દેવતાની સ્થિતિ જઘન્ય છવીશ સાગરની ને ઉત્કૃષ્ટી સતાવીશ સાગરની. છઠી ચૈવેયકના દેવતાની સ્થિતિ જધન્ય સતાવીશ સાગરની ને ઉત્કૃષ્ટી અઠાવીશ સાગરની. સાતમી ટૈવેયકના દેવતાની સ્થિતિ જઘન્ય અઠાવીશ સાગરની ને ઉત્કૃષ્ટી ઓગણત્રીશ સાગરની. આઠમી રૈવેયકના દેવતાની સ્થિતિ જઘન્ય ઓગણત્રીશ સાગરની ને ઉત્કૃષ્ટી ત્રીશ સાગરની. નવમી ગ્રેવેયકના દેવતાની સ્થિતિ જઘન્ય ત્રીશ સાગરની ને ઉત્કૃષ્ટી એકત્રીશ સાગરની. ચાર અત્તર વૈમાનને દેવતાની સ્થિતિ જઘન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org