________________
ચારે ગતીની ભવસ્થિતિ વીગેરે.
એકત્રીશ સાગરની ને ઉત્કૃષ્ટી તેત્રીશ સાગરની. સર્વાર્થસિદ્ધ વૈમાનના દેવતાની સ્થિતિ જધન્ય ને ઉત્કૃષ્ટી તેત્રીશ સાગરની
પ્રશ્ન-હું ભગવત, દેવતા માંહેથી આંતરા રહીત ચવીને કયાં જાય? ક્યાં ઉપજે? ઊ-તર-હે ગાતમ, જેમ પનવાના વ્યુત્ક્રાંતિ પદમાં કહ્યું છે તેમ સર્વ કહેવું. તે સંક્ષેપમાં એમ જે પહેલા ખીજા દેવલેાકના દેવતા ચવીને બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિ, ગર્ભજ તિર્યંચ તે મનુષ્ય એ પાંચમાં જાય. ત્રીજેથી આમા દેવલાક સુધીના દેવતા ચવીને ગર્ભજ તિર્યંચ, મનુષ્યમાં જાય. ને નવમા દેવલાકથી તે સરવાર્થ સિદ્ધના દેવતા ચવીને એક ગર્ભજ મનુષ્યમાંજ જાય.
પ્રશ્ન-હે ભગવત, સાધર્મ, ઇશાન દેવલાકે સર્વ પ્રાણી, સર્વ ભૂત્ત, સર્વ જીવ, સર્વ સત્ય. પૃથ્વીકાયપણે, જાવત્ વનસ્પતિકાયપણે, દેવતાપણું, દેવીપણે, આસન, શયન, યાન, ભાંડ, ઉપગરણપણે પૂર્વે ઉપના છે?
ઉત્તર-હે ગાતમ, વારંવાર, અનેકવાર, અનતીવાર ઉપના છે. સર્વ દેવલેાકને વિષે એમજ કહેવું. પણ એટલા વિશેષ જે એ દેવલેાક ઉપરાંત દેવીપણે નથી ઉપના ( કેમકે એ દેવલોક ઉપરાંત દેવી નથી તે માટે.) એમ ત્રૈવેયકને વિષે પણ કહેવું. તે અનુત્તર વૈમાનને વિષે પણ એમજ કહેવું. પણ એમાં એટલા વિશેષ જે દેવતાપણે નથી ઉપના ને દેવીપણે પણ નથી ઉપના (કેમકે દેવી તે તીહાં નથી તે દેવતા પણ તીહાંના એક એ ચાર ભવ કરે તે માટે તીહાંના દેવપણે સર્વ જીવ ઉપના નથી. ) એ વૈમાનિકના અધિ કાર પુરા થયા.
૧૭, ચારે ગતિની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અખાધાકાળ અને અલ્પ બહુત્વના અધિકાર,
૩૧૧]
પ્રશ્ન— હે ભગવંત, નારકને કેટલા કાળની સ્થિતિ છે?
ઉત્તર-હે ગાતમ, જધન્યથી દશ હજાર વર્ષની ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમની છે. પ્રશ્ન હૈ ભગવત, તિર્યંચને કેટલા કાળની સ્થિતિ છે ?
ઉત્તર—હૈ ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ પત્યેાપમની સ્થિતિ છે.
પ્રશ્ન-હે ભગવંત, મનુષ્યની કેટલા કાળની સ્થિતિ છે?
ઉ-તર્—હે ગાતમ, તેની પણ તિર્યંચનીપરે ત્રણ પલ્યેાપમની સ્થિતિ છે.
પ્રશ્ન—હે ભગવંત, દેવતાને કેટલા કાળની સ્થિતિ છે?
ઉ-તર્—હૈ ગૈાતમ, દેવતાની સ્થિતિ નારકીની પરે સ્થિતિ કહેવી.
Jain Education International
પ્રશ્ન-હે ભગવંત, દેવતા, નારકીને કેટલા કાળની કાયસ્થિતિ છે ?
ઉ-તર—હૈ ગૈાતમ, તેની જે ભસ્થિતિ કહી તેહીજ કાયસ્થિતિ જાણવી. એકજ ભવ - કરે તે માટે.)
For Private & Personal Use Only
www.jainelibrary.org