________________
[t
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઉ-તર—હે ગૈાત્તમ, તે સાતમા, આઠમા દેવલાકના દેવતા ચેથી પૃથ્વી લગી દેખે. પ્રશ્ન—હે ભગવત, આણંત, પ્રાણંતના દેવતા અવધીજ્ઞાને કરી કેટલું દેખે? ઉતર્—હૈ ાતમ, તે નવમા, દશમા દેલેકના દેવતા પાંચમી પૃથ્વી લગી દેખે. પ્રશ્ન હે ભગવત, આરણ્, અચ્યુતના દેવતા અવધીજ્ઞાને કરી કેટલું દેખે ? ઉ-તર—હૈ ગૈાતમ, તે અગ્યારમા, બારમા દેવલોકના દેવતા પણ પાંચમી પૃથ્વી લગી દેખે. પ્રશ્ન—હૈ ભગવત, હેડલી ત્રીક અને મધ્યની ત્રીક એ છ ત્રૈવેયકના દેવતા કેટલું દેખે? -તર—હે ગાતમ, તે છ ત્રીકના દેવતા છડી પૃથ્વી લગી દેખે.
પ્રશ્ન-હે ભગવત, ઉપલી ત્રીક ત્રૈવેયકના દેવતા અવધી જ્ઞાને કરી કેટલું દેખે ? ઉ-તર્— ગાતમ, તે ઉપરલી ત્રીકના દેવતા સાતમી પૃથ્વી લગી દેખે.
પ્રશ્ન-હે ભગવંત, અણુત્તર વૈમાનના દેવતા અવધીજ્ઞાને કરી કેટલું ક્ષેત્ર દેખે ? ઉત્તર—ડે ગાતમ, કાંઇક ઉણી સમગ્ર લેકનાળ દેખે.
પ્રશ્ન—હે ભગવત, સાધર્મ, ઈશાનના દેવતાને કેટલી સમુદ્ધાત છે ?
ઉતર—હે ગૈાતમ, તેને પાંચ સમુદ્ધાત છે. વેદના સમુદ્ધાંત ૧, કષાય સમુદ્ધાંત ૨, મારણાંતિક સમુદ્ધાત ૩, વૈક્રીય સમુદ્લાત ૪, ને તેજસ સમુદ્લાત ૫. એમ જાવત્ બારમા અચ્યુત દેવલાક લગી પાંચ સમુદ્ધાત છે,
પ્રશ્ન—હે ભગવત, નવ ચૈવેયક તે પાંચ અનુત્તર વૈમાનના દેવતાને કેટલી સમુદ્ધાત છે! -તર—હે ગાતમ, તેને કુરલી (પ્રથમની) વેદના ૧, કષાય ૨, ને મારણાંતિક ૩, એ ત્રણ સમુદ્ધાત છે. (વૈક્રીયાદિક નથી પ્રયેાજનના અભાવ માટે.)
પ્રશ્ન—હે ભગવત, સૌધર્મ, ઈશાનના દેવતા કેહવી ક્ષુધા, તૃષા ભોગવતાંથકાં વિચરે છે? -તર—à ગૌતમ, ક્ષુધા, તૃષા નથી એમ જાવત્ અનુત્તર વૈમાનના દેવતા લગી જાવું. પ્રશ્ન—હે ભગવ ́ત, સાધર્મ, ઈશાન દેવલાકે દેવતા એક રૂપ અથવા ઘણાં રૂપ નવાં વૈધ્રુવી શકે ?
ઉ-તર્—હૈ ગૈાતમ, હા. એક અથવા ધણાં રૂપ વૈધ્રુવે. એમ એક રૂપ વૈધ્રુવતાંથકાં એકત્રીનું, એઇંદ્રીનું, તેીનું, ચારેદ્રીનું રૂપ અથવા પચેદ્રીનું રૂપ વૈકુંવે. તે ઘણા રૂપ વૈધ્રુવતાંથકાં પણ એકદ્રીનાં રૂપ અથવા જાવત્ પચેદ્રીયનાં રૂપ વૈવે. વળી સંખ્યાતા પણ વૈકુંવે તે અસંખ્યાતા પણ વૈધ્રુવે.
પ્રશ્ન—હે ભગવંત, જે રૂપ વૈધ્રુવે તે સરખાં રૂપ વૈધ્રુવે, કે અનુસરખાં રૂપ વે? ઉતર—હૈ ગૈાતમ, સરખાં પણ વૈવે ને અણુસરખાં પણ વૈધૃવે. પ્રશ્ન-હે ભગવંત, તે રૂપ સબધપણે વૈવે, કે અસબધપણે વૈક઼વે. ઉ-તર્—હે ગાતમ, સંબધ પણ વૈકવે તે અસંબધ પણ વૈકવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org