________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રશ્ન—હે ભગવંત, સાધર્મ, ઇશાન. દેવલાકે દેવતા કહેવા વર્ષે કરીને છે? ઉત્તર—હૈ ગૈાતમ, તપ્ત સૂવર્ણ શરીખા રાતા વર્ણ છે.
પ્રશ્ન—હે ભગવત, સનતકુમાર, માહેંદ્ર દેવલાકના દેવતા કહેવા વર્ષે છે? ઉત્તર—હે ગૌતમ, કમળના કૈસરાં શરીખા ગાર વર્ણ છે.
[30;
પ્રશ્ન—હે ભગવત, બ્રહ્મ દેવલેાકના દેવતા કહેવે વર્ણ છે ? ઉત્તર્—હે ગાતમ, આદ્ર મધુક વનસ્પતિ શરીખાં પાળે વર્ણ છે.
પ્રશ્ન—હે ભગવંત, લાંતકાદિક જાવત્ ત્રૈવેયકના દેવતા કવે વર્ણ છે ?
ઉત્તર-હૈ ગૈાતમ, સુકલ વર્ણ છે.
પ્રશ્ન—હે ભગવત, અનુત્તર વૈમાનના દેવતા કેવે વર્ણ છે ?
ઉત્તર—હે ગાતમ, પરમ સુક્લ વહ્યું છે
પ્રશ્ન—હે ભગવત, સૌધર્મ, ઇશાન. દેવલેાકે દેવતાનાં શરીર કહેવા ગંધવત છે?
ઉત્તર-હું ગાતમ, જેમ કાઇ કઠના પુડા હાય તેમજ સર્વ પૂર્વલીપરે જાવત્ અત્યંત મનેહર ગંધે કરીને છે. એમ જાવત્ અનુત્તર વૈમાનના દેવતા લગી કહેવું.
પ્રશ્ન-હે ભગવંત, સાધર્મ, ઇશાન. દેવલેાકે દેવતાના શરીર કહેવે સ્પર્શ કરીને છે?
ઉત્તર—ગાતમ, સ્થિર મૃદુ, સુકુમાળ, સ્નિગ્ધ એહવી શરીરની ત્વચા ( ચામડી ) છે. એહવા સુકમાળ સ્પર્સવત છે, એમ જાવત્ અનુત્તર વૈમાંનના દેવતા લગી કહેવું. પ્રશ્ન-હે ભગવત, સાધર્મ, શાન. દેવલોકે દેવતાને કેહવા પુદ્ગળ રવાસા સ્વાસ પણે પરીણમે છે?
ઉ-તર્~હું ગાતમ, જે પુદ્ગળ ઇષ્ટ, કાંન્ત, મનેહર ાવત્ તે પુદ્ગળ તે દેવતાને સ્વાસા સ્વાસપણે પરીણમે છે એમ જાવત્ અનુત્તર વિમાનના દેવતા લગી કહેવું.
પ્રશ્ન—હે ભવગત, સાધર્મ, ઇશાન. દેવલોકે દેવતાને કહેવા પુદ્ગળ આહારપણે પરીણમેછે? ઊ-તર—હું ગાતમ, જે પુદ્ગળ દૃષ્ટ, કાંન્ત. મનેહર જાવત તે પુદ્ગળ તે દેવતાને આહરપણે પરીણમે છે એમ જાવત્ અનુત્તર લગી કહેવું.
પ્રરન—હે ભગવત, સૌધર્મ, જ્ઞાન. દેવલાકના દેવતાને કેટલી લેસ્યા છે?
ઉ-તર—હૈ ગૈાતમ, તેને એક તે લેસ્યા છે.
પ્રશ્ન—હે ભગવત, સનતકુમાર, મા. કક્ષના દેવતાને કેટલી લેસ્યા છે? ઉત્તર હું ગાતમ, તેને એક પદ્મ લેય્યા છે.
પ્રશ્ન-હે ભગવત, બ્રહ્મ દેવલેાકના દેવતાને કેટલી લેસ્યા છે? ઉતર——હૈ ગૈાતમ, તેને એક પદ્મ લેસ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org