________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઉ-તર-હે ગાતમ, જેમ કાષ્ઠ કટના પુડા હાય જાવત્ ગધે કરીને જાવત્ એથકી અત્યંત ઇષ્ટ ગંધવત છે. એમ જાવત્ અણુત્તર વૈમાન લગે ગધનું કહેવું. પ્રશ્ન-હે ભગવંત, સાધર્મ, ઇશાન દેવલેાક વૈમાન કેહવે સ્પર્શે કરીને છે?
[૩૪
-તર્~હે ગાતમ, જેમ કેાઇ મૃગચર્મ (મૃગનું ચામડુ) હાય તથા રૂ હેાય તેમજ પૂર્વલીપરે સર્વ સુકમાળ સ્પર્શ કહેવા. જાવત્ અણુત્તર વૈમાન લગે કહેવા.
પ્રશ્ન—હે ભગવત, સાધર્મ, ઇશાન દેવલાકે વૈમાન કેવડાં મેટાં છે?
ઉત્તર——હૈ ગૈાતમ, એહ જાંબુદ્રીપનામા દ્વીપ સર્વ દ્વીપ ને સમુદ્રની મધ્યે છે. તેમજ પૂર્વલીપરે તે પુંઠે ત્રણ ચપટીમાંહે એકવીશ વાર કરે એહવી ગતીએ કાઇક દેવતા છ માસ લગે તે વૈમાનમાંહે ચાલે ત્યારે કાક વૈમનને પાર આવે ને કાઇક વૈમાનને પાર પણ ન આવે એવડાં મેટાં વૈમાન છે, એમ જાવત્ અણુત્તર વૈમાન એક સર્વાર્થસિદ્ધ વૈમાન પ્રતે વ્યતિક્રમી જાય. તે વિજયાદિક ચાર વૈમાન પ્રતે વ્યતિક્રમી જાય નહીં. પ્રશ્ન—હૈ ભગવત, સાધર્મ, ઇશાન દેવલેાકે વૈમાન શ્યામય છે? (શેનાં છે.) ઉત્તર-હે ગૌતમ, સર્વ રત્નમય છે, ત્યાં ઘણા જીવ ને પુદ્ગળ એકદ્રિપણે ઉપજે છે, ચરે છે, પુષ્ટ થાય છે. તે વૈમાન દ્રવ્યાર્થપણે શાશ્વતાં છે તે વર્ણને પર્યાયે, ગંધને પર્યાયે, રસને પર્યાપે ને સ્પર્શને પર્યાયે અશાશ્વતાં છે. એમ જાવત્ અણુત્તર વૈમાન લગે કહેવું. પ્રશ્ન—હું ભગવત, સાધર્મ, ઇશાન દેવલાકને વિષે દેવતા ક્યાંથી આવી ઉપજે? ઉ-તર્—હૈ ગૈાતમ, ઉપપાતને આળાવે જેમ પનવણાને છઠે યુક્રાંતિ પદે કહ્યા છે તેમ કહેવા. તિર્યંચ, મનુષ્ય. પચેદ્રી સમુમિ વરજીને ગર્ભજ પચેંદ્રી તિર્યંચ, મનુષ્યમાંહેથી આવ્યા ઉપજે, એમ ઉપપાત વ્યુત્ક્રાંતિ પદને અનુસારે જાવત્ અણુત્તર વૈમાન લગે કહેવું. (આઠમા દેવલેાક સુધી ગર્ભજ મનુષ્ય, તિર્યંચ ઉપજે, ને નવમા દેવલાકથી સર્વાર્થસિદ્ધ વૈમાન સુધી એક ગર્ભજ મનુષ્ય ઉપજે.)
પ્રશ્ન-હે ભગવત, સાધર્મ, ઇશાન દેવલાકે દેવતા એક સમયે કેટલા ઉપજે ?
ઉત્તર—હે ગાતમ, જધન્યથી એક, બે, ત્રણ ઉપજે તે ઉત્કૃષ્ટપણે સંખ્યાતા પણ ઉપજે અને અસખ્યાતા પણ ઉપજે એમ જાવત્ સહસાર આમા દેવલેાક લગે જાણવાં (તિર્યંચ આઠમા દેવલેાક સુધી ઉપજે છે માટે.)
પ્રશ્ન—હે ભગવંત, આણુતાદિક ચાર દેવલાકે, નવ ત્રૈવેયકે તે પાંચ અણુત્તર વૈમાને એક સમયે કેટલા દેવતા ઉપજે?
ઉત્તર-હે ગાતમ, જધન્યથી એક, એ ત્રણ ઉપજે તે ઉત્કૃષ્ટપણે સખ્યાતાજ ઉપજે. (આણુ તાદિક દેવલાકે ગર્ભજ મનુષ્યજ ઉપજે, તે ગર્ભજ મનુષ્યછે તે સખ્યાતાજ છે તે માટે.) પ્રશ્ન-હે ભગવંત, સાધર્મ, ઇશાન દેવલાકે દેવતા સમયે સમયે એકકા અપહરતાં (કાઢતાં) કૈટલે કાળે સર્વ અપહરાય રહે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org