________________
વૈમાનિક દેવતાના અધિકારને બીજો ઉદેશ,
૩૦૩]
પ્રશ્ન–હે ભગવંત, પાંચ અણુત્તર વૈમાન યે આકારે સંસ્થિત છે? ઉત્તર- હે ગૌતમ, પાંચ અણુત્તર વૈમાન બે પ્રકારે છે. વચે એક વૃત્ત (ગાળ) છે. ને
ચ્ચાર દીસે ચાર ત્રીખૂણા છે. પ્રશ્ન–હે ભગવંત, સૈધર્મ, ઇશાન, દેવલોકે વૈમાન કેવડાં લાંબપણે, પહોળપણે છે? ને કેટલા પરિધિપણે છે? ઉત્તર–હે ગૌતમ, બે પ્રકારે છે, સંખ્યાતા વિસ્તારના ને અસંખ્યાતા વિસ્તારના જેમ નરકાવાસા કહ્યા તેમ જાણવા. જાવત્ અણુત્તર વૈમાન વચલું એક ( સરવાર્થ સિદ્ધ) સંખ્યાતા જનનું છે. ને ચાર દીસે ચાર (
વિજ્યાદિક) અસંખ્યાતા જનનાં છે. ત્યાં જે સંખ્યાતા વિસ્તારનું (સરવાર્થસિદ્ધ) છે. તે જંબુદ્દીપ પ્રમાણે લાખ જોજન વિસ્તારે છે. ને જે અસંખ્યાતા વિસ્તારના વૈમાન છે, તે અસંખ્યાતા લાખ જેજન લાંબપણે પહોળપણે છે ને અસંખ્યાતા લાખ જોજન પરિધિપણે છે. પ્રશન–હે ભગવંત, ધર્મ, ઇશાન દેવલોકે વૈમાન કેટલા વર્ણના છે? ઉત્તર–હે ગૌતમ, પાંચ વર્ણન છે. કાળા ૧, લીલા ૨, રાતા ૩, પીળાં ૪, ને ઘેળાં પ. પ્રશન–હે ભગવંત, સનતકુમાર, માહેંદ્ર કલ્પે વૈમાન કેટલા વર્ણના છે? ઉત્તર–હે ગૌતમ, ચાર વર્ણન છે. લીલાં ૧, રાતાં ૨, પીળાં ૩, ને ઘેળાં ૪. પ્રશ્ન–હે ભગવંત, બ્રહ્મલોક, લાંતક કલ્પ માન કેટલા વર્ણનાં છે? ઉત્તર–હે ગૌતમ, ત્રણ વર્ષનાં છે. તે રાતાં ૧, પીળાં ૨, ને ધોળાં ૩. પ્રશ્ન–હે ભગવંત, મહાશુક્ર, સહસારે. વૈમાન કેટલા વર્ણનાં છે ? ઊતર–હે ગૌતમ, બે વર્ણન છે. પીળાં ૧, ને ધોળાં ૨. પ્રશન–હે ભગવંત, આનંત, પ્રાણુત, આરણ ને અચુતે કેટલા વર્ણન છે? ઉત્તર-હે ગૌતમ, એક ધોળા વર્ણન છે. પ્રશન–હે ભગવંત, નવ ગ્રંયકના વૈમાન કેટલા વર્ણના છે ? ઉતર–હે ગોતમ, એ પણ એક ધોળે વણે છે. પ્રશ્ન–હે ભગવંત, પાંચ અણુત્તર વૈમાન કે વર્ણ છે? ઉતર–હે મૈતમ, પરમ શુલ વર્ણ ધોળાં છે. પ્રશ્ન–હે ભગવંત, સાધમ, ઈશાન દેવલેકે વૈમાન કહેવાં પ્રભાએ કાન્તિએ કરીને છે? ઉતર– હે ગીતમ, નિત્ય પ્રકાશવંત છે. નિત્યે ઉતવંત છે. પિતાની કાન્તિએ કરી સહીત છે. એમ જાવત અયુત્તર વૈમાન નિત્ય પ્રકાશવંત છે. નિત્યે ઉદ્યોતવંત છે. પિતાની પ્રભાએ કરીને સહીત છે પ્રશન–હે ભગવંત, સૌધર્મ, ઈશાન દેવલેકે વૈમાન કેહવી ગંધ કરીને છે ?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org