________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રશ્ન—હે ભગવંત, માડ઼ાસુક્ર, સહસાર. દેવલેાકે વૈમાનની પૃથ્વી કેટલી જાડપણે છે ? ઉ-તર્—હૈ ગૈાતમ, ચોવીસસે. જોજન જાડપણે છે,
[૩૦૨
પ્રશ્ન-હે ભગવત, આનંત, પ્રાણંત, આરણ ને અશ્રુત કલ્પે વૈમાનની પૃથ્વી કેટલી જાડપણે છે ?
ઉત્તર્——હે ગાતમ, ત્રેવીસસે જોજન જડપણે છે.
પ્રરન—હે ભગવત, નવ ત્રૈવેયકની પૃથ્વી કેટલી બ્લડપણે છે ? ઉત્તર——હૈ ગૈાતમ, બાવીસસે જોજન જાડપણે છે.
પ્રરન—હે ભગવંત, અનુત્તર વૈમાનની પૃથ્વી કેટલી જાડપણે છે?
ઉ-તર—હે ગાતમ, એકવીસસે જોજન જાડપણે છે.
દેવલોકે વૈમાન કેટલા જોજન ઉંચપણે છે?
પ્રશ્ન—હે ભગવંત, સાધર્મ, શાન. દેવલાકે વૈમાન કેટલા જોજન ઉંચપણે છે? ઊ-તર્——હૈ ગૈતમ, પાંચસે જોજન ઉંચપણે છે. પ્રશ્ન—હે ભગવંત, સનતકુમાર, માહે ઉત્તર-હે ગાતમ, છસે જોજન ઉંચપણે છે. પ્રશ્ન-હે ભગવંત, બ્રહ્મ, લાંતક. દેવલે કે વૈમાન કેટલા જોજન ઉંચપણે છે? ઉ-તર--હે ગૈાતમ, સાતસે જોજન ઉંચપણે છે.
પ્રશ્ન—હે ભગવત, માહાસુક્ર, સહસાર. દેવલાકે વૈમાન કટલા જોજન ઉંચપણે છે?
ઉત્તર—હું ગાતમ, આડસે. જોજન ઉંચપણે છે.
પ્રશ્ન—હે ભગવ’ત, આનંત, પ્રાણત, આરણ ને અચ્યુત. દેવલાકે વૈમાન કેટલા ઉંચપણે છે?
ઉત્તર-હું ગાતમ, નવસે જોજન ઉંચપણે છે.
પ્રશ્નન— હે ભગવંત, નવ ચૈવેયકના વૈમાન કેટલા જોજન ઉંચપણે છે?
ઉત્તર-હે ગાતમ, એક હજાર જોજન ઉંચપણે છે.
પ્રશ્ન-હે ભગવત, પાંચ અણુત્તર વૈમાન કેટલા ઉંચપણે છે?
ઉત્તર—હે ગાતમ, અગ્યારસે જોજન ઉંચપણે છે.
પ્રશ્ન-હે ભગવંત, સૈાધર્મ, ઇશાન, દેવલાકે વૈમાન શ્વે આકારે સસ્થિત છે? ઉ-તર—હૈ ગૈાતમ, તે વૈમાન એ પ્રકારના છે. તે એક આવળીકા પ્રવિષ્ટ તે શ્રેણીબંધ છે. ને ખીજા આવળીકાથકી ખાહીર છુટક (પુાવિકરણ ) છે. વળી તેમાં જે આવળિકા પ્રવિષ્ટ શ્રેણીબધ છે તે ત્રણ પ્રકારનાં છે. વૃત્ત (ગાળ) ૧. ત્રસ (ત્રીખૂણા ) ૨. તે ચતુરસ. (ચારસ ) ૩. તેમાં તીહાં જે આવળિકાથકી બાહીર છે તે પુાવિકર્ણ (છુટા પુલની પરે) અનેક નાના પ્રકારના ઉત્તમ સંસ્થાને છે. એમ નવત્ ત્રૈવેયકના ત્રૈમાન લગે કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org