________________
વિમાનિક દેવતાના અધિકારનો બીજો ઉદેશે.
૩૦૧]
ઉત્તર–હે ગૌતમ, જેમ પનવણને બીજે સ્થાન પદે કહ્યું છે તેમજ જાણવું
એમ મધ્ય ગ્રીક દૈવેયકનાં દેવતા, ઉપલી ત્રીક દૈવેયકના દેવતા, અનુત્તર વૈમાનના દેવતા. જાવત તે નવ રૈવેયક અને અનુત્તર વાસી દેવતા સર્વ અહમિંદ્ર છે. ચાકર ઠાકર નથી. તે માટે ત્યાં પરખદા ન કહેવી. અહીં શ્રમણો આવખાવંત! એ વૈધાનીક દેવતાને પહેલે ઉદેશો થયો.
૧ર૬, વિમાનીક દેવતાના અધિકારનો બીજો ઉદેશે. પ્રશન–હે ભગવંત, સાધમ, ઈસાન દેવલેકે વૈમાનની પૃથ્વી એ આધારે રહી છે? ઉત્તર–હે ગૌતમ, ધનદધી (નિવડ પાણીરૂપ) તેને આધારે રહી છે. પ્રશ્ન–હે ભગવંત, સનતકુમાર, માહેંક. દેવલે કે વૈમાનની પૃથ્વી યે આધારે રહી છે? ઉત્તર–હે ગૌતમ, ઘનવાય (નિવડ વાયરો) તેને આધારે રહી છે. પ્રશ્ન- હે ભગવંત, બ્રહ્મ દેવલે કે વૈમાનની પૃથ્વી એ આધારે રહી છે? ઉત્તર–હે ગૌતમ, ઘનવાયને આધારે રહી છે. પ્રશ્ન–હે ભગવંત, લાંતક દેવલેકે વિમાનની પૃથ્વી યે આધારે રહી છે? ઉત્તર-હે ગૌતમ, ઘનોદધી ને ઘનવાય. એ બેને આધારે રહી છે. પ્રશન– હે ભગવંત, મહાશુક્ર ને સહસાર, દેવલે વૈમાનની પૃથ્વી એ આધારે રહી છે? ઊત્તર–હે ગૌતમ, ઘને દધી ને ઘનવાય. એ બેને આધારે રહી છે. પ્રશન–હે ભગવંત, આનંત, પ્રાણુત, આરણ ને અમૃત. એ ચાર દેવકે વૈમાનની પૃથ્વી યે આધારે રહી છે? ઉત્તર–હે ગેમ, આકાશને આધારે રહી છે. પ્રશન–હે ભગવંત, રૈવેયકના વૈમાનની પૃથ્વી શે આધારે રહી છે? ઉત્તર– હે ગીતમ, આકાશને આધારે રહી છે. પ્રશન–હે ભગવંત, અનુત્તર વૈમાનને પૃથ્વી યે આધારે રહી છે? ઉત્તર–હે મૈતમ, આકાશને આધારે રહી છે. પ્રશ્ન–હે ભગવંત, સધર્મ, ઇશાન. કલ્પને વિષે વૈમાનની પૃથ્વી કેટલી જાડાપણે છે? ઉતર–હે ગૌતમ, સતાવીશ જે જન જાડ૫ણે છે. પ્રશ્નહે ભગવંત, સનતકુમાર, મહેંક. કલ્પે વૈમાનની પૃથ્વી કેટલી જાડાપણે છે? ઉતર– હે ગૌતમ, છવીસમેં જન જાગપણે છે. પ્રશ્ન-હે ભગવંત, બ્રહ્મ, લાંતિક. દેવલોકે વૈમાનની પૃથ્વી કેટલી જાડ૫ણે છે? ઊતર–હે ગૌતમ, પચવીસસે જે જન જાડ૫ણે છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org