________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ
૧, વીજ્યંતી ૨, જયંતી ૩, ને અપરાજીતા જ. તેના પણ સર્વ અધિકાર ચંદ્રમાની પરે કહેવા.
[૧૯૬
પ્રશ્ન-હે ભગવત, ચંદ્રમાના વૈમાનને વિષે દેવતાને કેટલા કાળની સ્થિતિ છે?
ઉત્તર—હે ગાતમ, જેમ પનવણાને ચેાથે સ્થિતિપદે કહી છે તે કહેછે. ચંદ્રમાની જધન્ય ખા પલ્પની ને ઉત્કૃષ્ટી એક પલ્પને એક લાખ વરસની.
પ્રશ્ન-હે ભગવત, ચંદ્રમાની દેવાંનાની કેટલા કાળની સ્થિતિ છે ?
ઉ-તર્—હે ગાતમ, જધન્ય પા પક્ષની તે ઉત્કૃષ્ટપણે અર્ધ પક્ષ્યને પચાસ હજાર વરસની, પ્રશ્ન—હે ભગવંત, સૂર્ય વૈમાનના દેવતાની કેટલા કાળની સ્થિતિ છે?
ઉત્તર-હે ગાતમ, જઘન્ય પા પક્ષની તે ઉત્કૃષ્ટી એક પલ્યે ને હજાર વરસની.
પ્રશ્ન-હે ભગવંત, સૂર્યની દેવાંનાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર——à ગાતમ, જઘન્ય પા પથ્યની ને ઉત્કૃષ્ટી અર્ધ પક્ષ્ય ને પાંચશે! વરસની. પ્રશ્ન-હે ભગવત, ગ્રહ વૈમાને દેવતાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હું ગાતમ, જધન્ય પા પક્ષની ને ઉત્કૃષ્ટી એક પયની, પ્રશ્ન—હે ભગવત, ગ્રહ વમાનની દેવાંનાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હૈ ગૈાતમ, જધન્ય પા પક્ષ્યની તે ઉત્કૃષ્ટી અર્ધ પક્ષની. પ્રશ્ન—હે ભગવત, નક્ષત્ર વૈમાને દેવતાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર-હું ગાતમ, જધન્ય પા પક્ષ્યની ને ઉત્કૃષ્ટી અર્ધું પથ્યની. પ્રશ્ન-હે ભગવંત, નક્ષત્ર વૈમાનની દેવાંનાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર્~~હે ગાતમ, જધન્ય પા પલ્યની તે ઉત્કૃષ્ટી પા પક્ષ્ય ઝાઝેરાની. પ્રશ્ન—હે ભગવત, તારા હૈમાને દેવતાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હે ગૌતમ, જધન્ય પથ્યને આક્રમે ભાગ ને ઉત્કૃષ્ટી પા પલ્યની. પ્રશ્ન—હે ભગવત, તારા વૈમાનની દેવાંનાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર્—હૈ ગૈાતમ, જધન્ય પક્ષના આઠમા ભાગ ને ઉત્કૃષ્ટી પડ્યેાપમના આઠમાં ભાગ ઝાઝેરાની છે.
પ્રશ્ન-હે ભગવત, ચંદ્રમા ૧, સૂર્ય ૨, ગ્રહ ૩, નક્ષત્ર ૪, તે તારા પ. એ માંહે કયા કયા થકી થાડા અથવા ઘણા અથવા સરખા અથવા વિશેષાધિક છે?
ઉત્તર—હે ગાતમ, ચંદ્રમા સૂર્ય એ એ પરસ્પરે તેટલાજ (બરાબર ) તે ખીજા જ્યાતિષી કરતાં ઘેાડા છે. તે થકી નક્ષત્ર સખ્યાત ગુણા (અઠ્ઠાવીશ ગુણા) છે. તે થકી ગ્રહ સંખ્યાત ગુણા (ચંદ્ર. સૂર્યથી અટ્ટાસી ગુણા) છે. તે નક્ષત્રથી ત્રીગુણા ઝાઝેરા છે. તે થકી તારા સંખ્યાત ગુણા છે. તારા કાડાઢ્ઢાડી ગમે છે, એ ન્યાતિષીના અધિકાર પુરા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org