________________
યાતિષી દેવતાના અધિકાર ચાલુ,
૫]
પ્રશ્ન—હે ભગવત, ચંદ્રમા જ્યેાતીષીનેા ઇંદ્ર યાતીપીને રાજા તેને કેટલી અગ્રમહિષી છે? ઉત્તર-હે ગાતમ, ચાર અક્રમહિષી (દેવાંના સ્ત્રી) છે. તે કહે છે. ચંદ્રપ્રભા ૧, દેશીનાભા ૨. ચિમાલી ૩, તે પ્રભંકરા ૪, ત્યાં એ ચાર માહીલી એકકી દેવીને ચાર ચાર હજાર દેવાંનાનેા પરીવાર છે. એમ સેાળ હજાર દેવાંના જાણવી. તે અભ્રમહિષી માહીલી એકેકી દેવી અનેરી ચાર ચાર હજાર દેવાંનાના પરીવાર વિક્રર્વવાને સમર્થ થાય. એમ સર્વ મળી સોળ હજાર દેવાંના વિક્રુર્વણાની થાય. એ ત્રુટિત અંતઃપુરને પરીવાર કહીએ, પ્રશ્ન હે ભગવંત ચંદ્રમા ન્યાતીષીને ઇંદ્રવ્યોતીષીનેા રાજા ચદ્રાવત સક વૈમાનને વિષે સુધર્માં સભાએ ચંદ્રનામા સિંહાસને તે ત્રુટીત સ્ત્રીના વૃંદ સાથે દેવ સંબધી ભોગ ભાગવતા થકા વીચરવાને સમર્થ થાય?
ઉ-તર-હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં (ભાગ ગવે નહીં.)
પ્રશ્ન—હે ભગવંત, તે સ્વે અર્થે એમ કહેાછે જે એ અર્થ સમર્થ નહીં?
ઉતર્—હૈ ગૈતમ, ચંદ્રમા જ્યેાતીપીના રાજા ચંદ્રાવત`સક વૈમાનને વિષે સુધર્માં સભાએ ëદ્રનામા સિહાસને ત્રુટિત તે સ્ત્રીના શ્રૃંદ સાથે દેવતા સબંધી ભાગ ભાગવતા થકા વીચરે નહીં, હૈ ગૈાતમ! ચંદ્રમા જ્યાતિષીના ઇંદ્ર જ્યાતીષિના રાજાને ચંદ્રાવત ́સક વૈમાને સધર્માં સભાએ માણુવકનામા ચૈત્ય સ્થંભ છે. તેહને વિષે વળ રત્નમય ગાળ ઘૃત દાબડા છે તેહને વિષે ધણી જીન દાદા છે. તે દાદા ચંદ્રમા જ્યાતિષીના ઇંદ્રજ્યાતીષિના રાજાને ને અનેરાએ ઘણા જ્યાતિષી દેવતા દેવાંનાને અર્ચવા જોગ્ય છે જાવત્ સેવવા ોગ્ય છે. તેને માટે સમર્થ નહીં. ચંદ્રમા ન્યાતીષિને રાન્ન ચદ્રાવત'સક વૈમાને ચદ્ર સીંહાસનને વિષે સ્ત્રીના હૃદ સાથે દેવ સંબધી બેગ બેગવતે તેણે અર્થે વિચરે નહીં. હું ગતમ! સમર્થ નહીં. ચંદ્રમા ન્યાતીષીને રાજા ચંદ્રાવત સક વૈમાને સુધર્માંસભાએ ચંદ્રનામા સોંહાસનને વિષે સ્ત્રીના વૃંદ સાથે દેવ સબંધી ભાગ ભોગવતા થકે વીચરે નહીં. તેમ વળી હું ગાતમ! સમર્થ છે ચંદ્રમા ન્યાતીષિના ઇંદ્ર ન્યાતીષિના રાજા ચંદ્રાવત ́સક વૈમાને સુધર્માં સભાએ ચદ્રનામા સીંહાસનને વિષે ચાર હજાર સામાનીક દેવતા જાવત્ સાળ હજાર આત્મ રક્ષક દેવતા અનેરાએ ઘણા યેાતીષ દેવતા દેવાંના સાથે ૫રીવર્યાં થકા માહાટે શબ્દે વજાડતાં નાટીક, ગીત, વાજીંત્ર, તંત્રી વીંણા, હસ્તતાલ, ધણુ, કાંસ્યતાળ, મૃદ ંગ, ત્રુટિત, એહવા પડવડા વાળ ત્રને શદે કરીને દેવતા સબધી ભાગ ભાગવતા વીચરે. ગીત વાજીંત્ર નાટક જોય. કેવળ વિષય ત્રષ્ણા રહીત સ્ત્રીના વૃને દ્રષ્ટી કરી જોવે. પણ ત્યાં મૈથુનવાર્તા ન કરે. પ્રરન—હે ભગવત, સૂર્યનામા બ્યાતિષીના રાજાને કેટલી અશ્રમહિષી છે?
ઉત્તર-—હૈ ગીતમ, ચાર અગ્ર મહિષી છે. સૂર્યપ્રભા ૧, આતપ્રભા ૨, અર્ચિમાલી ૩, તે પ્રભ'કરા ૪. એમ શેષ અધિકાર સર્વ ચદ્રમાની પરે કહેવા. પણ એટલેા વિશેષ જે સૂર્યાવતસક વૈમાન અને સૂર્યનામા સિ ંહાસને કહેવું.
તેમજ સર્વ પ્રણાદિક જ્યોતીષને પણ ચાર ચાર અશ્રમહિધી છે. તે કહેછે. વિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org