________________
સુક્ષ્મ, બાદર પૃથ્વીકાયને અધિકાર,
૧૫]
જાય નહીં ) એ અધિકારી શ્રી પનવણાક સૂત્રના છઠા સુકાંતનામા પદથી સવીસ્તાર પણે જાણો, પ્રશન–હે ભગવંત, તે જીવનું કેટલું આપ્યું છે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તનું છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ મારણાંતિક સમુદઘાતે સમહત મરે છે? કે અસમોહત મેરે છે? ઉત્તર–હે ગૌતમ, સમહત પણ મરે છે અને અસમહત પણ મટે છે. (જે જીવ પિતાના સર્વોત્તમ પ્રદેશ એક સમયે બંધુકના ભડાકાની પેરે સામટા લઈ જાય તે સમાહત મરણ કહીએ, અને જે જીવ છલકાતી (કીડીની લાર પેઠે મારે તે કલકતી) મરે તે અસમેહત મરણ કહીએ. પ્રશન–હે ભગવંત, તે છવ આંતર રહિત ચવીને ( મરીને ) કઇ ગતિમાં ઉપજે? શું નારકી માંહે ઉપજે? કે તિર્યંચ માંહે ઉપજે? કે મનુષ્ય માંહે ઉપજે કે દેવતા માંહે ઉપજે ? ઉતર–ૌતમ, નારકી માહિ ઉપજે નહીં. તિર્યચ, અને મનુષ્ય એ બે ગતિ માહેજ ઉપજે પણ દેવતા માંટે ઉપજે નહીં, પ્રશન–હે ભગવંત, તિર્યંચ ગતિમાંહે ઉપજે તો શું એકાદ્રી માંહે ઉપજે? કે બેકી માંહે ઉપજે કે તે ઇદ્રી માંહે ઉપજે? કે ચરેંદી માંહે ઉપજે? કે પંચેંદ્રી તિર્યંચજોની માંહે ઉપજે ? ઉતર–હે ગૌતમ, એકકી તિર્યંચમાંહે પણ ઉપજે, જાવત પંચેઢી તિર્યચજેની માંહે પણ ઉપજે પણ જે અસંખ્યાતા વર્ષના આવાખાના ધણી જુગલીયા તે મધ્યે ઉપજે નહીં. શેષ સર્વ અપર્યાપ્તા, પર્યાપ્ત મળે ઉપજે અને જે મનુષ્યગતિ મધ્યે ઉપજે તે પણ ત્રીશ અકર્મભૂમિના ને છપન અંતરીપાના અસંખ્યાતા વરસના આવાખાના જુગલીયા વરજીને પર્યાપ્ત અપર્યાપ્ત મળે ઉપજે. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલી ગતિ છે ? અને કેટલી આગતી છે? ઉતર–હે ગૌતમ, તે જીવ મરીને બે ગતે જાય (મનુષ્ય, તિર્યંચ.) અને એજ બે ગતેથી આવે.
એ સુમ પૃથ્વીકાયના પ્રત્યેક શરીર છે અને અસંખ્યાતા જીવ છે. ચઉદ રાજલક મળે એ સુક્ષ્મ પૃથ્વીકાયા જીવ માસની કુંપલીની પરે ભર્યા છે. અહીં સાધુ માનભાવો ! એ સુમ પૃથ્વીકાયને અધિકાર કહ્યું.
હવે બાદર પૃથ્વીકાયને અધિકાર કહે છે. તે પ્રશન–હે ભગવંત, બાદર પૃથ્વીકાયના કેટલા ભેદ છે?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org