________________
[૧૪
સંસારી જીવની બીજી પ્રતિપતિ,
કરે છે, અને શરીરને અંત પ્રદેશે પણ આહાર કરે છે. પ્રશન–હે ભગવંત, તે જીવ શરીરના વિષય સહિત આહાર કરે છે? કે શરીરના વિષય રહિત આહાર કરે છે? ઉત્તર–હે ગૌતમ, શરીરના વિષય સહિત આહાર કરે છે, પણ શરીરના વિષય રહિત આહાર નથી કરતા. પ્રશન–હે ભગવંત, તે જીવ અનુક્રમે આહાર લીએ છે કે અનુક્રમે રહિત આહાર લીએ છે? ઉત્તર–હે ગીતમ, અનુક્રમે પુદગળને આહાર લીએ છે, પણ અનુક્રમ રહિત આહાર નથી લેતા. પ્રશન–હે ભગવંત, તે જીવ ત્રણ દિશિનો આહાર કરે છે? કે ચાર દિશિનો આહાર કરે છે? કે પાંચ દિશિને આહાર કરે છે? કે છ દિશિનો આહાર કરે છે? ઉત૨--હે ગૌતમ, અલકની વ્યાઘાત વિના છ દિશિને આહાર કરે છે, અને વ્યાઘાત પડી વર્જિન પુછીએ તે કઈક સ્થાનકે ત્રણ દિશિને, કેઈક સ્થાનકે ચાર દિશિનો, કાઈક સ્થાનકે પાંચ દિશિનો પણ આહાર કરે છે. તે એમ જે જે જીવ લેક માહે અલોકને અડી રહ્યા છે તેને આહાર પુદગળનું વ્યાઘાતપણું હોય, ત્યાં જે ત્રણ દિશિ અલકને અડી રહ્યા છે તે ત્રણ દિશિને આહાર લીએ છે, અને જે બે દિશિ અલોકને અડી રહ્યા છે તે ચાર દિશિનો આહાર લીએ છે, અને જે એક દિશે અલોકને અડી રહ્યા છે તે પાંચ દિશિનો આહાર લીએ છે) અને ઉપન (સ્વભાવિક) કારણ પડવજિ પુછીએ તે વર્ણથી કાળો, લીલે, પીળો, રાત, જાત ઘેળો એ પાંચ વણિ આહાર કરે છે. ગંધથી સુગંધી ને દુર્ગધી એ બે ગંધવંત આહાર કરે છે. તીત, કટુક, મધુર, અબીલ, અને લવણ. એમ પાંચ રસને આહાર કરે છે. સ્પર્શથી કઠણ, કોમળ, ભારી, લઘુ, ઉશ્ન, સીત, સ્નિગ્ધ અને લુક્ષ એ આઠ સ્પેશિ આહાર કરે છે. વળી તે જીવ પુર્વલે, વર્ણગુણ, જાવત ગંધગુણ રસગુણ, સ્પર્શગુણ, પરીણમાવીને, તેહને પરીસાટ કરીને, તેને વિસના પમાડીને અનુક્રમે અપુર્વગુણે ગંધગુણ, રસગુણ, જાવત્ સ્પર્શગુણ ઉપજાવીને આત્મ શરીરને અવગાઢ પુદગળ સર્વ પ્રદેશે આહારને આહાર કરે છે, પ્રશન–હે ભગવંત, તે જીવ કહી ગતીમાંહેથી આવી સુક્ષ્મ પૃથ્વીકાયને વિષે ઉપજે? શું નારકની ગતિમાંહીથી આવી ઉપજે કે તિર્યંચની ગતીમાંહીથી આવી ઉપજે? કે મનુષ્યની ગતી માંહેથી આવી ઉપજે? કે દેવતાની ગતી માંહેથી આવી ઉપજે ઉતર–હે ગૌતમ, નારકી, દેવતાની ગતીમાંહેથી આવી ઉપજે નહીં? પણ તિર્યંચ મનુષ્યની
ગતમાંહેથી આવી ઉપજે, તે પણ તિર્યંચ જેનિયા પર્યાપ્તા અપર્યાપ્ત બંનેમાંહેથી ઉપજે, પણ અસંખ્યાતા વર્ષાયુના ધણી જે જુગલીયા તે માંહેથી સુક્ષ્મ પૃથ્વીમાં ઉપજે નહીં, તેમ જે મનુષ્ય ગતીમાંહેથી ઉપજે તે પણ અકર્મભૂમિયા અસંખ્યાતા વર્ષના આયુના ધણી જુગલીયા માંહેથી ઉપજે નહીં. (કેમકે જુગલીયા તે મરીને દેવગતી માંહેજ જાય બીજે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org