________________
સુક્ષ્મ, બાદર પૃથ્વીકાયના અધિકાર
૬]
સ્પેશિ, જાવત્, આડે સ્પર્શ દ્રવ્યને આહાર કરેછે. અને વિધાન માર્ગણુા પડીવિજે પુછીએ તેા કર્કસ સ્પર્શને પણ આહાર કરેછે એમ કામળ, સીત, ઉષ્ણુ, હળવા, ભારી, ચાપડયા, જાવત્ સુક્ષ દ્રવ્યના પણ આહાર કરેછે,
પ્રશ્ન—હે ભગવંત, જે સ્પર્શથી કર્કસ દ્રવ્યના આહાર કરેછે, તે એક ગુણ કર્કસ દ્રવ્યને આહાર કરે છે? કે એ ગુણુ કર્કસ દ્રવ્યો આહાર કરેછે? કે નવત્ અનંત ગુણુ કર્કસ દ્રવ્યના આહાર કરેછે.
ઉત્તર-હે ગાતમ, એક ગુણુ કર્કસ દ્રબ્યુને પણ આહાર કરેછે, નવત્ અનંત ગુણુ કર્કસ દ્રવ્યને પણ આહાર કરેછે, એમ બવત્ લુક્ષ દ્રવ્ય સુધી જાણવું. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ સ્પર્ધા દ્રવ્યના આહાર કરેછે? કે અણુસ્પર્યાં દ્રવ્યને આહા કરેછે?
ઉત્તર- હું ગાતમ, સ્પર્માં દ્રવ્યનો આહાર કરેછે, પણ અણુસ્પર્માં દ્રવ્યના આહાર નથી
કરતા.
પ્રશ્ન-હે ભગવત, તે જીવ શરીરાવગઢ પુદગલને આહાર કરે છે? કે શરીરને અવગાઢ નથી એવા પુદગલના આહાર કરેછે?
ઉત્તર——હૈ ગાતમ, શરીરને અવગાઢ પુદગલના આહાર કરેછે. પણ અણાવગાઢ પુદગલના આહાર નથી કરતા.
પ્રશ્ન- હું ભગવત, તે જીવ શું અનંતરાવગાઢ પુદગલના આહાર કરેછે; કે પરપરાવગાઢ પુદગલના આહાર કરેછે?
ઉત્તર-હે ગાતમ, અનંતરાવગાદ પુદગલના આહાર કરે છે, પણ પરંપરાવગાઢ પુદગલના આહાર નથી કરતા,
પ્રશ્ન-હે ભગવત, તે જીવ શું સુક્ષ્મ પુદગલના આહાર કરેછે? કે બાદરપુદગલો આહાર કરે છે?
ઉત્તર--હું ગાતમ, સુક્ષ્મ પુદગલને પણ આહાર કરેછે, અને માદર પુદગલના પણ આહાર કરેછે.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવ ઉર્ષદિશને આહાર કરે છે? અથવા અધેદિશને આહાર કરે છે કે ત્રીછી દિશા આહાર કરેછે ?
ઉત્તર——હે ગાતમ, ઉર્ધ્વદેિશને પણ આહાર કરે છે. અાદિશના પણ આહાર કરેછે અને ત્રીચ્છી દિશા પણ આહાર કરે છે.
પ્રશ્ન—હે ભગવત, તે જીવ શું શરીતે આદે આહાર કરે છે? કે શરીરને મધ્ય પ્રદેશે આહાર કરે છે? કે શરીરને અંતે આહાર કરે છે,
ઉત્તર——હૈ ગાતમ, શરીરને આદે પણ આહાર કરે છે, શરીરને મધ્યે પણ આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org