________________
[૧૨
સંસારી જીવની બીજી પ્રતિપતિ,
ઉત્તર–હે ગતમ, દ્રવ્યથી અનંત પ્રદેશ દ્રવ્ય, સેવથી અસંખ્યાતા આકાસ પ્રદેશગાઢ, કાળથી અનંતર કાળને, અને ભાવથી પાંચ વરણવંત, બે ગંધવંત, પાંચ રસવંત, અને આઠ સ્પર્શવંત આહાર કરે છે. પ્રશ્ન–હે ભગવંત, જે ભાવથી વરણવંત આહાર કરે છે, તે શું એક વરણી દ્રવ્યને આહાર કરે છે? કે બે વરણુ દ્રવ્યનો આહાર કરે છે કે ત્રણ વરણી દ્રવ્યને આહાર કરે છે? કે ચાર વરણી દ્રવ્યો આહાર કરે છે કે પાંચ વરણી દ્રવ્યનો આહાર કરે છે? ઉત્તર– ગૌતમ, સ્થાન માર્ગનું આશ્રી પુછીએ તે એક વરણી, બે વરણી, ત્રણ વરણી ચાર વરણી, પાંચ વરણી પણ પુદગળને આહાર કરે છે. અને વિધાન માર્ગણ પડીવર્જિ પુછીએ તે કાળા દ્રવ્યને આહાર કરે છે એમ લીલા, પીલા, રાતા, જાવિત ઉજળા દ્રવ્યને પણ આહાર કરે છે. પ્રશ્ન- હે ભગવંત, જે વર્ણથી કાળી દ્રવ્યનો આહાર કરે છે તે એક ગુણ કાળા દ્રવ્યનો આહાર કરે છે ? બે ગુણ કાળી દ્રવ્ય ત્રણ ગુણ કાળા દ્રવ્ય જાવત અનંત ગુણ કાલા દ્રવ્યને આહાર કરે છે? ઉત્તર– હે ગૌતમ, એક ગુણ કાળી દ્રવ્યને પણ આહાર કરે છે. એમ જાવત્ અનંત ગુણ કાળા દ્રવ્યને પણ આહાર કરે છે. એમ પીળા, લીલા, રાતા જાવત શુકલ વર્ણ સુધી એ રીતે જ જાણવું. પ્રશ્ન- હે ભગવાન જે ભાવથી ગંધવંત આહાર કરે છે. તે શું એકગંધી દ્રવ્યને આહાર કરે છે? કે બે ગંધી દ્રવ્યને આહાર કરે છે? ઉત્તર-હે મૈતમ સ્થાન માર્ગનું પડવર્જિ પુછીએ તે એક ગંધ દ્રવ્યનો પણ આહાર કરે છે ને બે ગંધી દ્રવ્યનો પણ આહાર કરે છે. અને વિધાન માર્ગ પડીજિ પુછીએ તો સુગંધી દ્રવ્યને પણ આહાર કરે છે, અને દુર્ગધી દ્રવ્યને પણ આહાર કરે છે. પ્રશ્ર–હે ભગવંત જે ગંધથી સુગંધી દ્રવ્યને આહાર કરે છે, તે શું એક ગુણ સુગંધી દ્રવ્યનો આહાર કરે છે કે જાવત અનંત ગુણ સુગંધી દ્રવ્યને આહાર કરે છે? ઉત્તર–હે ગેમ એક ગુણ સુગંધી દ્રવ્યનો પણ આહાર કરે છે, અને જાવત અનંત ગુણ સુગંધી દ્રવ્યને પણ આહાર કરે છે. એવી જ રીતે જેમ સુગંધ તેમ દુર્ગધ પણ જાણવી. અને પાંચ રસ તે જેમ પાંચ વર્ણ કહ્યા તેમ જાણવા. પ્રશ્ન–હે ભગવંત, જે ભાવથી સ્પર્શવંત દ્રવ્યને આહાર કરે છે, તે શું એક સ્પર્શિ દ્રવ્યને આહાર કરે છે? કે બે સ્પર્શિ દ્રવ્યનો આહાર કરે છે? કે જાવત આઠ સ્પેશિ દ્રવ્યને અહાર કરે છે? ઉત્તર–હે ગૌતમ સ્થાન માર્ગનું પડીજિ પુછીએ તો એક સ્પેશિ દ્રવ્યનો પણ આહાર નથી કરતા, તેમ બે પશિ દ્રવ્યને પણ આહાર નથી કરતા, તેમ ત્રણ તથા ચાર શિક દ્રવ્યને પણ આહાર નથી કરતા, પણ પાંચ સ્પેશિ, છ સ્પર્શિ, સાત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org