________________
રૂચકવરાવભાસ દ્વીપથી દેવીપ સુધી,
૨૮૧]
૧૧૧, રૂચકવરાવભાસ દ્વીપ, ૧ણા તે આગળે સતરમો રૂચકવરાવભાસ દ્ીપ છે. ત્યાં રૂચકવરાવભાસ ભદ્ર ને રૂચકવરાવભાસ માહા ભદ્ર નામે ઈહાં બે દેવતા મહર્થિક છે.
૧૧ર, રૂચકવરાવભાસ સમુદ્ર, ૧૯ તે પછી રૂચકવરાભાસ સમુદ્ર છે. ત્યાં રૂચકવરાવભાવર ને રૂચકવરાવભાસ માહા વર નામે બે દેવતા વસે છે.
૧૧૩, હાર દ્વીપ, li૧૮ાા તે કેડે અઢારમી હાર દીપ છે. ત્યાં હારભદ્રને હાર માહાભદ્ર નામે બે દેવતા વસે છે.
૧૧૪, હાર સમુદ્ર, ૧૮ તે કેડે હાર સમુદ્ર છે. ત્યાં હારવર ને હાર મહાવર નામે બે દેવતા વસે છે.
૧૧૫. હારવર દીપ, લા. તે પછી ઓગણીશમે હારવર દીપ છે. ત્યાં હારવરભદ્ર ને હારવર મહાભદ્ર નામે બે દેવતા મહર્ધિક વસે છે.
૧૧૬, હારવર સમુદ્ર, ૧લા તે પછી હારવર સમુદ્ર છે. ત્યાં સારવાર ને હાર મહાવર નામે બે દેવતા વસે છે.
૧૧૭, હારવાવાભાસ દીપ, રંગા તે પછી વીસ હારવાવાભાસ દ્વીપ છે. ત્યાં હારવાવાભાસ ભદ્ર ને હાવરાભાસ મહાભદ્ર નામે બે દેવતા વસે છે.
૧૧૮, હારવાવ ભાસ સમુદ્ર, વિલા તે પછી હારરાવ ભાસ સમુદ્ર છે. ત્યાં હાવરા ભાસવર ને હારરાવભાસ મહાવર નામે બે દેવતા વસે છે.
એમ સર્વ દીપ, સમુદ્ર ત્રીપત્યવતાર એટલે કે નામે ત્રણ ત્રણ જાણવા જાવત સૂર્યવરાવભાસ સમુદ્ર લગે, ત્રીપત્યવતાર જાણવા. વળી દીપને વિષે ભદ્ર ને મહાભદ્ર દેવતા ને સમુદ્રને વિષે વર ને મહાવર નામે દેવતા છે ને તેને પુછે દીપ, સમુદ્રનું નામ જોડીએ. ઇક્ષુવર થકી માંડીને સ્વયંભૂરમણ દીપ લગે સર્વ દ્વીપને વિષે વાવ પ્રમુખ છે તે ઇક્ષુ રસ સમાન પાણીએ સર્વત્ર ભરી છે. તે વાવ માંહી ઉત્પાર પર્વત છે તે સર્વ વજ રત્નમય છે.
૧૧૯, દેવદ્વીપ, મરવા તે સૂર્યવરાવભાસ સમુદ્ર પછી દેવીપ છે. ત્યાં બે દેવતા મહર્થિક દેવભદ્ર ને દેવમાહાભદ્ર નામે વસે છે.
86
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org