________________
[૨૮૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
૧૦૪, કુંડલવર સમુદ્ર ૧૩. તે કેડે કંડલવર સમુદ્ર છે. તીહાં કુંડલવર ને કુંડલ મહાવર નામે બે દેવતા મહર્થિક વસે છે.
૧૦૫. કુંડલવરાભાસ દ્વીપ, I૧૪. તે કેડે કુલવરાવભાસનામા દીપ છે. તે ચઉદ દીપ છે. તીહાં કુંડલવરભાસ ભદ્ર ને કુંડલવરાવભાસ માહા ભદ્ર નામે બે દેવતા વસે છે.
૧૦૬, કુંડલવરાવભાસ સમુદ્ર, ઉજા તે આગળ કુંડલવરાવભાસ સમુદ્ર છે. તીહાં કુંડલવરાભાસવર ને કુંડલવરાભાસ માહ વર. એ નામે બે દેવતા મહર્ધિક વસે છે.
૧૦૭. રૂચક દ્વીપ, ઉપા - તે કુંડલવરાવભાસ સમુદ્રપ્રતે પંદરમે રૂચકનામા દ્વીપ છે. તે વૃત્ત વળીયાને આકારે વીંટીને રહે છે. પ્રશન–હે ભગવંત, તે રૂચક દીપ શું સમ ચક્રવાળે છે, કે વિષમ ચક્રવાળે છે ? ઉત્તર––હે ગૌતમ, સમ ચક્રવાળે છે, પણ વિષમ ચક્રવાળે નથી. પ્રશન–હે ભગવંત, તે રૂચક દીપ કેટલે ચક્રવાળે પહોળો, ફરતો છે? ઉત્તર– ગૌતમ, સંખ્યાતા લાખ જેજન ચક્રવાળે પહોળપણે છે. જાવત તીહાં સર્વાર્થ ને મરમ નામે બે દેવતા વસે છે. શેષ સર્વ તેમજ કહેવું
૧૦૮. રૂચકદધી સમુદ્ર, ઉપા તે આગળે રૂચકદધીનામા સમુદ્ર છે. જેમ ઇવર સમુદ્ર તેમ અર્થ કહે. તે સંખ્યાતા લાખ જોજન પહોળપણે છે, ને સંખ્યાતા લાખ જોજન પરિધીપણે છે. દ્વાર થકી ઠારનું અંતર પણ સંખ્યાતા લાખ જેજન છે. તિષી પણ સર્વ સંખ્યાતા કહેવા અર્થ પણ ઇક્ષુવર સમુદ્રની પરે કહેવો. પણ તીહાં સુમનસ ને સૈમાનસ નામે બે દેવતા વસે છે. તેમજ કહેવું.
એ રૂચક સમુદ્ર લગે સર્વ સંખ્યા છે, ને તે પછી સર્વ અસંખ્યાતું છે. દીપ સમુદ્રનું પહોળપણું, પરિધી, તારાંતર, જ્યોતિષી, એ સર્વ અસંખ્યાનું કહેવું.
૧૦૯, રૂચકવર દ્વીપ, i૧દા તે રૂચકદધી સમુદ્રને સળગો રૂચકવર દીપ વૃતાકારે વીટીને રહ્યા છે. રૂચકવર ભદ્ર ને રૂચકવર માહા ભદ્ર નામે બહાં બે દેવતા વસે છે.
૧૧૦૦ રૂચકવરદધી સમુદ્ર, ઉઘા તે કેડે રૂચકવરદધી સમુદ્ર છે. રૂચકવર અને રૂચકમાયાવર નામે બે દેવતા વસે છે.
.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org