________________
લવણ સમુદ્રના ડગમાળાનો અધિકાર.
૨૫૫].
--
-
વળી ચુલહિમવંત અને શિખરીનામા વર્ષધર પર્વતને વિષે દેવતા મહર્થિક વસે છે તેહની નશ્રાએ તેહને પ્રભાવે કરીને લવણ સમુદ્ર રેલ નથી.
વળી હીમવંત, ઐરણ્યવંત ક્ષેત્રને વિષે જુગળીયા મનુષ પ્રમુખ પ્રકૃતિ સ્વભાવેજ ભકિક છે તેને પ્રભાવે કરી રેલ નથી.
વળી રોહીતા ૧, રોહીસા ૨, સૂવર્ણકળા ૩, ને રૂપફળી જ, એ નદીને વિષે દેવીઓ મહર્ધિક વસે છે જાવત તેહની નશ્રાએ, પ્રભાવે કરીને રેલ નથી.
વળી શબ્દ પાતિ, વિકટાપાતિ. વૃત્ત વૈતાય પર્વતને વિષે દેવતા મહધિક જાવત, પલ્યોપમની સ્થિતિવંત વસે છે તેને પ્રભાવે કરીને રેલો નથી.
વળી મહા હેમવંત, રૂપી. વર્ષધર પર્વતને વિષે દેવતા મહર્ધિક છે જાવત્ પલ્યપમની સ્થિતિવંત વસે છે તેને પ્રભાવે કરીને રેલ નથી.
વળી હરીવાસ, રમકવાસ. ક્ષેત્રને વિષે જુગળીયા મનુષ પ્રમુખ પ્રકૃતિ સ્વભાવે ભદ્રિક છે તેને પ્રભાવે કરીને રેલ નથી.
વળી નરકતા ૧, નારીકતા ૨, હરીમંતા ૩, ને હરીસલીલા જ, એ મહા નદીને વિષે દેવીઓ મહર્ધિક છે. જાવત તેહની નશ્રાએ, પ્રભાવે કરીને રેલ નથી.
વળી ગંધાપાતી માલવંતનામા વૃત ન્યાય પર્વતને વિષે દેવતા મહર્ધિક છે તેને પ્રભાવે કરીને રેલ નથી.
વળી નીષધ. નીલવંત નામા વર્ષધર પર્વતને વિષે દેવતા મહર્ધિક છે તેને પ્રભાવે કરીને રેલ નથી.
વળી પદ્મદ્રહ ૧, મહા પદમ કહ ૨, પુંડરીક કહ ૩, મહા પંડરીક વહ જ, તાગચ્છ દ્રહ ૫, ને કેસરી કહ ૬, એને વિષે શ્રી ૧, હી ૨, વૃત્તિ ૩, કિર્તિ ૪, બુદ્ધિ ૫, ને લક્ષ્મી ૬. એ છ દેવીઓ મહર્ધિક છે તેની નેશ્રાએ, પ્રભાવે કરી રેલ નથી.
વળી પૂર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને વિષે અરિહંત, ચક્રવર્તિ, બળદેવ, વાસુદેવ, જધાચારણ, વિધ્યાચારણ સાધુ, વિધ્યાધર, સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા, બીજાએ મનુષ્ય પ્રકૃતિ સ્વભાવે ભદ્રીક છે તેહની નશ્રાએ, પ્રભાવે લવણ સમુદ્ર લેપે નહીં.
વળી સીતા, સાતોદા. મહા નદીને વિષે દેવીઓ મહધિક છે. તેમને પ્રભાવે કરી રેલ નથી.
વળી દેવકુરૂ, ઉત્તરકુરૂક્ષેત્રને વિષે જુગળીયા મનુષ્ય પ્રકૃતિએ ભદક છે તેને પ્રભાવે કરી રેલ નથી.
વળી મેરૂ પર્વતે દેવતા મહર્ધિક વસે છે તેને પ્રભાવે કરી રેલાતો નથી.
વળી જંબુ સુદર્શના વૃક્ષે જંબુદ્વીપનો અધિપતિ અનાવૃતનામા દેવતા મહર્ધિક વસે છે. તેની નેશ્રાએ, પ્રભાવે કરી લવણ સમુદ્ર રેતો નથી, પીડત નથી, નિશ્ચય જળમય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org