________________
[૨૫૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રનું કેવડું મોટું ગોતિર્થ રહીત સમું (સરખું) પાણી ક્ષેત્ર છે? ઉત્તર-હે મૈતમ, લવણ સમુદ્રનું દશ હજાર જન પ્રમાણુ ચક્રવાળ વિર્ષભે ગતિર્થ રહીત સમુક્ષેત્ર છે. પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રને કેવડો મોટો ઉદકમાળ પાણીને ઉચ માળ છે? ઉત્તર-હે ગૌતમ, દશ હજાર જોજન ચક્રવાળે પહોળાપણે ઉચ ઉપર સમો ઉદકમાળ છે. પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્ર યે સંસ્થાને (આકારે) છે? ઉત્તર–હે ગૌતમ, ગતિર્થને સંસ્થાને છે, નાવાને સંસ્થાને છે, છીપ સંપૂટને સંસ્થાને વચ્ચે ઉંચે છે, અસ્વના સ્કંધને સંસ્થાને છે, વલભીઘરને સંસ્થાને બે પાસે નમતે છે, વચ્ચે ઉંચો, વૃત્ત વાટલે ફરતે વળીયાને સંસ્થાને સંરિથત છે. પ્રશ્ન- હે ભગવંત, લવણ સમુદ્ર કેટલે ચક્રવાળે ફરતો પિળપણે છે? કેટલે પરિધીપણે છે? કેટલો ઉંડપણે છે? કેટલે ઉચપણે છે? ને કેટલો સર્વાગે ઉંડપણે, ઉંચપણે થઈને છે? ઉત્તર-હે ગૌતમ, લવણું સમુદ્ર બે લાખ જન ચક્રવાળે સઘળે ફરતો પિહોળપણે છે. પંદર લાખ, એકાસી હજાર, એકસો ઓગણચાળીસ જેજન કાંઈક ઉણ પરિધિ પણ છે. એક હજાર જેજન ઉંડપણે છે. સોળ હજાર જેજન ઉંચપણે શીખા છે. સતર હજાર જેજન ઉંડપણે, ઉંચપણે મળીને સર્વાગે પાણીને પીંડ જાડપણે છે. પ્રશન–હે ભગવંત, યદયપી જે તે લવણ સમુદ્ર બે લાખ જે જન ચક્રવાળ સઘળે પિહોળ પણે છે; પંદર લાખ, એકસી હજાર, એકસ, ઓગણ ચાળીસ જેજન કાંઈક ઉણું પરિધીપણે છે. એક હજાર જોજન ઉંડપણે છે સોળ હજાર જેજન ઉચપણે સીખા છે. સત્તર હજાર જેજન ઉંડપણ, ઉંચપણે મળીને સર્વાગ્રે જળપીંડ છે. તે એ કારણે હે ભગવંત લવણુ સમુદ્ર જંબુંદીપનામાં દીપપ્રતે પાણીએ કરી રેલ નથી? પીડા ઉપજાવતે નથી? તેમ વળી નિચે એકેદક જળમય (જળાકાર) કેમ કરતો નથી? ઉત્તર–હે ગૌતમ, જબુદીપનામા દ્વીપને વિષે ભરત, ઐરાવત ક્ષેત્રે અરીહંત, ચક્રવર્તિ, બળદેવ, વાસુદેવ, જંઘા ચારણ સાધુ વિધ્યાચારણ સાધુ, વિધ્યાધર, સાધુ, સાધવન, શ્રાવક, શ્રાવિકા, બીજાએ મનુષ્ય છે. તે પ્રકૃતિ સ્વભાવેજ ભકિક છે, સ્વભાવેજ વનિત છે, રવભાવેજ જેહને પાતળા અલ્પ (થોડે) ક્રોધ, માન, માયા ને લેભ છે. જેને મૃદુ સુકુમાળ, માર્દવ કોમળતા તેણે કરી સહીત છે. વૈરાગ્યથી સંસારમાં લેપાયેલ નથી, ભદક છે, વનિત છે. તેમની નેશ્રાએ તેહને પ્રભાવે કરી લવણ સમુદ્ર જંબુદીપ પ્રતે પાણીએ રેલતો નથી, પીડત નથી, જળમય કરતે નથી બળ નથી.
વળી ગંગા ૧, સિંધુ ૨, રક્તા ૩, અને રક્તવઇ જ, એ નદીને વિષે અધિષ્ઠાયક દેવીઓ મહધિક જાવત એક પલ્યોપમની સ્થિતિવંત વસે છે. તેની નેશ્રાએ કરી તેને પ્રભાવે કરી લવણુ સમુદ્ર જાવતું એકાદક કરતો નથી, બળ નથી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org