________________
લવણ સમુદ્રના ડગમાળાને અધિકાર,
જોજન જઇએ ત્યારે એક હજાર બેજન ઊંડપણે વધે છે. (જે ગણત્રી લેવી તે તમામ જગતીના કાંઠેથી લેવી.)
પ્રશ્ન- ભગવત, લવણ સમુદ્ર કેટલા ઉંચપણે શિખાએ વધતા છે?
ઉતર્—હૈ ગૈાતમ, લવણ સમુદ્રને એ પાસે પચાણું પંખેંચાણુ પ્રદેશ જએ ત્યારે સોળ સેાળ પ્રદેશ શીખા ઉંચપણે વધે છે, એમ અનુક્રમે જાવત્ પંચાણું પંચાણું હજાર બેજન જઇએ ત્યારે સાળ હજાર જોજન ઉંચપણે શીખા વધે છે (જેમ પ્રથમથી ગણત્રી તેમજ લેવી પણ એટલા વિશેષ જે ઉંચપણું સળગણુ લેવું.)
પ્રશ્ન—હે ભગવંત, લવણુ સમુદ્રના વડા મોટા ગેાતિર્થ કહ્યા છે? (ગાતિર્થ તે ચડતું ઉતરતું પાણી.)
ઉત્તર—હૈ ગૈાતમ, લવણ સમુદ્રને એ પાસે પચાણુ પંચાણુ હન્તર જોજન ગતિર્થ છે.
૨૫૩]
આ રીતની જળ વૃદ્ધિથી કેટલાએકના મનમાં એમ શંકા થાય જે આમ જળ વૃદ્ધિ ગણતાં લવણ સમુદ્ર મધ્યેના જુગળીયાના અંતરીપા, ગેાત્તમદીપ, ચંદ્ર, સૂર્યના દ્વીપા, વેળધર પર્વત્તા વગેરે દુખી જવા જોઇએ, પણ તેમ નથી. કારણકે ભગવ તે જે જળવૃદ્ધિ બતાવી છે તે અપેક્ષા વચનથીજ સત્યજ છે, તેનું એમ સમજાય છે કે—તે ગણતરી લવણુ સમુદ્રના કાંઠાથી તે ડગમાળાના અગ્ર ભાગની દોરી ંટ એકંદર ગણતરી જણાય છે.
હવે જળવૃદ્ધિ ગણતાં દીપા વગેરેને હરકત આવે નહીં તે સંબંધમાં સમાધાન એ છે કે જગતીથકી પાંચસે જોજન લવ સમુદ્રમાં જઇએ ત્યારે જુગળીયાના પાંચશે જોજનને લાંખે, પહેાળા ત્રીજો અંતરદ્વીપો આવે. તે ીપા જ મુદ્રીપ તરફ સાડાત્રણ જોજન ને પંચાણુયા પાંસઠું ભાગ એટલા જથકી ઉંચા દેખાય છે, ને લવણ સમુદ્રમાં ડગમાળા તરફ અર્ધ તેજન (એ કેાશ) જળથકી ઉંચા દેખાય છે. એ હીશાએ પાંચસે જોજને ત્રણ જોજન તે પાંચાયા પાંસઠ ભાગ જળ વૃદ્ધિ થઇ. તેને બમણા કરતાં એટલે એક હજાર ને સાત જોજન ને જોજનના પંચાણુયા પાંત્રીશ ભાગની જળ વૃદ્ધિ થઇ. તેને પંચાણુયે ગુણતાં સાતસે' જોજન થાય એટલે પોંચાણુ હન્તર લવણ સમુદ્રમાં જઇએ ત્યાં સાતસે જોજનની જળ વૃદ્ધિ થાય.
વળી જગતીથકી લવણ સમુદ્રમધ્યે બાર હજાર બેજન જઇએ ત્યારે ખાર હજાર ોજનનેા લાંબા, પાહાળે, ગાતમીપા આવે છે તે દ્વીપો જગતી તરફ જળથી સાડી અયાથી જોજન ને પંચાણુંયા ચાળીશ ભાગ ઉંચા દેખાય છે ને લવણુ સમુદ્રના ડગમાળા તરફ અર્ધ ોજન જળથકી ઉંચા દેખાય છે. એ હિસાબે પણ બાર હજાર જોજનમાં જળવૃદ્ધિ અયાથી જોજનને પહેંચાયા ચાળીશ ભાગ થાય. એ સૂત્રના ન્યાયથી એક હજાર ને સાત જોજન ને જોજનના પંચાણ્યા પાંત્રીશ ભાગની જળવૃદ્ધિ થાય. એટલે પંચાણું હજાર ોજન લવણ સમુદ્રમાં જએ ત્યારે સાતસે બેજનની જળવૃદ્ધિ થાય છે. એ હકીકત ન્યાયપૂર્વક સાચી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org