________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
કરતા નથી. તેમ વળી હું ગાતમ એ લેાકની સ્થિતિ છે, એ લેાકનાજ સ્વભાવ છે, જેથી કરી લવણુ સમુદ્ર જંબુદ્રીપ પ્રતે રેલતા નથી, પાણીએ કરી પીડતા નથી, નિચ્ચે એકાદક જળમય કરતા નથી, એાળતા નથી. એ લવણુ સમુદ્રના અધિકાર સંપૂર્ણ થયા. એ મદરનામા ઉદેશે। ત્રીજી પવિતનેા સંપૂર્ણ થયેા.
૭૮. ધાતકીખંડ દ્વીપના અધિકાર, રા
હવે તે લવણુ સમુદ્ર પ્રતે ધાતકીખંડનામા દ્વીપ ધૃત વળ્યાને આકારે હાથકા, સધળે ચોકફેર વીંટીને રહ્યા છે. (જેથી તેને અધિકાર કહે છે).
[પ
પ્રશ્ન—હે ભગવંત, ધાતકીખંડનામા દ્વીપ શું સમ ચક્રવાળે સસ્થીત છે (સમ ગેાળ છે) કે વિષમ ચક્રવાળે સંસ્થીત (વિષમ ગોળ) છે?
ઉ-તર—ડે ગીતમ, સમ ચક્રવાળ સ’સ્થીત છે, પણ વિષમ ચક્રવાળ સંસ્થીત નથી. પ્રશ્ન-હે ભગવંત, ધાતકીખડનામા દ્વીપ કેટલા ચક્રવાળે કરતા પહેાળપણે છે? તે કેટલે પરિધીપણે છે ?
ઉતર—હે ગાતમ, ચાર લાખ જોજન ચક્રવાળ પહેાળપણે છે, ને એકતાલીસ લાખ, દશ હજાર, નવસે એકસડ બેજન કાંઇક ઉણા પરિધીપણે છે, (તે એક લાખ જોજનને જમુદ્દીપ, બે લાખ જોજનને લવણ સમુદ્ર છે, તે પુર્વ પશ્ચિમના મળી ચાર લાખ જોજન ને ચાર લાખ જોજન ધાતકીખંડના પૂર્વ પશ્ચિમના મળી આઠ લાખ, તે લવણુના ચાર લાખ, ને જમુદ્દીપ એક લાખ જોજન. કુલ તેર લાખ જોજનને ત્રણગણા ઝાઝેરા કરતાં થાય.) તે ધાતકીખ’ડનામા દ્વીપ એક પદ્મવર વેદિકાએ તે એક વનખડે કરી સઘળે ચાકફર વિયેા છે, તે વેદિકા તે વનખંડના વર્ણવ સર્વ પૂર્વલી પરે કહેવા, અને તેની દ્દીપ સમાન પરિધીએ ક્રૂરતા છે.
પ્રશ્ન—હે ભગવંત, ધાતકીખંડ દ્વીપનાં કેટલાં દ્વાર કહ્યાં છે ?
ઉત્તર હે ગાતમ, તેનાં ચાર દ્વાર કહ્યાં છે. વિજય ૧, વિજયત ૨, જયંત ૩ તે
અપરાજીત ૪.
પ્રશ્ન—હે ભગવંત, ધાતકીખંડ દ્વીપનું વિજયનામા દ્વાર કયાં છે ? ઉતર હું ગાતમ, ધાતકીખડને પૂર્વ દિસીને છેડે અને કાળાધી સમુદ્રના પૂર્વાર્ધ તે પશ્ચિમ દિશે સીતામહા નદીને ઉપરે હાં ધાતકીખંડનું વિજયનામા દ્વાર છે તેને વર્ણન સર્વ જમુદ્દીપના દ્વારની પરે કહેવા. ને તેની રાજ્યધાની અનેરા ધાતકીખંડ દ્દીપે છે તેની વ્યક્તવ્યતા સર્વ વિજય રાજ્યધાનીની પરે કહેવી. એમ ચારે દાર અને રાજ્યધાનીના સર્વે વર્ણવ પૂર્વ પરે કહેવા.
પ્રરન—હે ભગવત, ધાતકીખંડનામા દ્વીપના દ્વાર દ્વારને કેટલું અખાધાએ અંતર (ઘેટું) છે? ઉત્તર—હે ગાતમ, દશ લાખ, સત્યાવીશ હજાર, સાતસે' પાંત્રીશ જોજન અને ત્રણ કેાસ એટલું દ્વાર દ્વારને એટલે એક દ્વારથી બીજા દ્વારને આંતરૂં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org