________________
[૨૫૦
ચાર પ્રકારને સંસારી જીવની પ્રતિપતિ.
સમુદ્રને માહીલે પાસે છે ને સમુદ્રના ચંદ્રમા, સૂર્યના દીપ તેહીજ સમુદ્ર છે. તેની રાજ્યધાનીયું દીપના ચંદ્રમા, સૂર્યની પિતાના સરીખા નામને દીપે છે અને સમુદ્રના ચંદ્રમા, સૂર્યની પિતાના સરીખા નામને સમુદ્ર છે. તેમાં પણ વળી ચંદ્રની રાજ્યધાની પૂર્વદીસે અને સૂર્યની રાજ્યધાની પશ્ચિમ દીસે છે.
હવે દીપ, સમુદ્રના નામ જાણવાને અર્થે એ ગાથાનો અર્થ કહે છે. પહેલા જંબુદ્દીપ, લવણ સમુદ્ર, ધાતકી દ્વીપ, કાળોદધી સમુદ્ર, પુષ્કરવર દીપ, પુષ્કરવર સમુદ્ર, વારૂણુંવર દ્વીપ, વારૂણુંવર સમુદ્ર, લીવર દીપ, ક્ષીરવર સમુદ્ર, ધૃતવર દીપ, ધૃતવર સમુદ્ર, કુંવર દીપ, ઈસુવર સમુદ્ર, નંદીસ્વર દ્વીપ, નંદીસ્વર સમુદ્ર, અરૂણ દીપ, અરૂણ સમુદ્ર, અરૂણવર દ્વીપ, અરૂણવર સમુદ્ર, કુડળ દીપ, કુંડળ સમુદ્ર, રૂચક દ્વીપ, રૂચક સમુદ્ર, આભરણને નામે, વસ્ત્રને નામે, ગંધને નામે કમળને નામે, તીલકને નામે, પૃથ્વીને નામે, નિધાનને નામે, રનને નામે, વર્ષધરને નામે, કહને નામે, નદીને નામે, વિજયને નામે, વખારાને નામે, બાર દેવલોકને નામે, એસઠ ઈદ્રને નામે, દેવકુરૂ, ઉત્તર કુરને નામે, મેરૂને નામે, આવાસને નામે, શીખરને નામે, અઠાવીશ નક્ષત્રને નામે, ચંદ્રને નામે, સૂર્યને નામે, એમ સર્વ ઉત્તમ વસ્તુને નામે, અસંખ્યાતા દ્વીપ, સમુદ્ર કહેવાં. પ્રશ્ન–હે ભગવંત, દેવદીપ (છેલા સ્વયંભૂરમણથકી પુઠે (વાસે) પાંચમે દીપ) તેના ચંદ્રમાના ચંદ્રદીપનામા દીપ ક્યાં છે? ઊતર-હે ગૌતમ, દેવદીપની પૂર્વ દિશીની વેદિકાના અંતથકી દેવોદધી સમુદ્ર બાર હજાર જે જન અવગાહી જઈએ ત્યાં ચંદ્રમાના દ્વીપ છે. તે પૂર્વલી રીતે જાણવા. જવત રાધાની પિતાના દીપથકી પૂર્વ દીસે આગે દેવ સમુદ્ર અસંખ્યાતા હજાર જેજના અવગાહી જઇએ ત્યાં દેવીપના ચંદ્રમાની ચંદ્રમા નામે રાજ્યધાનીઓ કહી છે. શેષ સર્વ તેમજ પૂર્વલી પરે જાણવું. દેવદીપના ચંદ્રમાના જેમ એ દ્વીપ કહ્યા તેમજ દેવીપના સૂર્યના પણ હીપ કહેવા, પણ એટલે વિશેષ જે પશ્ચિમ દિશે તેવી જ સમુદ્રમાં કહેવા. પ્રશ્ન–હે ભગવંત, દેવ સમુદ્રના ચંદ્રમાના ચંદ્રદીપ કયાં છે ? ઉત્તર–હે મૈતમ, દેવદધી સમુદ્રની પૂર્વ દીસીની વેદિકાના અંતથકી દેદક સમુદ્ર પશ્ચિમ દીશે બાર હજાર જજન અવગાહી જઈએ તેમજ અનુક્રમે જાવત રાજધાની પિતાના ચંદ્રીપથકી પશ્ચિમ દિશે દેવદધી સમુદ્ર અસંખ્યાતા હજાર જોજન અવગાહી જઇએ ત્યાં દેવદધી સમુદ્રના ચંદ્રમાની ચંદ્રાના રાજ્યપાની છે. શેષ સર્વ તેમ જ કહેવું. એમ સૂર્યના દ્વીપ પણ કહેવા પણ એટલે વિશેષ જે દેવદધી સમુદ્રની પશ્ચિમ દિશીની વેદિકાના અંત થકી દેવોદધી સમુદ્ર પૂર્વ દિશે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં સૂર્યદ્વીપ છે. અને તેની રાજ્યધાનીઓ પિતાના દ્વીપને પૂર્વ દિશે દેવેદધી સમુદ્ર અસંખ્યાતા હજાર જોજન અવગાહીને જઈએ ત્યાં છે.
વળી એમ નાગ દ્વીપ, નાગ સમુદ્ર. જક્ષ દ્વીપ, જક્ષ સમુદ્ર, ભૂત દીપ, ભૂત સમુદ્ર,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org