________________
ધાતકીખંડથી સ્વયંભૂમરણ સુધીની આજ્ઞા,
૨૪૯].
૭૫, ધાતકી ખંડથી માંડીને સ્વયંભૂ રમણ સમુદ્ર, તેના ચંદ્ર, સૂર્યના - ચંદ્ર, સૂર્યદ્વીપ ને ચંદ્ર, સૂર્ય રાજ્યોનીની આના. પ્રશન–હે ભગવંત, ધાતકીખંડ દીપના ચંદ્રમાના ચંદ્રદીપ ક્યાં છે? ઉતર–હે ગૌતમ, ધાતકીખંડ દીપના પૂર્વ દિસીની વેદિકા થકી કાળદધી સમુદ્ર બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં ધાતકીખંડ દીપના ચંદ્રમાના ચંદ્ર દીપનામાં દીપ છે. તે સઘળે ચેકફેર બે કાસ પાણીથી ઉંચા છે. (કાળો દધી સમુદ્ર સરખે સમે છે તે માટે.) બાર હજાર જોજન લાંબપણે પિહોળપણે છે તેમજ વિભ, પરિધિ ભૂમિ ભાગ, પ્રાસાદાવતંસક, મણિપીઠીક, સિંહાસન પરીવાર સહીત, અર્થ પણ તેમજ કહેવો. ને તેની રાજ્યધાની પોતાના દીપથકી પૂર્વ દીસે અનેરા અસંખ્યાતમે ધાતકીખંડ દીપને વિશે છે. શેષ સર્વ તેમજ પૂર્વપરે કહેવું એમ સૂર્ય દીપ પણ કહેવા. પણ એટલો વિશેષ જે ધાતકીખંડ દીપની પશ્ચિમ દિસની વેદિકા થકી કાળદધી સમુદ્ર બાર હજાર જેજને તેમજ સર્વે કહેવું જાવત તેહની રાધાની સૂર્ય દીપને પશ્ચિમ દિસે અનેરે ધાતકીખંડ દીપે છે શેષ સર્વ તેમજ પૂર્વલીપરે કહેવું. પ્રશન–હે ભગવંત, કાળોદધી સમુદ્રના ચંદ્રમાના ચંદ્રદીપ કયાં છે ઉતર–હે ગૌતમ, કાળાદધી સમુદ્રની પૂર્વ દિશીની વેદિકાના અંતથકી (અત્યંતર) કાળોદધિ સમુદ્ર પશ્ચિમ દિશે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં કાળદધિ સમુદ્રના ચંદ્રમાના ચંદ્રદીપ છે. તે સઘળે ચોકફેર બે કોસ જળથી ઉંચા છે. સેવ સર્વ તેમજ પૂર્વલીપરે કહેવું. જાવત્ રાધાની તે પોતાના દ્રીપથકી પૂર્વદીસે અનેરે અસંખ્યાતમે કાળોદધી સમુદ્ર બાર હજાર જોજન અવગાહીને શેષ સર્વ તેમજ કહેવું. જાવત ત્યાં ચંદ્ર દેવતા રહે છે. એમ સૂર્યના દીપ પણ કહેવા. પણ એટલો વિશેષ જે કાળોદધી સમુદ્રની પશ્ચિમ દીસીની વેદીકાના અંતથકી કાળોદધી સમુદ્ર પૂર્વદીસે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં સૂર્યદીપ છે. ને તેની રાજ્યધાની પિતાના દીપને પશ્રિમદીસે અનેરા કાળોદધી સમુદ્રને વિશે સેવ સર્વ તેમજ કહેવું. પ્રશ્ન-હે ભગવંત, પુષ્કરવર દીપના ચંદ્રમાનાં ચંદ્રદીપ ક્યાં છે? ઉત્તર–હે ગૌતમ, પુષ્કરવર દીપના ચંદ્રમાને ચંદ્રદીપ પુષ્કરવર દીપની પૂર્વદીસીની વેદિકાના અંતથકી પુષ્કરવર સમુદ્ર બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં છે અને તેની રાધાની અને પુષ્કરગર દીપે છે તેમજ સર્વ કહેવું ને સૂર્યદ્રીપ પુષ્કરવર હીપની પશ્ચિમ દીસીની વેદિકાના અંતથકી પુષ્કરોધી સમુદ્ર બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં છે તેમજ સર્વ જાવત્ રાજ્યધાની અનેરા પુષ્કરોદધી સમુદ્ર છે. - હવે સર્વ દ્રીપના જે ચંદ્રમા, સૂર્ય. તેહના દીપ આગળજ સમુદ્રને બાહરલે પાસે છે. તેમાં વળી ચંદ્રદીપ સર્વ પૂર્વદીસે છે ને સૂર્યદીપ સર્વ પશ્ચિમદીસે છે. ને સર્વ સમુદ્રના જે ચંદ્રમા, સૂર્ય તેહના દીપ તેહજ સમુદ્ર છે. દીપના ચંદ્રમા, સુર્યના દીપ તે આગલા 82
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org