________________
લવણ સમુદ્રની સાથે બીજા સમુદ્રને મુકાબલે,
રપ૧]
તેના ચંદ્રમા, સૂર્યના ચંદ્ર, સૂર્યદીપ ને તેની રાજ્યધાની તે જેમ દેવદધી દ્વીપ, સમુદ્રની કહી તેમજ કહેવી. એટલે એ ચારે દીપ, સમુદ્રની એક રીત કહેવી. પ્રશ્ન–હે ભગવંત, સ્વયંભૂરમણ દ્વીપના ચંદ્રમાના ચંદ્રદીપ નામે દીપ ક્યાં છે ? ઉતર હે ગીતમ, સ્વયંભૂરમણ દ્વીપના પૂર્વ દિશીની વેદિકાના અંતથકી સ્વયંભૂરમાદક સમુદ્ર બાર હજાર જે જન અવગાહી જઈએ ત્યાં ચંદ્રદીપ છે અને તેની રાજ્યધાની પિતપિતાને ચંદ્રદીપને પૂર્વદિશે સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાતા હજાર જોજન અવગાહી જઈએ ત્યાં છે તેમજ પૂર્વવત કહેવું. એમ સૂર્યના દીપ સ્વયંભૂરમણ દીપના પશ્ચિમ દિશીની વેદિકાના અંતથકી સ્વયંભૂરમણ સમુદ્રમાં બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં છે અને તેની રાજધાની પિતાપિતાના દીપથકી પશ્ચિમદિશે સ્વયંભૂરમણ સમુદ્રમાં અસંખ્યાતા જોજન જઈએ ત્યાં છે. શેષ સર્વ તેમ જ કહેવું. પ્રશ્ન–હે ભગવંત, સ્વયંભૂરમણ સમુદ્રના ચંદ્રમાના ચંદ્રીપ ક્યાં છે? ઉતર-હે ગૌતમ, સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વદિશીની વેદિકાના અંતથકી સ્વયંભૂરમણ સમુદ્ર પશ્ચિમદિશે બાર હજાર જોજન જઈએ ત્યાં ચંદ્રદીપ છે. શેષ સર્વ તેમજ પૂર્વલી પરે કહેવું. ને તેની રાજ્યધાનીયું પિતા પોતાના દીપને પશ્ચિમદિશે સ્વયંભૂરમણ સમુદ્રમાંહે અસંખ્યાતા જન અવગાહી જઈએ ત્યાં છે. તેમજ સર્વ કહેવું. એમ સૂર્યના દ્વીપ પણ સ્વયંભૂરમણ સમુદ્રમાંહે પશ્ચિમાંતથકી પૂર્વદિશે બાર હજાર જોજન અવગાહી જઇએ ત્યાં સૂર્યદીપ છે ને તેની રાજ્યધાનીયું પોતપોતાના દીપકી પૂર્વદિશે સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાતા હજાર જે જન અવગાહી જઈએ ત્યાં સ્વયંભૂરમણ સમુદ્રના સૂર્યની રાજ્યધાનીઓ છે. જાવત ત્યાં સૂર્યદેવતા ઈંદ્ર છે. એ દ્વીપ સમુદ્ર તેના ચંદ્ર સૂર્યના દ્વીપ અને રાજ્યધાનીને અધિકાર પુરો થયો. હવે લવણનો તે અધિકાર ચાલે છે તેજ હવે કહે છે.
૭૬. લવણ સમુદ્રની સાથે બીજા સમુદ્રને મુકાબલો, પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્રમાંહે વેળધરનામા નાગરાજા, અગ્ર, સીખ, નમણ, (નીચાણુ) અને ગ્રાસ, વૃદ્ધિ (વધ, ઘટ) છે ? ઉત્તર–હે ગૌતમ, હા છે. (નીચાણ, વધ, ઘટ છે.) પ્રશ્ન–હે ભગવંત, જેમ લવણુ સમુદ્ર વેળધરનામા નાગરાજા, અગ્ર, સીખા, નમણ, ગ્રાસ, વૃદ્ધિ છે. તેમ બહીરલા જે કાળોદધી પ્રમુખ અસંખ્યાતા સમુદ્ર છે ત્યાં વેળધરનામા નાગરાજા, અગ્ર, સીખા, નમણ, તે ગ્રાસ, વૃદ્ધિ છે ? ઉત્તર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. એટલે એહવા નથી.) પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્રનું શું ઉંચું સીખાવંત પાણી છે? કે પ્રસ્તાવંત સમું પાણી છે કે શું વાયરે ભાતું પાણી છે? કે અણક્ષોભાનું પાણી છે ? ઊતર–હે ગૌતમ, લવણ સમુદ્રનું ઉંચું સીખાવંત પાણી છે, પણ સમું પ્રસ્તાવંત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org