________________
સરિયાભ દેવતાનો અધિકાર.
ર૩]
બનાવ
-
-
-
-
-
-
-
એ સર્વે કામ છત વ્યવહારમાં છે. જે ધર્મ વ્યવસાયના હોય છે. મનુષ્ય, શ્રાવક, સમ્યક ત્વદ્રષ્ટિ, રાજા, શેડ, સાર્થવાહાદિક કેમ ન કરે ?
વળી કોઈ કહે કે રૂપભદેવ સ્વામી તથા નવાણું ભાઈ મુક્તિ ગયા તેહના ચૈત્યસ્થભ ભરથેશ્વરે કરાવ્યાં એમ કહે છે તે વાત ખોટી છે. કેમકે જે બુદીપ પન્નતિ મધ્યે રૂભદેવનો એક શુભ દેવતાએ કર્યો કહ્યું છે. તેમાં ભરથેશ્વરનું નામ પણ નથી અને વેવીશ તિર્થકરના સ્થળે ઇ કર્યા, તે પોતાના જીત આચાર માટે પણ કાઇ મનુષ્ય શ્રાવકે કર્યા નથી કહ્યા. વળી ઇંદ્ર સરખે પણ ગર્ભમાં રહ્યા તિર્થંકરને નમોઘુર્ણ કર્યા, પ્રતિમા આગળ નમથુર્ણ કર્યા, પણ શ્રી વીરાગને વાંદવા આવ્યા ત્યાં સાક્ષાત ભગવંતને નથણ કોઈ દેવતાએ કહ્યું નહીં. તો શું પ્રતિમા થકી ભગવંત કાંઈ ઉતરતા હતા પણ એમ જાણવું કે દેવતાને છત વ્યવહાર એવોજ જણાય છે.
વળી ભગવતી શતક સતરમે ઉદેશે બીજે કહ્યું કે
जीवाणं भंते किं धम्मेठिया अधम्मेठिया धम्माधम्मेठिया पुछा गोयमा जीवा धम्मेविठिया अधम्मेविठिया धम्माधम्मेविठिया नेरइयाणं पुछा गोयमा नेरइया नो धम्मेठिया अधम्मेठिया नो धम्माधम्मेठिया एवं जाव चरिंदियाणं पचंदिय तिरिखजोणीयाणं पुछा गोयमा नो धम्मेठिया अधम्मेठिया धम्माधम्मेठिया मणुसा जहा जीवा वाणमंतर जोइसिय वेमाणीया जहा नेरेइया.॥
અર્થ—અવ હે ભગવંત શું ધર્મને વિશે રહ્યા કહીએ ? અથવા અધર્મને વિષે રહ્યા કહીએ? કે ધમધર્મને વિષે રહ્યા કહીએ ? ઇતિપ્રશ્ન ઉત્તર–હે ગૌતમ છવ ધર્મને વિષે પણ રહ્યા કહીએ. અધર્મને વિષે પણ રહ્યા કહીએ. અને ધર્માધર્મને વિશે પણ રહ્યા કહીએ.-નારકી હે ભગવંત ઈત્યાદિક પ્રશ્ન પુર્વ રે. ઉત્તર હે ગૌતમ નારકીને સર્વ વીરતીના અભાવથકી ધર્માસ્થિત ન કહીએ, અધર્માસ્થિતજ કહીએ, તેમજ દેસવીરતીના અભાવથકી ધર્માધર્માસ્થિત પણ ન કહીએ. એમ જાવત્ ઠેઠ ચરિંદિય સુધી કહેવું. પછી પચંદ્રિય તિર્થીનીને પ્રશ્ન પણ ઉપર પ્રમાણે પુછયો. તેનો ઉત્તર કે હે મૈતમ ધર્મને વિષે રહ્યા ન કહીએ. અધર્મતિ કહીએ. ધમધર્મને વિષે પણ દેસવરતીના સભાવથકી રહ્યા કહીએ. મનુષ્યના પ્રશ્નમાં હે ગૌતમ જેમ સમચે જીવ કહ્યા તેમ કહેવા. પછી વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકનો પ્રશ્ન પણ ઉપર પ્રમાણે કર્યો. તે ઉત્તર જેમ નારકી કહ્યા તેમ કહેવા.
ભાવાર્થ_એ લેખે દેવતાને ભગવંતે અધર્માસ્થિત કહ્યા તે કર્તવ્યરૂપ ધર્મ નથી, પણ સમ્યકત્વ આશ્રી તથા શુભ જેગ આછી દેવતા ધરમી કહીએ. વળી રાયપ્રસેણી સૂત્ર મધ્યે પુસ્તક વાંચીને દેવતા ઉો ત્યારે “ધર્મ વવસારૂ વિના કહ્યા તે પાઠ ઉપર કોઈ કહે છે કે –પ્રતિમા પુછે તે ધર્મ વ્યવસાય મળે છે. તેને ઉત્તર કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org