________________
૨૪]
ચાર પ્રકારને સંસારી જીવની પ્રતિપતિ,
એ ધર્મ વ્યવસાય રહ્યો કહ્યું. તે પ્રતિમા પુજવા આથી જ કહ્યું એમ નથી, પણ એ ધર્મ વ્યવસાય છો, ત્યાર પછી જે જે વસ્તુ પુજી તે તે પિતાની છત આચારની વિધિ તે સર્વ ધર્મ વ્યવસાયમાં આવી, તે તોરણ, ખડગ પ્રમુખ પુળ્યા તે સર્વ ધર્મ વ્યવસાય ગ્રહ્યા કડે તથા પુસ્તક વાંચ્યા કેડે જે જે વસ્તુ પુછ તેજ વસ્તુ જે ધર્મ વ્યવસાયમાં ગણશે તે પુસ્તક પુજા અને વાંચવો એ સ્યામાં ગણવે ?
વળી ધર્મ વ્યવસાય કહ્યું, તે મળે તે શ્રી ઠાણાંગ સત્રમાં દશમે હાણે દશ પ્રકારે ધર્મ કહે છે તે કહે છે.
दस विहे धम्मे पन्नत्ते तंजहा गामधम्मे नगरधम्मे रठधम्मे पासंडधम्मे कुलधम्मे गणधम्मे संघधम्मे सूयधम्मे चरितधम्मे अथिकायधम्मे ॥ | શબ્દાર્થ-૬૦ દશ પ્રકારે. ધ. ધર્મ. પં૦ કહ્યા. તંત્ર તે કહે છે. ગા૦ ગ્રામ ધર્મ તે લોકનું સ્થાનક તેનો ધર્મ આચાર તે સ્થિતિ ગ્રામ ગ્રામ પ્રત્યે જુદી જુદી અથવા ગામ ઇદ્રિય ગ્રામ તેહને ૧, ૧૦ નગર ધર્મ તે નગરાચાર તે નગર પ્રત્યે જુદો જુદો હોય તે ૨, ૨૦ રાષ્ટ્ર (દેશ) ધર્મ તે દેશાચાર ૩, પાપાખંડ ધર્મ તે ક૬૩ પાખંડીને આચાર ૪, કુરુ કુળધર્મ તે ઉગ્રાદિક કુળને આચાર ૫. ગઢ ગણ ધર્મ તે ગચ્છ ધર્મ ગચ્છાચાર , સ૦ સંધ ધર્મ તે ચતુરવિધિ સંધ તેનો ધર્મ છે. સૂ૦ સુત્રધર્મ તે આચારગાદિક દ્વાદસાંગીને ધર્મ જે દૂરગતિ પડતાં જાણી પ્રાણી ને ધરી રાખે તે ભણી ધર્મ ૮. ચ૦ ચારીત્ર ધર્મ તે પાંચ મહાવ્રત રૂપ. ૯. આ૦ અસ્તિકાય ધર્મ તે ધર્માસ્તિ(અર્ધાસ્તિ, આકસ્તિ, વાસ્તિ, પુદગલાસ્તિ.) કાયાદિકને સ્વભાવ તે ધર્મ. ૧૦.
ભાવાર્થ-એક વાવ, હથીયાર, પ્રતિમા, દાઠા પ્રમુખ પુજયા તે સર્વ કુળ ધર્મ રીત મળે તે માટે “ધશ્મીયં વવાય કહ્યો પણ કાંઈ સૂતધર્મ ધારૂપ ધર્મ નહીં તેમ ચારીત્રની કરણરૂપ પણ ધર્મ નહીં. કેમકે ચારીત્ર ધર્મ અનુષ્ઠાન પાળવા તે વિરતી રૂપ. તે તે દેવતાને નથી અને શ્રુતધર્મ તો અંધારૂપ છે, તે કાંઈ કરતવ્યરૂપ નથી. વળી સૂતધર્મમખે. એ વાવ, હથીયાર, પ્રતિમા, દાઠા, વૃત, વાવડી, પુજવા કહ્યાં નથી, કેમકે જે મૃત ધર્મ મળે એવા બોલ પુજવા કહ્યા હોય તે મનુષ્ય રાજાદિક શ્રાવકે કેમ ન પુજ્યા ? કેમકે શ્રુત, ચારિત્ર ધર્મના સ્વામી તે મનુષ્ય છે. તે તો પુજતા નથી.
વળી સુરિયાભ શ્રી મહાવીર સ્વામી પાસે આવ્યો ત્યાં પુલ, પાણી, વસ્ત્ર, આભરણ થકી જેમ પ્રતિમા પુછે તેમ શ્રી મહાવીરને કેમ પુજ્યા નહિ? વળી પ્રતિમા આગળ કહ્યું છે કે “બુવંતાપ નીવરા” ત્યારે સાક્ષાત ઇનવરને કેમ ધુપ દીધે નહીં તે કહો. ત્યારે કોઈ કહેશે કે પહેલાંથી સેવક દેવતા આવ્યા તેણે માંડલ પુો, છાંટ, વરસાવ્ય, ધુઓ એટલા કામ કર્યા છે કહે. તેનો ઉત્તર કે–ત્યાં તે એમ કહ્યું છે કે માં સેવ્યો, વરસાદ કર્યો, ધુપ ધરીયો “મુifમ નમન બોલ વાદ”
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org