________________
[२२२
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
શરીર તેને મહોત્સવ તે પણ દેવતાને છત આચારમાં કહ્યું છે તે પ્રતિમાની પુજા ધર્મ વ્યવહાર મળે કયાંથી થાશે?
શ્રી જંબુદ્વીપ પન્નતિ મળે છપન દિસા કુમારી સાક્ષાત ભગવંતના શરીરને મહેત્સવ કરવા આવી ત્યાં પણ છત આચાર કર્યો છે તે પાઠ કહે છે. - उपन्ने खलु भो जंबुद्दीवे २ भगवं तिथयरे तंजीय मेयं तीय पच्चुपन्न मणागयाणं अहोलोगं वथवाणं अठन्हं दिसाकुमारीणं भगवओ तिथयरस्स जम्मणं महिमं करित्तए.॥
શબ્દાર્થ–ઉ૦ ઉપનો. ખ૦ એિ. ભેટ અહે! ઈતિ આમંત્રણે. જ૦ જંબુદ્વીપ, નામા દીપને વિષે. ભ૦ ભગવંત. તિ– તિર્થંકર. તં૦ તેહ ભણી. જી. છત આચાર . છે. એ એહ. અ૦ અતીત કાળ થયે. ૫૦ હમણાં વર્તમાન કાળ છે. અ૦ અને
આગળે અનાગત કાળે થાશે. અ૮ અલેકની વસનારી. અ૦ આઠ દિશા કુમારી. ભ૦ ભગવંત તિર તિર્થંકરને. જ૦ જન્મ મહોત્સવ (મહીસા) ક કરવાને આચાર છે.
વળી રૂષભદેવ સ્વામીના નિર્વાણ સમયને અધિકારે જંબુદ્દીપ પન્નતીમાં. સ એમ વિચાર્યું કે–
परिनिवुए खलु जंबुद्वीवे २ भारहेवासे उसभे अरहा कोसलीये तं जीयं मेयं तीय पच्चुप्पन्न मणागयाणं सकाणं देविंदाणं देवराया तिणं तिथगराणं परिनिव्वाणं महिमं करित्तए । | શબ્દાર્થ–પ૦ પરીનિવૃત મોક્ષ હતા. ખ૦ નિ. જ0 જંબુદ્વીપનામા દીપને વિષે. ભ૦ ભરતક્ષેત્રે. ઉ૦ રૂભદેવ. અ૦ અરીહંત. કેવ કેસળીક. તંત્ર તે માટે છત આચાર છે મારો. વળી અ૦ એક અતીત કાળના. ૫૦ વર્તમાન કાળના અને અ૦ અનાગત કાળના. સ૦ સુધર્મ તે. દેવ દેવતાને ઈ. દેવ દેવતાને રાજા હોય તે તી તિર્થકરને. ૫૦ પરિનિર્વાણ ભ૦ મહિમા. (નીર્વાણ મેહત્સવ) ક૦ કરે.
ભાવાર્થ-એજ રીતે સર્વ ઈદને સકેંદ્રની પરે વિચારણું થઈ. હવે જુવો સાક્ષાત ઇનના શરીરનો મહત્સવ જીત વ્યવહાર મણે કહ્યો છે, તે પછે પ્રતિમાની પુજા ધર્મ વ્યવહાર મધ્યે ક્યાંથી થાશે ? જન્મ મહોત્સવ, દિક્ષા મહોત્સવ અને નિર્વાણ મહોત્સવ મળે અનેક કેડેગમે દેવતા આવે તે સર્વે જીત વ્યવહાર મધ્યે ગણ્યા છે. અને જ્યાં છત વ્યવહાર કહ્યું ત્યાં સમ્યકત્વદ્રષ્ટિ, મિથ્યાત્વદ્રષ્ટિ, ભવ્ય અભવ્યનું શું કારણ રહ્યું? * વળી સક્ર, સુરિયાભ દદુ દેવતા પ્રમુખ સહીત જે ભગવંતને વાંદવા આવ્યા ત્યાં છત વ્યવહાર નથી કહ્યું માટે એમ જાણજે જે દેવતા જે જે કરતવ્ય કરે. નથુણં, પુજન, જન્મ મહોત્સવ, દિક્ષા મહેસવ, નિર્વાણ મહોત્સવ, દાઢા લેવી, ઘુભ કરાવવાં
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org