________________
સિરિયાભ દેવતાનો અધિકાર.
ર૨]
૩. વળી એ દેહ દોલાવળી નામે ગ્રંથ છે તેની વૃતિમાં કહ્યું છે કેमन्वेवंतर्हि संगमकःप्राय माहा मिथ्यादिष्टि देवे विमान स्छं सिद्धायतनं प्रतिमा अपीनातनमिति चेत्नन्येत्पच्युपुदि संगमं वत् अभव्य अपीदेवा मदियमिति बहुमानात् कल्प स्थितिवसानुरोधात् तदभूत प्रभावादांन कदाचीत असमंजस क्रिया आरभ्यते ॥
ભાવાર્થ-એ સંગામો દેવતા અભવ્ય કહ્યું, અને દકને સામાનીક પણ કહ્યું. સામાનક દેવતા ઇદ્ર સરખા વૈમાનને ધણું ઉપજતી વેળાએ સુરિયાભની પેરે પ્રતિમા દાઢા પુજે પિતાની કલ્પ સ્થિતિ માટે. એ ગ્રંથની શાખ આપી.
૪. વળી સિદ્ધાંત સાખ આપણે જોઈએ અભવ્ય અને મિથ્યાત્વષ્ટિ સામાનક દેવતાપણે ઉપજે નહીં તો શ્રી મહાવીર પ્રત્યે રુરિયાએ કેમ પુછયું કે સ્વામી હું ભવ્ય, અભવ્ય, સમ્યકદ્રષ્ટી, મિથ્યાત્વદ્રષ્ટી ઈત્યાદિક બાર બેલ કેમ પુછયા ? ત્યારે સુરિયાભ વૈમાને મિથ્યાત્વછી, અભવ્ય ઉપજે નહીતિ સંદેહ શેને ઉપનો?
વળી કહે છે કે જેમ અનુત્તર માને અભવ્ય મિથ્યાત્વદ્રષ્ટી હેય નહીં તેમ માનના અધિપતિપણે પણ જાણવું કહે. તેનો ઉત્તર કે પ્રતિમા પુજતા સમ્યક છી હોય તે સુરિયાભે તો ઉપજતાતજ પ્રતિમા પુછે છે અને ત્યારપછી ભગવંત પાસે વાંદવા આવ્યો છે તે પ્રતિમા પુજતાંજ સમ્યક્તદ્રષ્ટિ ને ભવ્ય તો થઈ ચુકે સંદેહ ન રહ્યો ત્યારે પછી ભગવંતને પુછવાનું શું કારણ હતું? ત્યારે કોઇ કહેશે કે એણે જાણતા છતાં પણ નિઃસંદેહ થાવા માટે પુછયું એમ કહે. તેનો ઉત્તર કે જે જાણ નિઃસંદેહ થવા માટે પુછે તે આ મનુષ્ય લેકમાં ગણધર, સાધુ, શ્રાવક, સમ્યકત્વષ્ટિ, રાજા, શેઠ, સેનાપતિ. પિતાના જીવ આશ્રી તથા મનુષ્ય આથી એ બાર બાલ ક્યાંઇ પુછયા કહ્યા નથી. જ્યાં ત્યાં બાર બેલની પુછી દેવતા આબીયજ છે. જુવો. ભગવતી સતક સળગે બીજે ઉદેશે ક્રેન બાર બેલ ગૌતમે પુછયા. વળી ભગવતી સતક ત્રીજે પહેલે ઉદેશે સનતકુમારના બાર બોલ પણ ઐતમે પુગ્યા. રાયપ્રસેણી મળે સુરીયાભે બાર બોલ પિતે પુછયા. એમ જાવ શબ્દ મળે બાર બેલની પુજા ઘણે ઠેકાણે ચાલી છે, પણ ગણધર, સાધુ, શ્રાવક, મનુષ્યને પુળ્યા નથી. એટલાજ માટે એમજ જાણવું કે વૈમાનના ધણીપણે પણ બાર બલવાળા ઉપજે છે. તે સર્વે પ્રતિમાને દાદાને પુજે છે, તે માટે પ્રતિમા, દાઢાની પુજ સંસાર હેતે છત આચારમાં જાણવી, પણ સૂત્ર ધર્મને ચારીત્ર ધર્મ મધ્યે જાણવી નહીં.
૧૪. વળી કાઈ કહે છે કે પ્રતિમાની પુજા દેવતાને ધર્મ ખાતે છે. એમ કહે છે તેને ઉત્તર ક–પ્રતિમા તે ભગવંતના શરીર થકી જુદી છે. પણ સાક્ષાત ભગવંતનું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org