SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, નક ઈક, સુધર્મ સભામાં બેઠા થકા હાય, વિનોદ, વિલાસ, નેત્રકટાક્ષ, કામચેષ્ટા, નાટિક, નીરીક્ષણ, ગીત, શ્રવણ ઇત્યાદિક તે કરે છે તે સંસારી જીવને છાંદ છે એમાં ભવ્ય, અભવ્ય, સમ્યકત્વષ્ટિ, મિથ્યાત્વષ્ટિને સરખો આચાર છે એમાં કાંઇ મુક્તિનું કારણ સમજવાનું નથી. ૧૩. વળી કેટલાક કહે છે કે સર્વ જીવ દેવતાપણે ઉપના તેણે વિધી પુર્વક પુસ્તક, પ્રતિમા, દાતા પિતાને છત આચાર માટે પુજી છે તેમાં કયાં ભવ્ય. અભવ્ય, સમ્યકત્વદલ્હી મિથ્યાત્વકણી જુદાં પડ્યાં નહિ એ વાત તો ઠીક પણ જે વૈમાનના અધિપતિએ પ્રતિમા પુજી છે. તે તે એકાંત સમ્યકત્વદછી હોય, કેમકે મિથ્યાત્વી વૈમાનના અધિપતિ પણે ઉપજે નહીં એમ કહે છે. તે વાત પણ સૂત્ર વિરુદ્ધ છે. કેમકે જુઓ સત્ર મળે તામલી તાપસ, બાળ તપસી, પુરણ બાળ તપસીમિથ્યાત્વિ કાળ કરી ઈસાનંદ્ર, અમરેંદ્રપણે ઉપના કહ્યા. તે તેણે પોતાની સ્થિતિ છત આચાર માટે પ્રતિમા પુજી હશે કે નહીં પુછ હોય? કેમકે સમ્યકત્વ તે પછે પામ્યા છે અને પ્રતિમા તે ઉત્પાત શીખ્યામાંહીથી ઉઠતો કે તરતજ પુજે છે તે માટે એમ નથી કે સમદષ્ટિજ પુજે. વળી હરીભદ્ર સરીને કરેલો અભવ્ય કુળક છે તેમાં કહ્યું છે કે ઇદ્રપણે, સામાનિક ઇદ્રપણે. ત્રાય ત્રિસકપણે, લેપાળપણ, પરમાધાનીપણે, તથા પ્રતિમા થાય તે પાષાણપણે, પ્રતિમાના ભોગના ફળ, પાણીપણે એટલા મધ્યે અભવ્ય જીવ ઉપજે નહિ એવું કહ્યું છે. તેને ઉત્તર કે – ૧. ઇદ્રપણે ન ઉપજે, વિમાનના ધણીપણે ન ઉપજે. તે બારમા દેવલોકના ઈથકી પણ નવ ગ્રેકના દેવતા અધિક છે, અહિમેંદ્ર છે. તેમણે અધીકી જોતી, કાતિ, પુના તે ચોસઠ ઈદ્રિ થકી પણ અધિક છે, તો તે મળે તે અભવ્ય અને મિથ્યાદ્રષ્ટિ ઉપજતા સુત્ર મધ્યે કહ્યા છે. ભગવતી સતક મળે સર્વ જીવ નવ ગ્રંકપણે અનંતીવાર ઉપના કહ્યા છે તે માટે છતાં નવવેક સુધી અભવ્યનું ઉપજવું કહ્યું તે વિચારવા જેવું છે ! ૨. વળી આવશ્યકની વૃતિ બાવીશ હજારી હરીભદ્ર સુરીની કરેલી તેમાં સામાક નામાં અધ્યયનની ટીકામાં અભવ્ય સંગામે દેવતાને અધિકાર છે કે શ્રી મહાવીરને ઉપસર્ગ કરવા આવ્યો ત્યાં પહેલા સકંદ્ર બેલ્યો કે મહાવીરને કેાઇ ચળવી ન શકે ત્યારે સંગામો. અભવ્ય દેવતા સક્રને સામાનક છે. તે બોલ્યો કે – अहं सगामो नाम सोहम्म कप्पवासी देवो सकसामाणिओ सोभणीइ देवराया अहोरागे नउल्लवईको माणुसों देवो न चालीसई अहं चालेमि नाहे सकातं भवारति मांजाणिहिति परनिसाए भगवंतवोंकम्मं करोति एसो आगतो. ભાવાર્થ- કહાં સો સામાનીક ઇ. સંગામો દેવતા કહ્યું અને અભવ્ય કા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy